Gujarat High Court Vacancy: ધોરણ 10 પાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની સુવર્ણ તક
| |

Gujarat High Court Vacancy: ધોરણ 10 પાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની સુવર્ણ તક

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat High Court Vacancy: ધોરણ 10 પાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની સુવર્ણ તક : આ અર્તીક્લમાં આપણે Gujarat High Court Vacancy: ધોરણ 10 પાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની સુવર્ણ તક વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat High Court Vacancy:  ધોરણ 10 અને 12 પાસ તમામ વિદ્યાર્થીઓ જેવો સરકારી નોકરીની તલાશમાં છે તેમને જણાવી દઈએ હાલમાં જ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે વહેલી તકે આ ભરતી માટે અરજી કરીને તમે સરકારી નોકરી મેળવી શકો છો આપ સૌ જાણો છો કે ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે અને તમામ બરોજગાર યુવાઓ માટે સુવર્ણ તક છે સરકારી નોકરી માટે નીચે અમે તમને આ અંગે તમામ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચીને તમે અરજી કરી શકો છો અને નોકરી મેળવી શકો છો

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે જગ્યાઓની માહિતી: Gujarat High Court Vacancy

હાલમાં જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તે મુજબ ભરતી અભિયાન દ્વારા હાઇકોર્ટમાં ડ્રાઇવરની કુલ ૩૪ જગ્યાઓ ભરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર ધોરણ 10 અને 11 મો પાસ છે અથવા 12 મો પાસ છે અને નોકરીની તલાશ કરી રહ્યા છે તેમના માટે સારો એવો અવસર છે ગુજરાત હાઇકોર્ટમાં નોકરી મેળવવી ખૂબ જ સરળ છે આપેલી તમામ વિગતો અને માહિતી વાંચીને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો ડ્રાઇવરનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે અથવા ડ્રાઇવિંગ આવડતું હોય તેવા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે કુલ 34 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે

ગુજરાત હાઇકોર્ટ વેકેન્સી માટે શૈક્ષણિક લાયકાત

અરજી કરવા રસ ધરાવતા તમામ ઉમેદવારોને જણાવી દઈએ ધોરણ 10 પાસ તમામ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે ગુજરાત હાઇકોર્ટ વેકેન્સી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 છે સાથે જ પાત્રતાની વાત કરીએ તો LMV લાઇસન્સ હોવું જોઈએ. આ ઉપરાંત પાંચ વર્ષનો અનુભવ ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે નીચે વધુ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચી શકો છો અને અરજી કરી શકો છો.

ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે અરજી પ્રક્રિયા અને અરજી ફીની વિગત

સૌથી પહેલા અરજી પ્રક્રિયાની વાત કરતા પહેલા અરજી ફી અંગે માહિતી આપે તો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ₹1,000 જેટલી નક્કી કરવામાં આવી છે જ્યારે અનામત વર્ગમાં આવતા તમામ ઉમેદવારો માટે રૂપિયા 500 રૂપિયા ફી રાખવામાં આવી છે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર જઈને તમને નોટિફિકેશન મળી જશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખુલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ તમારા શૈક્ષણિક દસ્તાવેજો લાયસન્સની કોપી જેવા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે

ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે. વધુમાં જણાવી દઈએ તો 15 જૂન 2024 પહેલા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે કારણ કે આ છેલ્લી તારીખ છે આ તારીખ પહેલા તમારે અરજી કરીને નોકરી મેળવી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat High Court Vacancy: ધોરણ 10 પાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં નોકરીની સુવર્ણ તક જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts