Gujarat Forest Guard Waiting List 2023 Free PDF Download : ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેટીંગ લીસ્ટ 2023 જાહેર
| | |

Gujarat Forest Guard Waiting List 2023 Free PDF Download : ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેટીંગ લીસ્ટ 2023 જાહેર

google news
4.7/5 - (25 votes)

Gujarat Forest Guard Waiting List 2023 : ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ દ્વારા વનરક્ષક (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે. વેઈટીગ લીસ્ટમાં બોલાવેલ ઉમેદવારોની યાદીની પીડીએફ ફાઈલની લિંક નીચે આપવામાં આવેલ છે.

આ આર્ટીકલમાં આપણે ગુજરાત ફોરેસ્ટ વેટિંગ લીસ્ટ 2023 વિષે માહિતી મેળવીશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો.

Gujarat Forest Guard Waiting List 2023

Gujarat Forest Guard Waiting List 2023

જુઓ સંસ્થાનું નામગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ/ ગુજરાત વન વિભાગ
પોસ્ટ નું નામGujarat Forest Guard Waiting List 2023 PDF Download
જાહેરાત ક્રમાંકFOREST/201819/1
ભરતી પોસ્ટનું નામવનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ)
કુલ જગ્યાઓ334
ઓફિસીયલ વેબસાઈટhttps://www.forests.gujarat.gov.in/

ગુજરાત ફોરેસ્ટ વેટીંગ લીસ્ટ 2023 જાહેર થયું

ગુજરાત ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા આજ રોજ ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પસંદગી પામેલ ઉમેદવારો ને બોલાવવામાં આવ્યા છે. વેઈટીગ લીસ્ટ pdf ફાઈલમાં ડાઉનલોડ કરવા માટે ઓફિસિઅલ વેબસાઈટ પર લિંક મુકવામાં આવેલ છે.

જુઓ ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) વેઈટીગ લીસ્ટ 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું?

  • સૌ પ્રથમ ઓફિસિઅલ વેબસાઈટ https://www.forests.gujarat.gov.in/ ઓપન કરો.
  • પછી વેઈતિંગ લીસ્ટ ટેબ પર ક્લિક કરો.
  • ડાઉનલોડ લિંક પર ક્લિક કરો.
  • વેઈટીગ લીસ્ટ પીડીએફ ફાઈલમાં ડાઉનલોડ થઇ જશે.

ઉપયોગી લિંક્સ

જુઓ જાહેર થયેલ લીસ્ટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને Gujarat Forest Witing List 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts