Gujarat Board 10th Result 2024 : ધોરણ 10 નું પરિણામ જાહેર,11 મે સવારે 8:00 વાગે ચેક કરો પોતાનું પરિણામ
| |

Gujarat Board 10th Result 2024 : ધોરણ 10 નું પરિણામ જાહેર,11 મે સવારે 8:00 વાગે ચેક કરો પોતાનું પરિણામ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Board 10th Result 2024 : ધોરણ 10 નું પરિણામ જાહેર,11 મે સવારે 8:00 વાગે ચેક કરો પોતાનું પરિણામ : આ અર્તીક્લમાં આપણે Gujarat Board 10th Result 2024 : ધોરણ 10 નું પરિણામ જાહેર,11 મે સવારે 8:00 વાગે ચેક કરો પોતાનું પરિણામ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Board 10th Result 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત બોર્ડ દ્વારા તારીખ 9 મે 2024 ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અને વિજ્ઞાન પ્રવાહ નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે વિદ્યાર્થીઓ ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મળેલી માહિતી મુજબ જીએસઈબી એસએસસી પરીક્ષાનું રિઝલ્ટ તારીખ 11 મે 2024 ના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ આ વર્ષે ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપેલી છે તેઓ પોતાનું પરિણામ ઓફિસિયલ વેબસાઈટ https://gseb.org/  પરથી જોઈ શકે છે. અને વિદ્યાર્થી મિત્રો whatsapp નંબર પર મેસેજ કરીને પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે.

ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ તારીખ અને સમય 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડ પરિણામ તારીખ 11 મે 2024 ના રોજ સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક દાખલ કરીને મેળવી શકે છે. તેમજ whatsapp નંબર પર બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકે છે. તેમજ જાહેર પત્રમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના ગુણપત્ર અને S.R નકલ શાળા વાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે.

ધોરણ 10 નું પરિણામ ઓનલાઇન ચેક કરવાની પ્રક્રિયા 

  • પોતાનું પરિણામ જોવા માટે સૌપ્રથમ વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઈટ https://www.gseb.org/  પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમપેજ પર જીએસઇબી એસએસસી રીઝલ્ટ 2024 ની લીંક હશે તેના પર ક્લિક કરો.
  • અહીં રોલ નંબર અને આઈડી વગેરે માહિતી દાખલ કરો અને સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમારું ધોરણ 10નું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે.
  • ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો અને તેની એક પ્રિન્ટ આઉટ કાઢો.

Whatsapp દ્વારા પરિણામ ચેક કરવાની રીત 

  • તમે પોતાનું ધોરણ 10 નું પરિણામ whatsapp દ્વારા પણ મેળવી શકો છો જેના માટે સૌ પ્રથમ મોબાઇલ ફોનમાં whatsapp નંબર 6357300971 સેવ કરો.
  • અને હવે તમારા ફોનમાં whatsapp ખોલો અને સૌપ્રથમ આ નંબર પર Hii લખીને મોકલો.
  • તેમના દ્વારા તમને જે દવા પડશે તેના પ્રમાણે આગળ વધવાનું રહેશે.
  • ત્યારબાદ તમારો બોર્ડનો સીટ નંબર અહીં તમારે લખવાનો રહેશે.
  • હવે અહીં તમને તમારા ધોરણ 10 નું પરિણામ ધરાવતો મેસેજ પ્રાપ્ત થશે.

Read More- GSEB 10th Result: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરીણામ નવીનતમ અપડેટ, આ તારીખે આવશે રિઝલ્ટ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Board 10th Result 2024 : ધોરણ 10 નું પરિણામ જાહેર,11 મે સવારે 8:00 વાગે ચેક કરો પોતાનું પરિણામ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts