Gujarat Common Admission Portal: સરકારી કોલેજમાં એડમિશન લેવા આપવી પડશે આ પરીક્ષા, અહીં કરો રજીસ્ટ્રેશન
| |

Gujarat Common Admission Portal: સરકારી કોલેજમાં એડમિશન લેવા આપવી પડશે આ પરીક્ષા, અહીં કરો રજીસ્ટ્રેશન

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Common Admission Portal: સરકારી કોલેજમાં એડમિશન લેવા આપવી પડશે આ પરીક્ષા, અહીં કરો રજીસ્ટ્રેશન : આ અર્તીક્લમાં આપણે Gujarat Common Admission Portal: સરકારી કોલેજમાં એડમિશન લેવા આપવી પડશે આ પરીક્ષા, અહીં કરો રજીસ્ટ્રેશન વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Common Admission Portal: નમસ્કાર મિત્રો, હમણાં ટૂંક જ સમયમાં ગુજરાત બોર્ડ દ્વારા 9 મે 2024 ના રોજ ધોરણ 12 પરીક્ષા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અને હવે તમામ વિદ્યાર્થી આગળના અભ્યાસ માટે કોલેજમાં અથવા યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગે છે. આવા તમામ વિદ્યાર્થીને ગણાવી દઈએ કે કોઈપણ કોર્સમાં આગળ તમારે એડમિશન લેવું હશે તો તમારે એક પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે. આ પ્રવેશ પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન તમારે GCAS હોટલ પર કરવાનું રહેશે.

ગુજરાત કોમલ એડમિશન પોર્ટલ ( GCAS) Gujarat Common Admission Portal

મિત્રો જણાવી દઈએ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ મુજબ ગુજરાત રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૨ પછી કોલેજમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને જાણતા રહે અને આ પ્રવેશ પ્રક્રિયા માં કોઈ મુશ્કેલી ના રહે તેના માટે ટેકનોલોજી નો ઉપયોગ કરીને એડમિશન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે તમારે કોલેજમાં એડમિશન લેવા માટે જીસીએએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તો જ તમે શૈક્ષણિક વર્ષ 2024 માં જૂન મહિનાથી શરૂ થતા કોલેજના ઉચ્ચ અભ્યાસ માટે એટલે કે સ્નાતક અને અનુસ્નાતક અથવા તો પીએચડી ના કોઈપણ ફેકલ્ટીના વિવિધ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકો છો.

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

 મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યમાં અત્યારે 15 જેટલી યુનિવર્સિટી ની સરકારી કોલેજો છે ગ્રાન્ટેડ કોલેજો તેમજ ફાઇનાન્સ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે તમારે અહીં પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. જીસીએએસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા એકદમ સરળ છે. અમે તમને આજના આ લેખ દ્વારા આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેના વિશે જણાવીશું.

ગુજરાત કોમન એડમિશન પોર્ટલના ફાયદા

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જીસીએએસ પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે જેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી બે ભાષામાં બનાવવામાં આવેલું છે. આ પોર્ટલ પર કોઈપણ વિદ્યાર્થી પોતાના ઘરે બેઠે સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકે છે.

વિદ્યાર્થીઓ આ પોર્ટલ દ્વારા ગુજરાત રાજ્યમાં આવેલી 15 જેટલી યુનિવર્સિટીઓ અને જુદી જુદી લગભગ 2548 કોલેજમાં એક સાથે જુદા જુદા અભ્યાસક્રમોમાં રજીસ્ટ્રેશન કરી શકે છે. તેમજ તમને અહીં ઓનલાઇન માધ્યમમાં ફી ભરવાનો ફાયદો પણ મળશે. અને અહીં રજીસ્ટ્રેશન કર્યા પછી જો વિદ્યાર્થીને પોતાની પસંદગીની કોલેજ મળશે નહીં તો તેને બીજી તક પણ મળે છે. એટલે કે જીસીએસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાથી વિદ્યાર્થીઓને કોલેજમાં જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા કરી શકે છે.

વિદ્યાર્થી જ્યારે ઘરે બેઠા આ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કરે છે તો તેને એડમિશન સંબંધિત અને અભ્યાસક્રમ સંબંધી તમામ માહિતી પોતાનું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મેસેજ અને ઇમેલ આઇડી દ્વારા મોકલવામાં આવે છે. એટલે કે જીસીએએસ પોર્ટલ પર તમને પોતાના અભ્યાસક્રમની અને પ્રવેશ માટેની તમામ માહિતી આપવામાં આવે છે.

જીસીએસ પોર્ટલ પર ઓનલાઇન માધ્યમમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા

  • ઓનલાઇન મધ્યમાં રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રોને જીએસટીએસ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • તેના હોમપેજ પર રજીસ્ટ્રેશન વિકલ્પ આપેલો હશે ત્યાં એપ્લાયનાઓ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે રજીસ્ટ્રેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે.
  • હવે અહીં તમારો મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો.
  • તમને એક ઓટીપી મોકલવામાં આવશે તેના આધારે વેરિફિકેશન કરો. પછી તમને યુઝર નેમ આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે
  • હવે અહીં જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • છેલ્લે ફરીથી એપ્લિકેશન ફોર્મ જે કરી સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમને જે યુઝર નેમ અને પાસવર્ડ આપવામાં આવેલ છે તેના આધારે લોગીન કરો. તેના પછી યુનિવર્સિટી કોલેજ અને અભ્યાસક્રમ ની માહિતી દાખલ કરો.

Read More- India Post GDS Recruitment: ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાક સેવકના 40,000 પદો માટે ભરતી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Common Admission Portal: સરકારી કોલેજમાં એડમિશન લેવા આપવી પડશે આ પરીક્ષા, અહીં કરો રજીસ્ટ્રેશન જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts