Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રો ભરતી માટે ફટાફટ અહીંયા કરો અરજી
| |

Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રો ભરતી માટે ફટાફટ અહીંયા કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રો ભરતી માટે ફટાફટ અહીંયા કરો અરજી : આ અર્તીક્લમાં આપણે Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રો ભરતી માટે ફટાફટ અહીંયા કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Metro Recruitment 2024 : ગુજરાત મેટ્રોમાં ભરતી ની જાહેરાત કરવામાં આવી છે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચેનલ મેનેજર પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે પગાર ધોરણ બે લાખ રૂપિયા સુધીનો ચૂકવવામાં આવશે જે પણ ઉમેદવાર મેટ્રો વિભાગમાં ભરતી કરવા રસ ધરાવે છે તેઓ સરળતાથી નીચે આપેલી અરજી પ્રક્રિયાને વાંચીને અરજી કરી શકે છે તમામ ઉમેદવારોને વધુમાં જણાવી દઈએ તો 6 જુલાઈ 2024 છેલ્લી તારીખ છે આ તારીખ પહેલા તમામ ઉમેદવારોએ અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે 

ગુજરાત મેટ્રો ભરતી અંગે તમામ વિગતો આપી છે શૈક્ષણિક લાયકાત અરજી પ્રક્રિયા પસંદગી પ્રક્રિયા પગાર ધોરણ અને મહત્વપૂર્ણ વિગતો નીચે ડિટેલમાં વાંચી શકો છો

ગુજરાત મેટ્રો ભરતી 2024 પોસ્ટ અંગેની વિગતો

ગુજરાત મેટ્રો ભરતી માટે અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં ચેનલ મેનેજર ઓપરેટર અને મેનેજ મેન્ટેનન્સ માટે કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે આ ભરતી ત્રણ વર્ષના કરાર આધાર પર અને પાંચ વર્ષ સુધી એક્સટેન્સેબલ માટે ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર ભરતી કરવા રસ ધરાવે છે તેઓ નીચે આપેલી સંપૂર્ણ વિગતો ધ્યાનથી વાંચે 

પગાર ધોરણની સંપૂર્ણ માહિતી અને વિગતો 

ગુજરાત મેટ્રો ભરતીના નોટિફિકેશન પ્રમાણે પસંદગી પામેલા તમામ કરાર આધારિત ઉમેદવારોનું પગાર બે લાખ 80 હજાર સુધી ચૂકવવામાં આવશે પસંદગી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પગાર ધોરણ નક્કી કરવામાં આવશે જે પણ ઉમેદવારા ભરતી માટે પસંદગી પામશે તેમનો પગાર ₹1,20,000 થી લઈને ₹1,80,000 સુધી નક્કી કરવામાં આવશે 

Gujarat Metro Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાતની માહિતી 

ગુજરાત મેટ્રો ભરતી માટે શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો તમામ ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા દ્વારા બીએ ઇલેક્ટ્રિકલ મેકેનિકલ ઇલેક્ટ્રિક/ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇલેક્ટ્રોનિક જેવો અભ્યાસ કરેલ તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે અને મેટ્રો વિભાગમાં નોકરી મેળવી શકશે અરજી પ્રક્રિયાની વિગતો નીચે આપેલી છે 

ગુજરાત મેટ્રો ભરતી 2024  માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા 

આ ભરતી માટે રસધારા તો તમામ ઉમેદવારો પોતાનો બાયોડેટા અને ફ્લેશલિપ સહિતના ડોક્યુમેન્ટ ઈમેલ એડ્રેસ [email protected] પર મોકલવાના રહેશે જે પણ ઉમેદવાર પસંદગી પામશે તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવશે જો તમે પણ ઓનલાઇન ઘરે બેઠા અરજી કરવા રસ ધરાવતા હોય તો શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ સેમેસ્ટર માર્કશીટ ડિગ્રી ડિપ્લોમા ના સર્ટિફિકેટ તેમજ અનુભવ સર્ટિફિકેટ સાથે ઇમેલ એડ્રેસ પર મોકલવાના રહેશે 

ગુજરાત મેટ્રો ભરતી  માટે અરજી અંગેની મહત્વની તારીખો 

ગુજરાત મેટ્રો ભરતી માટે અરજી કરવા રસ ધરાવતો તમામ ઉમેદવારોને જણાવી દઈએ 6 જુલાઈ 2024 છેલ્લી તારીખ સુધીમાં કંપની ઇમેલ એડ્રેસ પર ડોક્યુમેન્ટ મોકલવાના હતા શોર્ટ લિસ્ટ ઉમેદવારોની ઇન્ટરવ્યૂ કોલ લેટર ઇન્ટરવ તારીખ સમય અને સ્થળ રજીસ્ટર ઈમેલ પર જાણ કરવામાં આવશે વધુ વિગતો તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને મેળવી શકો છો 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Metro Recruitment 2024: ગુજરાત મેટ્રો ભરતી માટે ફટાફટ અહીંયા કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts