Gujarat New Bharti: હિન્દુજા હાઉસિંગ ફાયનાન્સ દ્વારા પરીક્ષા વિના સીધી ભરતીની જાહેરાત, આ રીતે કરો અરજી
| |

Gujarat New Bharti: હિન્દુજા હાઉસિંગ ફાયનાન્સ દ્વારા પરીક્ષા વિના સીધી ભરતીની જાહેરાત, આ રીતે કરો અરજી

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat New Bharti: હિન્દુજા હાઉસિંગ ફાયનાન્સ દ્વારા પરીક્ષા વિના સીધી ભરતીની જાહેરાત, આ રીતે કરો અરજી : આ અર્તીક્લમાં આપણે Gujarat New Bharti: હિન્દુજા હાઉસિંગ ફાયનાન્સ દ્વારા પરીક્ષા વિના સીધી ભરતીની જાહેરાત, આ રીતે કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Hinduja housing finance Gujarat Bharti: નમસ્કાર મિત્રો, હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાત દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ જુદા જુદા 26 શહેરોમાં ભરતીનું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

Gujarat New Bharti

સંસ્થા નું નામહિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ
પોસ્ટવિવિધ
પગાર ધોરણ1,00,000 થી 2,75,000
અરજી ફી નિ શુલ્ક 
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ તારીખ10 અને 11 મે 
અરજી પ્રક્રિયાઓફલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://hindujahousingfinance.com/ 

Read More-Vadodara Airport Recruitment: વડોદરા એરપોર્ટ પર ધોરણ 10 પાસ પર ભરતી ની જાહેરાત, પગાર ધોરણ રૂપિયા 29000 

પોસ્ટનું નામ 

હિન્દુ જાવ હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાત દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ સેલ્સ ઓફિસરના પદ માટે ભરતી નું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવાર મિત્રોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે.

વય મર્યાદા

મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ઉમેરવાની ઉંમર મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી. તેના વિશેની સત્તાવાર જાહેરાતમાં માહિતી આપેલી નથી. તેથી તમામ વયના ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 12 ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડ માંથી ધોરણ 12 પાસ કરેલું હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માટે મેળવી શકો છો.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તેથી તમામ વર્ગના ઉમેદવાર આ ભરતીમાં એકદમ મફતમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગારધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેમની પસંદગી માટે સંસ્થા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સંસ્થા દ્વારા વાર્ષિક રૂપિયા 1,80,000 રૂપિયા  2,75,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે. વધુમાં પસંદગી પામેલા ઉમેદવારને તેમના પ્રદર્શનના આધારે ઇનસેટિવ પણ આપવામાં આવશે.

જરૂરી દસ્તાવેજ

  • ઉમેદવારનું આધાર કાર્ડ
  •  રિઝયુમ/ સીવી
  •  શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર
  •  અનુભવનું પ્રમાણપત્ર 
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  •  મોબાઈલ નંબર
  •  અન્ય જરૂરી દસ્તાવેજ

ઇન્ટરવ્યૂ નું સ્થળ અને તારીખ

મિત્રો આ ભરતીમાં ઉમેદવારોએ ઓનલાઇન કે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની નથી પરંતુ. આપેલ તારીખ અને સ્થળ પર હાજર રહેવાનું છે જ્યાં તમારો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.મિત્રો આ વર્તી માં ઇન્ટરવ્યૂ સ્થળ એ ગુજરાતના અલગ અલગ શહેરોમાં રાખવામાં આવેલું છે પરંતુ બધાની ઇન્ટરવ્યૂ તારીખ સેમ છે જે 10 અને 11 મે શુક્રવાર અને શનિવાર રાખવામાં આવેલ છે.

જુદા જુદા શહેરોમાં ઇન્ટરવ્યૂનું સ્થળ

આ ભરતીમાં જુદા જુદા સ્થળો પર ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જેમાં ઇન્ટરવ્યૂ માટે ફાળવવામાં આવેલ શહેરોની યાદી નીચે મુજબ છે.

અમદાવાદ,વ્યારા,હિંમતનગર ,નવસારી,કલોલ,ભુજ,મહેસાણા,ગાંધીધામ,નિકોલ, જામનગર ,પાલનપુર,મોરબી,સાણંદ,રાજકોટ, આણંદ,અમરેલી,નડીયાદ,ભાવનગર,વડોદરા,બોટાદ, અંકલેશ્વર,જુનાગઢ,રાજપીપલા,મહુવા,વાપી,સુરેન્દ્રનગર

Official Website- https://hindujahousingfinance.com/careers.php

Official Notification- click Here

Read More- Naval Dockyard Recruitment 2024: નવલ ડાકયાર્ડ દ્વારા જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat New Bharti: હિન્દુજા હાઉસિંગ ફાયનાન્સ દ્વારા પરીક્ષા વિના સીધી ભરતીની જાહેરાત, આ રીતે કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts