WhatsApp ગ્રૂપમાં જોડાવો!

HNGU Bharti 2023 : HNGU ભરતી 2023, વિવિધ 4500થી વધુ જગ્યાઓ પર ભરતી, ઈન્ટરવ્યું આધારિત, જુઓ સંપૂર્ણ માહિતી

google news
5/5 - (1 vote)

HNGU Bharti 2023 : HNGU ભરતી 2023 , હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં 4512 જગ્યાઓ પર ખુબ મોટી ભરતી જાહેર કરી દેવામાં આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ આર્ટીકલમાં આપણે HNGU ભરતી 2023 વિષે માહિતી મેળવીશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો.

HNGU Bharti 2023 : HNGU ભરતી 2023, વિવિધ 4500થી વધુ જગ્યાઓ પર ભરતી, ઈન્ટરવ્યું આધારિત, જુઓ સંપૂર્ણ માહિતી

HNGU Bharti 2023 (HNGU ભરતી 2023)

સંસ્થાનું નામહેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી
પોસ્ટનું નામવિવિધ
નોકરી સ્થળગુજરાત
જાહેરાત તારીખ03 જૂન 2023
ઇન્ટરવ્યૂ તારીખ17,18,19 જૂન 2023
ઓફિસીયલ વેબસાઈટhttp://nvmpatan.in/

ભરતીમાં પોસ્ટનું નામ

નોટિફીકેશનમાં જણાવ્યા મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા

  • પ્રિન્સિપાલ
  • પ્રોફેસર
  • એસોસિયેટ પ્રોફેસર
  • આસિસ્ટન્ટ પ્રોફેસર
  • પી.ટી.આઈ
  • ટ્રેનિંગ ઓફિસર
  • ડ્રિલ માસ્ટર
  • ટયુટર
  • લાઇબ્રરીયન

પોસ્ટ વાઈઝ કુલ ખાલી જગ્યાઓ

પોસ્ટનુ નામ ખાલી જગ્યા 
પ્રિન્સિપાલ268
પ્રોફેસર139
એસોસિયેટ પ્રોફેસર239
આસિસ્ટન્ટ પ્રોફેસર2922
પી.ટી.આઈ89
ટ્રેનિંગ ઓફિસર અને ડ્રિલ માસ્ટર109
ટયુટર600
લાઇબ્રરીયન146
કુલ ખાલી જગ્યા 4512

HNGU ભરતી 2023 માં જરૂરી શૈક્ષણિક લાયકાત

મિત્રો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ જાહેરાતની મદદથી જોઈ શકો છો

જાણો શું છે ? પસંદગી પ્રક્રિયા

HNGU ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આ ભરતીમાં બિનઅનુભવી એટલે કે ફ્રેશર્સ લોકો પણ ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે

HNGU ભરતી 2023 ઇન્ટરવ્યૂ માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • જરૂરી એન.ઓ.સી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પગાર ધોરણ શું ?

HNGU ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

જાણો સ્ટેપ બાય સ્ટેપ શું છે અરજી વિગત : HNGU ભરતી 2023

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • મિત્રો, જેમ તમને અમે આગળ જણાવ્યું આ ભરતીમાં કોઈપણ માધ્યમથી અરજી મોકલવાની રહેતી નથી ફક્ત તમારે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું છે. આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 17,18,19 જૂન 2023 સવારે 09:00 કલાકે છે. ઉમેદવારે તમામ જરૂરી પુરાવાઓ તથા તેની ઝેરોક્સ કોપી સાથે ઇન્ટરવ્યુના સ્થળે હાજર રહેવું. ઇન્ટરવ્યુના સ્થળની માહિતી નીચે મુજબ છે.
  • શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ

મહત્વની તારીખો

આ ભરતીની નોટિફિકેશન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઘ્વારા 03 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાનું રહેતું નથી પણ નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.

ઉપયોગી લીનક્સ

જાહેરાત જુઓઅહી ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને HNGU Bharti 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

FAQ : HNGU Bharti 2023

HNGU ભરતી 2023 કુલ ખાલી જગ્યાઓ ?

4500થી વધુ

HNGU ભરતી 2023 ઈન્ટરવ્યું તારીખ કઈ છે?

ઇન્ટરવ્યૂ આપવાની તારીખ 17,18,19 જૂન 2023 છે.

HNGU ભરતી 2023 ઈન્ટરવ્યું સ્થળ કયું ?

શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ.

Leave a Comment

x