ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ
| | |

ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ, જુઓ પરિણામ, વાંચો અહીંથી સમાચાર {Updated}

google news
4.1/5 - (31 votes)

ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023 માં લેવાયેલી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. ત્યારે ચાલુ માસના છેલ્લા વીકમાં ધોરણ-10નું અને જૂન માસના પ્રથમ વીકમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે.

ધોરણ-10નું પરિણામ ચાલુ માસના છેલ્લા વીકમાં પ્રસિદ્ધ કરાશે. જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ વીકમાં પ્રસિદ્ધ કરાય તેમ શિક્ષણ બોર્ડના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે. જેનું માહિતી આ પોસ્ટમાં મેળવીશું. સંપૂર્ણ પોસ્ટ વાંચવા વિનંતી.

ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ, જુઓ પરિણામ, વાંચો અહીંથી સમાચાર {Updated}

ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ

આર્ટીકલનું નામધોરણ 10 રિઝલ્ટ બાબત 2023
શિક્ષણ બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા આશરે118696
જાહેરથનાર પરિણામનું નામધોરણ 10 રિઝલ્ટ
પરિણામની તારીખ25/06/2023
ઓફિસીયલ વેબસાઈટgseb.org
ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ, જુઓ પરિણામ, વાંચો અહીંથી સમાચાર {Updated}
ગુજરાત ધોરણ 10 પરિણામ
ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ, જુઓ પરિણામ, વાંચો અહીંથી સમાચાર {Updated}

ધોરણ 10નું રિઝલ્ટ આ તારીખે આવી શકે છે?

ધોરણ 10નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જૂન, 2023ના રોજ સવારે 7 વાગ્યે GSEB 10મી પરીક્ષાનું પરિણામ 2023 જાહેર કર્યું છે. વિવિધ સમાચાર અને મળતી માહિતી મુજબ ધોરણ10નું રિઝલ્ટ જુન માસ ની 6 થી 8 તારીખની વચ્ચે આવી શકે છે. જે તમે gseb.org વેબસાઈટ જઈને જોઈ શકો છો.

જુઓ મેં મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરાશે

ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ; ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2023માં લેવાયેલી ધોરણ-10 અને 12ની પરીક્ષામાંથી ધોરણ-12 સાયન્સનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે માત્ર ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ પ્રસિદ્ધ કરવાનું બાકી છે. જોકે સામાન્ય પ્રવાહના અમુક વિષયના મધ્યસ્થ મૂલ્યાંકન માટે શિક્ષકો મળતા નહી હોવાથી કામગીરી થોડી ડિલે થવા પામી છે.

GSEB SSC 10th Results 2023: પરંતુ હાલમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ-10ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીના મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જ્યારે હાલમાં રિઝલ્ટ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમાં રેન્ડમલી રિઝલ્ટની ચકાસણી તેમજ ઉત્તરવહીની ચકાસણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

આ રીતે જાણો સ્ટેપ બાય સ્ટેપ તમારું રિઝલ્ટ

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
  • રિઝલ્ટ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
  • જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું રિઝલ્ટ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
  • તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું રિઝલ્ટ તપાસવા અહીં ક્લિક કરો.

ઉપયોગી લીનક્સ

ઓફિસીયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  ગુજરાત ધોરણ 10 રિઝલ્ટ અપડેટ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts