ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી, જાણો પરિણામ ક્યારે જાહેર થશે » Digital Gujarat
| |

ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી, જાણો પરિણામ ક્યારે જાહેર થશે » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી, જાણો પરિણામ ક્યારે જાહેર થશે » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી, જાણો પરિણામ ક્યારે જાહેર થશે » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Board Exam Result News: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બોર્ડની પરીક્ષાના પરિણામ લોકસભાની ચૂંટણીના કારણે એપ્રિલ મહિના અંતિમ દિવસોમાં આવી જશે. જોકે, હવે આ મામલે નવી અપડેટ સામે આવી છે.

ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી – Board Exam Result News

Board Exam Result News: મીડિયા રિપોર્ટ્સ્ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના કારણે મતદાન પૂર્ણ થયા બાદ જ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર કરવામાં આવશે. જોકે, આ મામલે હજુ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાચો: યુપીએસસી પરીક્ષા 2025 કેલેન્ડર જાહેર કરાયુ, અહીંથીં જાણો કઈ પરીક્ષા ક્યારે લેવાશે?

મતદાનને લઈને નિર્ણય લેવાયો!

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના પરિણામ તૈયાર થઈ ચૂક્યા છે, પરંતુ ચૂંટણી હોવાથી પરિણામ મતદાન પહેલા જાહેર કરવામાં આવશે નહીં. અધિકારીઓનું એવું માનવું છે કે જો પરિણામ પહેલા જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓ મતદાનના દિવસે બહાર ફરવા જાય, તો મતદાનના ઓછું થાય તેવી શક્યતાઓ છે.સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત બોર્ડના ધો.10-12ના રિઝલ્ટને લઈને નવી અપડેટ આવી, જાણો પરિણામ ક્યારે જાહેર થશે » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts