હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ ગુજરાતમાં 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર અરજી ફી વગર
| |

હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ ગુજરાતમાં 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર અરજી ફી વગર

માહિતી ગમી હોય તો વોટ કરો post

હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ ગુજરાતમાં 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર અરજી ફી વગર : આ અર્તીક્લમાં આપણે હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ ગુજરાતમાં 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર અરજી ફી વગર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે કે દરેક જિલ્લામાં તમામ ઉમેદવારોને નોકરી મળી રહેશે જે વ્યક્તિ બેરોજગાર છે તેમને ઇન્દુઝા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં પરીક્ષા વગર ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં બધાને રોજગારી મળી રહેશે

તો આ ભરતી માટે ઉંમર મર્યાદા પસંદગી કેવી રીતે થશે ફી કેટલી હશે અરજી કેવી રીતે કરવી? જેની તમામ માહિતી અમે નીચે આપેલ છે તો તમારે આ આર્ટિકલ વાંચી અને તમે અરજી કરી શકો છો Hinduja housing finance gujarat recruitment 2024

પળવારમાં આધાર કાર્ડથી 10,000 રૂપિયાની લોન મેળવો, મોબાઈલથી આ રીતે મેળવો

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાત ભરતી 2024 

સંસ્થા નુ નામહિન્દુજા હાઉસિંગ ફાયનાન્સ
પોસ્ટનું નામવિવિધ
તારીખની જાહેરાત10 અને 12 મે 2024
એપ્લિકેશન મોડઑફલાઇન
સત્તાવાર વેબસાઇટhttps://hindujahousingfinance.com

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી 2024 જો તમે પણ ફાઇનાન્સમાં નોકરી કરવા માગતા હો તો તમારે લાયકાત માટે ધોરણ 12 મો પાસ કરેલ હોવું જોઈએ ફરજિયાત છે

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી નોકરી કયા આપવામાં આવશે hinduja housing finance job vacancy

જો તમે પણ હિન્દ જહા હાઉસિંગ ફાઇનાન્સ ભરતીમાં પાસ થઈ ગયા છો અને તમને ખબર નહીં કે નોકરી ક્યાં મળશે તો જાણી લો નીચે આપેલ જિલ્લામાં તમને નોકરી આપવામાં આવશે જેમ કે અમદાવાદ હિંમતનગર કલોલ મહેસાણા નિકોલ પાલનપુર સાણંદ સાણંદ આણંદ નડિયાદ અંકલેશ્વર રાજપીપળા વાપી વ્યારા નવસારી ભુજ ગાંધીધામ જામનગર મોરબી, રાજકોટ અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ સોમનાથ આ તમામ જિલ્લાઓમાં પસંદગી પામેલ ઉમેદવાર અને નોકરી આપવામાં આવશે

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી જરૂરી દસ્તાવેજો

  • રેઝ્યૂમે/સીવી
  • પાસપોર્ટ સાઇઝના ફોટા
  • શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • અસલ અનુભવ પ્રમાણપત્ર

ગુજરાત ભરતી માટે પગાર કેટલો હશે Hinduja Housing Finance Gujarat Recruitment 2024

Hinduja housing finance gujarat recruitment 2024  હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે મળવા પાત્ર પગાર 1,80000 થી 2,75,000 રૂપિયા સુધી તમને પગાર આપવામાં આવશે

હિન્દુજા હાઉસિંગ ફાઇનાન્સ ભરતી માટે પસંદગી પ્રક્રિયા જાણો

જે ઉમેદવાર હિન્દુઝા ફાઇનાન્સ ભરતી કરવામાં આવે અને તેમાં જો પાસ થઈ જાય તો તેમના માટે પસંદગી પ્રક્રિયા હશે કે તેમનું ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવશે અને પછી જ તેમની નોકરી આપવામાં આવશે

Hinduja finance ભરતી 2024 માટે અરજી ફી કેટલી રાખવામાં આવેલ છે

ઘણા વિદ્યાર્થી મિત્રોને થી ભરાવામાં તકલીફ હોય છે એટલે તે કોઈ પણ ભરતીમાં અરજી કરી શકતા નથી તેના હેતુથી હિન્દુજા ફાઇનાન્સ ભરતી બહાર પાડવામાં આવી છે તેમાં કોઈ અરજીપી રાખવામાં આવેલ નથી તો વિદ્યાર્થી ફ્રીમાં અરજી કરી શકે છે

Hinduja finance ભરતી 2024  તારીખ

આ ભરતીમાં ઈન્ટરવ્યુ સ્થળ ગુજરાતના વિવિધ શહેરો છે. જે તમે જાહેરાતમાં જોઈ શકો છો અને ઈન્ટરવ્યુની તારીખ 10મી અને 11મી મે એટલે કે શુક્રવાર અને શનિવાર ગુજરાતના તમામ સ્થળોએ છે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને હિંદુજા હાઉસિંગ ફાઈનાન્સ ગુજરાતમાં 26+ શહેરોમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર અરજી ફી વગર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts