Gujarat High Court Vacancy: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી અરજી કરો
| |

Gujarat High Court Vacancy: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી અરજી કરો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat High Court Vacancy: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી અરજી કરો : આ અર્તીક્લમાં આપણે Gujarat High Court Vacancy: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી અરજી કરો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat High Court Vacancy 2024: નમસ્કાર મિત્રો, ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવેલા મુજબ સ્ટીનોગ્રાફરને 244 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ હાઇકોર્ટ સ્ટીનોગ્રાફર ગ્રેડ 1 અને સ્ટીનોગ્રાફર ગ્રેડ 2 પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ કુલ મળીને 244 પદો માટે ભરતી યોજાઈ છે.

Read More- One Student One Laptop Yojana: તમામ વિદ્યાર્થીઓને એક-એક લેપટોપ મળશે, અરજી આ રીતે કરવાની રહેશે

વય મર્યાદા

ગુજરાત હાઇકોર્ટની આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારની વય મર્યાદા મુજે અલગ અલગ રાખવામાં આવેલી છે. ઉમેદવાર મિત્રો સ્ટીનોગ્રાફર ગ્રેડ 1 માટે અરજી કરવા માંગતા હોય તો તેમના માટે 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે તેમજ સ્ટીનોગ્રાફર ગ્રેડ 2 માટે અરજી કરવા માંગતા હોય તો તેમના માટે ઉંમર મર્યાદા 21 વર્ષથી 35 વર્ષ વચ્ચે રાખવામાં આવેલી છે.

શૈક્ષણિક લાયકાત

અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – 2 ( વર્ગ -2) 

  • માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
  • ઉમેદવાર મિત્ર પાસે 120 શબ્દો/ મિનિટ ની ઝડપે અંગ્રેજીમાં લખવાની સ્પીડ હોવી જોઈએ.
  • ઉમેદવાર મિત્રો પાસે કમ્પ્યુટર ઓપરેશન નું નોલેજ હોવું જોઈએ.
  • ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.

અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ – 3

  • કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ.
  • 100 શબ્દો પ્રતિ મિનિટ ની ઝડપે અંગ્રેજી ભાષામાં ટાઈપિંગ હોવું જોઈએ.
  • કમ્પ્યુટર ઓપરેશન નું થોડું નોલેજ હોવું જોઈએ.
  • ગુજરાતી અંગ્રેજી અને હિન્દી ભાષા નું જ્ઞાન હોવું જોઈએ.

અરજી ફી

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની અરજી થઈ તેમની કેટેગરી મુજબ અલગ અલગ રાખવામાં આવેલી છે. એસ.સી, એસટી ઓબીસી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 750 રાખવામાં આવેલી છે. તેમજ અન્ય તમામ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા ૧૫૦૦ રાખવામાં આવેલી છે.

મહત્વપૂર્ણ તારીખ 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત છ મે 2024 થી શરૂ થાય છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2024 રાખવામાં આવેલી છે.

ઓનલાઈન અરજી પ્રક્રિયા

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્ટીનોગ્રાફર ના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે જેમાં ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 26 મે 2024 રાખવામાં આવેલી છે. નીચે આપેલ લિંક પરથી ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

Gujarat High Court Recruitment 2024- Apply Now 

Notification- Click Here

Read More- Agriculture Recruitment 2024: કૃષિ વિભાગમાં પરીક્ષા વિના ભરતી, આ રીતે અરજી કરો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat High Court Vacancy: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતીની જાહેરાત, અહીંથી અરજી કરો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts