Gujarati Calendar 2024, ગુજરાતી કેલેન્ડર 2024
| | |

Gujarati Calendar 2024 (NEW PDF) : ગુજરાતી કેલેન્ડર 2024, જુઓ આ વર્ષના તહેવારો, શુભ મુહૂર્ત અને ચોઘડિયા PDFમાં

google news
5/5 - (1 vote)

Gujarati Calendar 2024 : ગુજરાતી કેલેન્ડર 2024 ; વિક્રમ સવંત 2079નું વર્ષ પૂરું થઇ રહ્યું છે, અને તારીખ 14 નવેમ્બરથી નૂતન વર્ષાભિનંદન એટલે કે આપણા ગુજરાતીઓ માટે નવું વર્ષ બેસે છે અને વિક્રમ સવંત 2080 બેસે છે. નવા વર્ષમાં દરેક લોકો નવું કેલેન્ડર વસાવે છે.

ગુજરાતી કેલેન્ડર 2023, ગુજરાતી કૅલેન્ડર 2024, 2024 ગુજરાતી કૅલેન્ડર, ગુજરાતી પંચાંગ કેલેન્ડર 2023, ગુજરાતી કૅલેન્ડર,કૅલેન્ડર 2024, calendar 2024, 2023 ગુજરાતી કેલેન્ડર, ગુજરાતી કેલેન્ડર,2024 calendar, 2024 ka calendar, ગુજરાતી કેલેન્ડર ૨૦૨૧-૨૦૨૨, ગુજરાતી માટે ઓનલાઈન કેલેન્ડર, 2024 ka panchang, ગુજરાતી પંચાંગ 2023, 2024 ke tyohar, vtv ગુજરાતી, ગુજરાતી સમાચાર, hindu calendar 2024, hindi panchang 2024, hindi calendar 2024, કેલેન્ડર 2023, કૅલેન્ડર,2023 કેલેન્ડર

calendar 2024, 2024 ka calendar, 2024 calendar, hindu calendar 2024, hindi calendar 2024, calendar 2024 ka, thakur prasad calendar 2024, san 2024 ka calendar, 2024 ka calendar january, gujarati calendar, kalender 2024, calendar 2024 january, gujarati calendar 2023, 2024 festival calendar, 2024 gujarati calendar, san 2024 ka calendar dikhaiye, 2023 gujarati calendar, gujarati calendar 2023 pdf, new year calendar 2024, calendar of 2024, 2024 new calendar

આ આર્ટીકલમાં આપને ગુજરાત ઓનલાઈન ગુજરાતી કેલેન્ડર 2024 વિષે માહિતી મેળવવાના છીએ. તમને અન્ય સમસ્યા હોય તો કોમેન્ટમાં જણાવજો.

Gujarati Calendar 2024 (NEW PDF) : ગુજરાતી કેલેન્ડર 2024, જુઓ આ વર્ષના તહેવારો, શુભ મુહૂર્ત અને ચોઘડિયા PDFમાં

Contents

Gujarati Calendar 2024 NEW PDF : ગુજરાતી કેલેન્ડર 2024

Gujarati Calendar 2024 (2024 ગુજરાતી કેલેન્ડર), Gujarati Panchanga 2024 (2024 ગુજરાતી પંચાંગ), 2024 ગુજરાતી કેલેન્ડર (Gujarati Calendar 2024), 2024 ગુજરાતી પંચાંગ (Gujarati Panchanga 2024). વિક્રમ સવંત 2080ની શુભ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે દરેક લોકો કેલેન્ડર (તારીખ્યું) લાવતા હોય છે. આ માટે તિથી તોરણ મુજબ ગુજરાત કેલેન્ડર (Tithi Toran Calendar) અને વિવિધ કેલેન્ડર લોકો ખરીદતા હોય છે.

Gujarati Calendar 2024 with Tithi

  • આજનું પંચાંગ
  • આજના ચોઘડિયા
  • આજનું રાશિફળ
  • વાર્ષિક રાશિફળ
  • તહેવારોનું લિસ્ટ 2024
  • જાહેર રજા લિસ્ટ 2024
  • આજની તિથી
  • આજના શુભ મુહૂર્ત
  • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  • આજનું નક્ષત્ર
  • આજની રાશી
  • કુંડળી
  • આજના વાહન ખરીદી શુભ મુહૂર્ત
  • 2024 ના લગ્નના શુભ મુહૂર્ત
  • બેંક રજા લિસ્ટ
  • કેલેન્ડર વિક્રમ સવંત 2024
  • તિથી તોરણ કેલેન્ડર 2024
  • Tithi Toran Gujarati Calendar 2024

જો તમારે આ ગુજરાતી કેલેન્ડર નું એપ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવું હોય તો અહીં ક્લિક કરો અને ગુજરાતી કેલેન્ડરની PDF તમારે મોબાઈલમાં સેવ રાખવી હોય તો અહીં ક્લિક કરી pdf સેવ કરી શકો છો.

નોંધ: આ એપ છે એ પ્લે સ્ટોરના સોર્સ માધ્યમે મળેલ છે.

ઉપયોગી લીનક્સ

ગુજરાતી કેલેન્ડર 2024 PDF Onlineઅહીં ક્લિક કરો
ગુજરાતી કેલેન્ડર 2024 APPઅહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

જાન્યુઆરી 2024 ના તહેવારો-મહત્વના દિવસો | January 2024 Gujarati Calendar

01 સોમવાર – ખ્રિસ્તી નૂતન વર્ષ
04 ગુરુવાર – કાલાષ્ટમી
07 રવિવાર – સફલા એકાદશી
11 ગુરુવાર – અમાવસ્યા
12 શુક્રવાર – ચંદ્રદર્શન
13 શનિવાર – બેન્ક હોલીડે
15 સોમવાર – મકરસંક્રાતિ, લોહરી, બેન્ક હોલીડે
16 મંગળવાર – વાસી ઉત્તરાયણ
17 બુધવાર – ગુરુ ગોવિંદ સિંહ જયંતિ
18 ગુરુવાર – દુર્ગાષ્ટમી
21 રવિવાર – પોષ પુત્રદા એકાદશી
23 મંગળવાર – સુભાષ ચંદ્ર બોઝ જયંતી
25 ગુરુવાર – માઘસ્નાન પ્રારંભ, પૂર્ણિમા
26 શુક્રવાર – પ્રજસત્તાક દિન
27 શનિવાર – બેન્ક હોલીડે

ફેબ્રુઆરી 2024 ના તહેવારો-મહત્વના દિવસો | February 2024 Gujarati Calendar

02 શુક્રવાર – કાલાષ્ટમી, સ્વામી વિવેકાનંદ જયંતિ
06 મંગળવાર – ષટતિલા એકાદશી
09 શુક્રવાર – અમાવસ્યા
10 શનિવાર – બેન્ક હોલીડે
11 રવિવાર – ચંદ્રદર્શન
13 મંગળવાર – ગણેશ જયંતિ
14 બુધવાર – વસંત પંચમી
17 શનિવાર – દુર્ગાષ્ટમી
20 મંગળવાર – જયા એકાદશી
22 ગુરુવાર – વિશ્વકર્મા જયંતિ
24 શનિવાર – માઘસ્નાન સમાપ્ત, પૂર્ણિમા, બેન્ક હોલીડે

માર્ચ 2024 ના તહેવારો-મહત્વના દિવસો | March 2024 Gujarati Calendar

03 રવિવાર – કાલાષ્ટમી
06 બુધવાર – વિજયા એકાદશી
08 શુક્રવાર – મહાશિવરાત્રી
09 શનિવાર – બેન્ક હોલીડે
10 રવિવાર – અમાવસ્યા
11 સોમવાર – ચંદ્રદર્શન
17 રવિવાર – દુર્ગાષ્ટમી
20 બુધવાર – આમલકી એકાદશી
23 શનિવાર – બેન્ક હોલીડે
24 રવિવાર – હોલિકા દહન
25 સોમવાર – ધુળેટી, પૂર્ણિમા, ચંદ્રગ્રહણ
29 શુક્રવાર – ગુડ ફ્રાઈડે

એપ્રિલ 2024 ના તહેવારો-મહત્વના દિવસો | April 2024 Gujarati Calendar

01 સોમવાર – શીતળા સાતમ
02 મંગળવાર – કાલાષ્ટમી
05 શુક્રવાર – પાપમોચની એકાદશી
08 સોમવાર – ચૈત્ર અમાવસ્યા, સોમવતી અમાસ, સૂર્યગ્રહણ
09 મંગળવાર – ગુડી પડવો, ચૈત્ર નવરાત્રિ, ચંદ્રદર્શન
10 બુધવાર – રમઝાન-ઈદ, ચેટીચાંદ, બેન્ક હોલીડે
11 ગુરુવાર – ગૌરીપૂજા
13 શનિવાર – બેન્ક હોલીડે
14 રવિવાર – ડો. બાબાસાહેબ આંબેડકર જયંતિ
16 મંગળવાર – દુર્ગાષ્ટમી
17 બુધવાર – શ્રી રામનવમી
19 શુક્રવાર – કામદા એકાદશી
21 રવિવાર – ભગવાન મહાવીર જયંતિ (જન્મ કલ્યાણ)
22 સોમવાર – હાટકેશ્વર જયંતિ
23 મંગળવાર – હનુમાન જયંતિ, પૂર્ણિમા
27 શનિવાર – બેન્ક હોલીડે

મે 2024 ના તહેવારો-મહત્વના દિવસો | May 2024 Gujarati Calendar

01 બુધવાર – ગુજરાત સ્થાપના દિવસ, કાલાષ્ટમી
04 શનિવાર – વરુથિની એકાદશી, વલ્લભાચાર્ય જયંતિ
08 બુધવાર – અમાવસ્યા
09 ગુરુવાર – ચંદ્રદર્શન
10 શુક્રવાર – અખાત્રીજ, અક્ષય તૃતીયા, શ્રી પરશુરામ જયંતિ
11 શનિવાર – બેન્ક હોલીડે
12 રવિવાર – શ્રી આદ્ય જગદગુરુ શંકરાચાર્ય જયંતિ
14 મંગળવાર – ગંગા પૂજન
15 બુધવાર – દુર્ગાષ્ટમી
19 રવિવાર – મોહિની એકાદશી
21 મંગળવાર – નૃસિંહ જયંતિ
23 ગુરુવાર – બુદ્ધ પૂર્ણિમા, કુર્મ જયંતિ
24 શુક્રવાર – શ્રી નારદ જયંતિ
25 શનિવાર – બેન્ક હોલીડે
30 ગુરુવાર – કાલાષ્ટમી

જૂન 2024 ના તહેવારો-મહત્વના દિવસો | June 2024 Gujarati Calendar

02 રવિવાર – અપરા એકાદશી
06 ગુરુવાર – વટસાવિત્રી વ્રત, અમાવસ્યા
07 શુક્રવાર – ચંદ્રદર્શન
08 શનિવાર – બેન્ક હોલીડે
14 શુક્રવાર – દુર્ગાષ્ટમી
16 રવિવાર – ગંગા દશેરા
17 સોમવાર – બકરી-ઈદ, ગાયત્રી જયંતિ
18 મંગળવાર – ભીમ અગિયારસ, નિર્જળા એકાદશી
22 શનિવાર – પૂર્ણિમા, બેન્ક હોલીડે
28 શુક્રવાર – કાલાષ્ટમી

જુલાઈ 2024 ના તહેવારો-મહત્વના દિવસો | July 2024 Gujarati Calendar

02 મંગળવાર – યોગિની એકાદશી
05 શુક્રવાર – અમાવસ્યા
07 રવિવાર – ભગવાન જગન્નાથ રથયાત્રા, અષાઢી બીજ, ચંદ્રદર્શન
13 શનિવાર – બેન્ક હોલીડે
14 રવિવાર – દુર્ગાષ્ટમી
17 બુધવાર – દેવશયની એકાદશી, ગૌરીવ્રત પ્રારંભ, મોહરમ (આસુરા), ચાતુર્માસ પ્રારંભ, શાક વ્રત પ્રારંભ
18 ગુરુવાર – જયા પાર્વતી વ્રત
20 શનિવાર – કોકિલા વ્રત
21 રવિવાર – ગુરુ પૂર્ણિમા, ગૌરીવ્રત સમાપ્ત, વ્યાસ પૂજન
27 શનિવાર – બેન્ક હોલીડે
28 રવિવાર – કાલાષ્ટમી
31 બુધવાર – કામિકા એકાદશી

ઓગસ્ટ 2024 ના તહેવારો-મહત્વના દિવસો | August 2024 Gujarati Calendar

04 રવિવાર – હરિયાળી અમાસ, દિવસો, અમાવસ્યા
05 સોમવાર – ચંદ્રદર્શન
06 મંગળવાર – મંગળા ગૌરી વ્રત
09 શુક્રવાર – નાગપાંચમ
10 શનિવાર – બેન્ક હોલીડે
11 રવિવાર – તુલસીદાસ જયંતિ
13 મંગળવાર – દુર્ગાષ્ટમી
15 ગુરુવાર – સ્વતંત્રતા દિવસ, પારસી નૂતન વર્ષ
16 શુક્રવાર – શ્રાવણ પુત્રદા એકાદશી, શાકવ્રત સમાપ્ત
19 સોમવાર – રક્ષાબંધન, શ્રાવણ પૂર્ણિમા
23 શુક્રવાર – બોળચોથ
24 શનિવાર – રાંધણ છઠ, બેન્ક હોલીડે
25 રવિવાર – શીતળા સાતમ
26 સોમવાર – શ્રી કૃષ્ણ જન્માષ્ઠમી, કાલાષ્ટમી
27 મંગળવાર – નંદ મહોત્સવ
29 ગુરુવાર – અજા એકાદશી

સપ્ટેમ્બર 2024 ના તહેવારો-મહત્વના દિવસો | September 2024 Gujarati Calendar

02 સોમવાર – ભાદ્રપદ અમાસ, અમાવસ્યા
04 બુધવાર – મહાવીર સ્વામી જન્મવચન, ચંદ્રદર્શન
05 ગુરુવાર – વરાહ જયંતિ
06 શુક્રવાર – કેવડા ત્રીજ
07 શનિવાર – ગણેશ ચતુર્થી, સંવત્સરી
08 રવિવાર – ઋષિ પાંચમ
11 બુધવાર – દુર્ગાષ્ટમી, ગૌરી પૂજા, મહાલક્ષ્મી વ્રત
14 શનિવાર – વામન જયંતિ, જયંતિ એકાદશી, બેન્ક હોલીડે
15 રવિવાર – ઓણમ
16 સોમવાર – ઈદ-એ-મિલાદ, વિશ્વકર્મા પૂજા
17 મંગળવાર – ગણેશ વિસર્જન, અંનત ચતુર્દશી
18 બુધવાર – ભાદ્રપદ પૂર્ણિમા, શ્રાદ્ધ પક્ષ પ્રારંભ
19 ગુરુવાર – બીજનું શ્રાદ્ધ
20 શુક્રવાર – ત્રીજનું શ્રાદ્ધ
21 શનિવાર – ઈદ-એ-મૌલુદ, ચોથનું શ્રાદ્ધ
22 રવિવાર – પાંચમનું શ્રાદ્ધ
23 સોમવાર – છઠ અને સાતમનું શ્રાદ્ધ
24 મંગળવાર – આઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી
25 બુધવાર – નોમનું શ્રાદ્ધ
26 ગુરુવાર – દશમનું શ્રાદ્ધ
27 શુક્રવાર – એકાદશીનું શ્રાદ્ધ
28 શનિવાર – ઈન્દિરા એકાદશી, બેન્ક હોલીડે
29 રવિવાર – બારસનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ
30 સોમવાર – તેરસનું શ્રાદ્ધ

ઓક્ટોબર 2024 ના તહેવારો-મહત્વના દિવસો | October 2024 Gujarati Calendar

01 મંગળવાર – ચૌદસનું શ્રાદ્ધ
02 બુધવાર – ગાંધી જયંતિ, અમાસનું શ્રાદ્ધ, અમાવસ્યા, સૂર્યગ્રહણ
03 ગુરુવાર – નવરાત્રી પ્રારંભ
04 શુક્રવાર – ચંદ્રદર્શન
09 બુધવાર – સરસ્વતી આવાહન
10 ગુરુવાર – સરસ્વતી પૂજા
11 શુક્રવાર – મહા નવમી, દુર્ગાષ્ટમી
12 શનિવાર – દશેરા, વિજ્યા દશમી, બેન્ક હોલીડે
14 સોમવાર – પાશાંકુશ એકાદશી
17 ગુરુવાર – શરદ પૂર્ણિમા, કોજાગરી વ્રત, વાલ્મિકી જયંતિ
20 રવિવાર – કડવા ચોથ
24 ગુરુવાર – કાલાષ્ટમી
26 શનિવાર – બેન્ક હોલીડે
28 સોમવાર – રમા એકાદશી, વાઘ બારસ
29 મંગળવાર – ધનતેરસ
31 ગુરુવાર – કાળી ચૌદશ, હનુમાન પૂજન, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ

નવેમ્બર 2024 ના તહેવારો-મહત્વના દિવસો | November 2024 Gujarati Calendar

01 શુક્રવાર – દિવાળી (દીપાવલી), લક્ષ્મી પૂજન, શારદા પૂજન, ચોપડા પૂજન, અમાવાસ્યા
02 શનિવાર – નૂતન વર્ષ દિન (વિક્રમ સંવત 2081), ચંદ્ર દર્શન
03 રવિવાર – ભાઈ બીજ
06 બુધવાર – લાભ પાંચમ
07 ગુરુવાર – છઠ પૂજા
08 શુક્રવાર – શ્રી જલારામ જયંતિ
09 શનિવાર – દુર્ગાષ્ટમી, બેન્ક હોલીડે
10 રવિવાર – અક્ષય નવમી
12 મંગળવાર – દેવઉઠી એકાદશી, પ્રબોધિની એકાદશી
13 બુધવાર – તુલસી વિવાહ
14 ગુરુવાર – જવાહરલાલ નહેરુ જયંતિ
15 શુક્રવાર – દેવ દિવાળી, પૂર્ણિમા, ગુરુ નાનક જયંતિ
22 શુક્રવાર – કાળભૈરવ જયંતિ
23 શનિવાર – કાલાષ્ટમી, બેન્ક હોલીડે
26 મંગળવાર – ઉત્પન્ના એકાદશી

ડિસેમ્બર 2024 ના તહેવારો-મહત્વના દિવસો | December 2024 Gujarati Calendar

01 રવિવાર – અમાવસ્યા
02 સોમવાર – ચંદ્રદર્શન
08 રવિવાર – દુર્ગાષ્ટમી
11 બુધવાર – શ્રીમદ્દ ભગવદ્દ ગીતા જયંતિ, મોક્ષદા એકાદશી
14 શનિવાર – દત્તાત્રેય જયંતિ, બેન્ક હોલીડે
15 રવિવાર – પૂર્ણિમા, અન્નપૂર્ણા જયંતિ
22 રવિવાર – કાલાષ્ટમી
25 બુધવાર – નાતાલ, ક્રિસમસ
26 ગુરુવાર – સફલા એકાદશી, બોક્સિંગ ડે
28 શનિવાર – બેન્ક હોલીડે
30 સોમવાર – અમાવસ્યા
31 મંગળવાર – 31st ડિસેમ્બર

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  ગુજરાતી કેલેન્ડર 2024 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts