Gujarat Samrat Hostel admission 2024: શૈક્ષણિક વર્ષ 2024 માટે ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા શરૂ
| |

Gujarat Samrat Hostel admission 2024: શૈક્ષણિક વર્ષ 2024 માટે ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા શરૂ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Samrat Hostel admission 2024: શૈક્ષણિક વર્ષ 2024 માટે ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા શરૂ : આ અર્તીક્લમાં આપણે Gujarat Samrat Hostel admission 2024: શૈક્ષણિક વર્ષ 2024 માટે ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા શરૂ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Samrat Hostel admission 2024: નમસ્કાર મિત્રો, જણાવી દઈએ કે સરકાર દ્વારા બહારના વિસ્તારમાં અભ્યાસ કરી રહેલા અને હોસ્ટેલમાં રહેતા લોકો માટે સમરસ હોસ્ટેલ હોય છે. જે સરકારી હોય છે. વર્ષ 2024 માટે ગુજરાતમાં સમરસ ઓસ્ટ્રેલિયા એડમિશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે. આ હોસ્ટેલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ત્યાં રહેવાની અને જમવાની સગવડ મફતમાં આપવામાં આવે છે. જે વિદ્યાર્થી મફતમાં રહેવા માંગતો હોય અને મફતમાં ભણવા ઈચ્છતા હોય તો તેઓ આ હોસ્ટેલમાં રહી શકે છે તેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 

ગુજરાતમાં આવેલ સમરસ હોસ્ટેલ ની યાદી 

મિત્રો જણાવી દઈએ કે આપણા ગુજરાત રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 9 સમરસ હોસ્ટેલ આવેલી છે. જ્યાં વિદ્યાર્થીઓને મફતમાં રહેવાની અને જમવાની સગવડ આપવામાં આવે છે જેની યાદી આ પ્રમાણે છે.

  • અમદાવાદ 
  • ગાંધીનગર 
  • આણંદ 
  • ભુજ 
  • ભાવનગર 
  • હિંમતનગર 
  • જામનગર 
  • પાટણ 
  • સુરત 
  • રાજકોટ 
  • વડોદરા 

Read More- Data Entry Operator Recruitment: ડેટા એન્ટ્રી ઓપરેટર ના પદ માટે ભરતી ની જાહેરાત, 10 પાસ કરી શકશે અરજી

જરૂરી દસ્તાવેજ 

  • શાળાનું પ્રમાણપત્ર 
  • વિદ્યાર્થીની જાતિનું સર્ટિફિકેટ 
  • તેના વાલીના પાસપોર્ટ સાઇઝ ફોટા 
  • વિદ્યાર્થીના પાસપોર્ટ સાઈઝ ફોટા 
  • વિદ્યાર્થીએ છેલ્લે જે અભ્યાસ કરેલો હોય તેની માર્કશીટ 
  • આવકનું પ્રમાણપત્ર 
  • મોબાઈલ નંબર 

મહત્વપૂર્ણ તારીખ

મિત્રો જણાવી દઈએ કે ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 માટે એડમિશન માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે. તેમજ નાના મુજબ ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 27 મે 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 20 જૂન 2024 રાખવામાં આવેલી છે. તેથી જે કોઈ વિદ્યાર્થી સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવાય ઇચ્છતો હોય તો તે આ સમય મર્યાદામાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે. 

સમરસ હોસ્ટેલ એડમિશન માટે અરજી પ્રક્રિયા

મિત્રો સમરસ હોસ્ટેલમાં એડમિશન લેવા તમારે આપેલ સમય ગાળા દરમિયાન ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જ્યાં તમારી સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે અને ત્યાં માંગ્યા મુજબ માહિતી ભરવાની રહેશે અને દસ્તાવેજો પણ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ મેરીટ યાદી બહાર પાડવામાં આવશે અને જો આ યાદીમાં તમારું નામ હોય તો તમારે અસલ દસ્તાવેજ આપેલ જે તે સમરસ હોસ્ટેલ પર લઈ જવાના રહેશે.

Read More- Life Good Scholarship: વિદ્યાર્થીને મળશે રૂપિયા 1,00,000 ની શિષ્યવૃત્તિ, આ રીતે કરો અરજી 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Samrat Hostel admission 2024: શૈક્ષણિક વર્ષ 2024 માટે ગુજરાત સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા શરૂ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts