WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat HSC Science Result Declared 2023 : ગુજરાત ધોરણ 12 સાયન્સનું પરિણામ તારીખ {જાહેર}

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat HSC Science Result Declared 2023 : ગુજરાત ધોરણ 12 સાયન્સનું પરિણામ તારીખ જાહેર : GSEB ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે. હાલમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહના પેપર ચકાસણીની કામગીરી છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. Gujarat HSC Science Result News 2023 થોડા દિવસોમાં પેપર ચકાસણીનો કાર્યક્રમ પુરો થશે, ત્યારબાદ પરિણામ તૈયાર કરવા માટેની કાર્યવાહી બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવશે.

Gujarat HSC Science Result Declared 2023 : ગુજરાત ધોરણ 12 સાયન્સનું પરિણામ તારીખ

Gujarat HSC Science Result Declared 2023 : ગુજરાત ધોરણ 12 સાયન્સનું પરિણામ તારીખ

આર્ટીકલ નામગુજરાત ધોરણ 12 સાયન્સનું પરિણામ
પરીક્ષાનું નામધોરણ -12 સાયન્સ
 બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ(GSEB)
આશરે ધો-12 સાયન્સ ના કુલ વિદ્યાર્થીઓ1.26 લાખ
ઓફિસિયલ વેબસાઈટwww.gseb.org
ગુજરાત ધોરણ 12 સાયન્સ પરિણામ 2023
ગુજરાત ધોરણ 12 સાયન્સ પરિણામ 2023
ગુજરાત ધોરણ 12 સાયન્સ પરિણામ 2023
ગુજરાત ધોરણ 12 સાયન્સ પરિણામ 2023

આ પણ વાંચ : ICPS સુરેન્દ્રનગર ભરતી 2023, કુલ 10 વિવિધ જગ્યાઓ પર ભરતી, જાણો કઈ રીતે અરજી કરવી

ગુજરાત ધો-12 સાયન્સનું પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયે જાહેર થઇ શકે

આ વર્ષે 2023 વિજ્ઞાન પ્રવાહના બોર્ડના પેપર તપાસ કરવાનો કાર્યક્રમ પરીક્ષા પૂરી થયા બાદ શરુ કરાયો હતો. પહેલા બોર્ડ દ્વારા જ્યારે નિર્ણય લેવાયો ત્યારે પરિણામ મોડું આવવાનો અંદાજ હતો. HSC Science Result 2023 પરંતુ પેપર ચકાસણી માટે શિક્ષકોને ફરજીયાત મૂલ્યાંકન કેન્દ્રો પર હાજર થવા અને નક્કી કરેલી સંખ્યામાં પે૫૨ ચકાસણી કરવા બોર્ડ દ્વારા જણાવ્યું હતું.

બોર્ડ પેપર ચકાસણીમાં ઘણા શિક્ષકોએ મુક્તિ માટે અરજી કરી હતી. પરંતુ બોર્ડે આ વર્ષે કડક નીતિ અપનાવીને અરજીમાંથી માત્ર 10 ટકાથી ઓછા શિક્ષકોને તપાસ કાર્યક્રમમાંથી મુક્તિ આપવાની છૂટ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Dream11 Tricks : 2 કરોડના વિજેતાએ ખોલ્યું રહસ્ય, આવી રીતે બનાવે છે વિજેતા ટીમ

GHSEB ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2023

GHSEB ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 2023: ઉપરાંત ખાનગી સ્કૂલોના શિક્ષકોને પણ પેપર ચકાસણીમાંથી આ વર્ષે બાકાત કરાયા નથી. જેના કારણે પેપરચકાસણીની કામગીરી મોડી શરુ થઇ હોવા છતા પણ પરિણામ મે મહિનાના પહેલા અઠવાડિયામાં આવી શકે છે. HSC Science Result 2023, પરિણામ જાહેર થયા બાદ તુરંત જ રાજ્યમાં એન્જિનિયરિંગ અને મેડિકલના વિવિધ કોર્સ માટેની પ્રવેશ કાર્યવાહી શરૂ થશે.

ધોરણ 12 સાયન્સ પરિણામ બાબત સમાચાર
ટેલીગ્રામ ચેનલમાં જોડાઓ

Leave a Comment

x