ગુજરાત તલાટી અપડેટ 2023 : (GPSSB) ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક-10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની સીધી ભરતીની જાહેરાત અન્વયે કુલ 17,10,368 ઉમેદવારો નોંધાયેલ છે. ઉપરોકત જાહેરાત અન્વયેની સ્પર્ધાત્મક પરીક્ષા તા. 07/05/2023 ના રોજ મંડળ દ્વારા યોજાનાર છે.
આર્ટીકલ માં આપણે તલાટી ભરતી 2023 ની અપડેટ વિશે માહિતી મેળવીશું. આપણે માહિતી મેળવવા આ પેજ ની વારંવાર મુલાકાત લેતા રહેવું અને તમને કોઈને કોમેન્ટ પણ કરી શકો છો.
આ પણ વાંચો : તલાટી મોડેલ પેપર 2023 ગુજરાત PDF, મેગા સ્ટડી મટીરીયલ જુઓ

Contents
ગુજરાત તલાટી અપડેટ December 8, 2023
આજ ની અપડેટ
મહત્વની સૂચના: અહી ક્લિક કરો.
તલાટી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંગે મહત્વની સૂચના: અહી ક્લિક કરો.
ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે હેલ્પલાઇન નંબર: અહી ક્લિક કરો.
તલાટી મંત્રી રિજલ્ટ : લિન્ક 1 // લિન્ક 2
તલાટી મંત્રી પ્રોવિઝનલ મેરીટ : અહી ક્લિક કરો.
તલાટી મંત્રી ફાઇનલ આન્સર કી : અહી ક્લિક કરો.
જુનિયર ક્લાર્ક રિજલ્ટ : લિન્ક 1 // લિન્ક 2
જુનિયર ક્લાર્ક પ્રોવિઝનલ મેરીટ : અહી ક્લિક કરો.
જુનિયર ક્લાર્ક ફાઇનલ આન્સર કી : અહી ક્લિક કરો.

હસમુખ પટેલ : 90 ટકા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા : આવનારી 7મી તારીખે તલાટીની પરીક્ષા યોજાનાર છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી. તેમણે કહ્યું કે, આ પરીક્ષાને લઈને જિલ્લા સ્તરે કમિટી બનાવી છે. ગયા વખતે પરીક્ષામાં ધ્યાને આવ્યુ એ મુદ્દાઓની એસઓપીમાં ફેરફાર કર્યા હતા.
GPSSB દ્વારા તલાટી પરીક્ષા કેન્દ્રમાં સરનામા માં ભૂલ હોવાથી પરીક્ષા કેન્દ્ર માં ફેરફાર ફેરફાર કરવામાં આવેલ છે. તલાટી કોલ લેટર 2023 ojas.gujarat.gov.in પોર્ટલ જાહેર થશે. ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવાના ફરજીયાત રહશે. કોલ લેટર ડાઉનલોડ કરવાનો તારીખ અને સમય: 27-04-2023, બપોરે 01:00 થી 07-05-2023, બપોરે 12:30 સુધીનો છે.

દરેક જિલ્લા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. કર્મચારીઓ માટે તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે. આ વખતે 2694 કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી છે કે, ગત પરીક્ષામા વ્યવસ્થા કરી હતી એવી વ્યવસ્થા ફરીથી કરે. તલાટીની પરીક્ષા માટે અત્યાર સુધી 90% ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ થયા છે.
- દરેક જિલ્લા સાથે આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી
- કર્મચારીઓ માટે તાલીમની વ્યવસ્થા કરાશે:હસમુખ પટેલ
- ST અને રેલવેને વિગતો આપેલ છે:હસમુખ પટેલ
આ પણ વાંચો : જુઓ તલાટી સિલેબસ/અભ્યાસક્રમ અને કોલ લેટર 2023 : Talati Syllabus and Call Letter 2023
તલાટી ન્યુજ પેપર અપડેટ

ગુજરાત તલાટી પરીક્ષા 2023 માટે ઉમેદવારો માટે અગત્યની સૂચના
હસમુખ પટેલ દ્વારા તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે આજે ખાસ અગત્યની સૂચનાઓ ટ્વિટ કરવામાં આવી છે. જે તમે નીચે આપેલ તમામ ટ્વિટ જોઈ શકો છો.
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત તલાટી અપડેટ 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.