ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો, અહીથી પરીક્ષાનો સંપુર્ણ સિલેબસ જુઓ » Digital Gujarat
| |

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો, અહીથી પરીક્ષાનો સંપુર્ણ સિલેબસ જુઓ » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો, અહીથી પરીક્ષાનો સંપુર્ણ સિલેબસ જુઓ » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો, અહીથી પરીક્ષાનો સંપુર્ણ સિલેબસ જુઓ » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Police Syllabus 2024: ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. ત્યારે ગુજરાત પોલીસમાં જોડાવવા અને પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારોને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન અને નવા નિયમો જાણવા જરુરી છે. જેના વિશે વિગતવાર માહિતી આગળ મેળવિશુ.

Gujarat Police Syllabus 2024

ગુજરાત પોલીસ લોકરક્ષક કેડર ભરતી માટે પરીક્ષા પેટર્ન

ગુજરાત પોલીસ LRD માટે પરિક્ષા બે તબ્બકામાં લેવા આવશે જેમાં શારીરિક કશોટી તેમજ ઑબ્જેક્ટિવ MCQ પરીક્ષા લેવામાં આવશે જેની વિગતવાર માહિતી નિચે આપેલ છે.

ઑબ્જેક્ટિવ MCQ પરીક્ષા

  1. પરીક્ષાનો સમયગાળો 3 કલાકનો રહેશે.
  2. પેપરમાં કુલ 200 MCQ આવશે અને પેપર 200 માર્કનુ રહેશે.
  3. ObJECTIVE MCQ ટેસ્ટ લેવામાં આવશે. આ પેપર Part-A અને Part-B એમ બે ભાગમાં હશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% માર્ક્સ જરૂરી છે.
  4. ઉદ્દેશ્ય પ્રકારની લેખિત પરીક્ષામાં બહુવિધ પસંદગીના પ્રશ્ન (MCQ) અને O.M.R (ઓપ્ટિકલ માર્ક રીડર) સિસ્ટમનો સમાવેશ થાય છે.
  5. દરેક પ્રશ્ન 1 માર્કનો રહેશે.
  6. પ્રશ્નનો ખોટા જવાબ આપશો તો દરેક ખોટા જાવાબનો 0.25 ગુણ નકારાત્મક ગુણ મળશે.
  7. દરેક પ્રશ્નમાં “પ્રયાસ કર્યો નથી” નો એક વિકલ્પ રહેશે. જો ઉમેદવાર જવાબ આપવાનો ઇરાદો ન ધરાવતો હોય, તો તે આ વિકલ્પ પસંદ કરી શકે છે. જો ઉમેદવાર આ વિકલ્પ પસંદ કરે છે, તો નકારાત્મક ગુણ આપવામાં આવશે નહીં.
  8. જો ઉમેદવારે પ્રશ્નમાં આપેલા કોઈપણ વિકલ્પને ટીક કરશે નહિ, તો તે 0.25 નકારાત્મક ગુણ મળશે.

શારીરિક કસોટી

  • પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યુ છે.
  • આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

ગુજરાત પોલીસ ભરતી સિલેબસ (Gujarat Police Syllabus)

PART-A

TopicMark
Reasoning and Data Interpretation30
Quantitative Aptitude30
Comprehension in Gujarati language20
Total80

PART-B

TopicMark
The Constitution of India30
Current Affairs, Science and Technology, General Knowledge40
History, Cultural Heritage and Geography of Gujarat and Bharat50
Total120

આ પણ વાચો: 12 પાસ ઉપર ગુજરાત પોલીસમાં 12472 ભરતી માટે અરજી કરવાનુ શરુ, અત્યારે જ અહીથી ફોર્મ ભરો

PSI કેડર માટે પરીક્ષા પેટર્ન અને સિલેબસ

PSIની ભરતીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે હવે ત્રણ પરીક્ષાના બદલે શારીરિક કસોટી અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા યોજાશે. હવે દોડના ગુણ નહીં મળે પરંતુ નિયત સમયમાં દોડ પાસ કરવાની રહેશે. હવે વજન ધ્યાન પર નહીં લેવાય. હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંથી કરેલ કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે.

પરીક્ષા પેટર્ન

હવે 300 ગુણની મુખ્ય પરીક્ષા લેવાશે. જેમાં બે પેપર રહેશે.

  • પેપર-૧ Part-A(૧૦૦ ગુણ) અને Part-B(૧૦૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.
  • પેપર-૨ પણ Part-A(૭૦ ગુણ) અને Part-B(૩૦ ગુણ) એમ બે ભાગમાં રહેશે અને આ પેપર-૨માં પાસ થવા માટે ઓછામાં ઓછા ૪૦ ટકા ગુણ ફરજિયાત લાવવાના રહેશે.

PSI ની પરીક્ષા માટેનો સિલેબસ (Gujarat Police Syllabus)

પેપર-૧

Part-A

TopicMark
Reasoning and Data Interpretation50
Quantitative Aptitude50
Total100

Part-B

TopicMark
The Constitution of India and Public Administration25
History, Geography, Cultural Heritage25
Current Affairs and General Knowledge25
Environment, Science and Tech and Economics25
Total100

PAPER-2 – 100 marks, 3 Hours (180 Minutes)

Sr.Mark
PART-A (Gujarati Language skill) 
1Essay (350 Words)30
2Precis Writing10
3Comprehension10
4Report writing10
5Letter Writing10
PART-B (English Language skill) 
6Precis Writing10
7Comprehension10
8Translation (From Gujarati ti English)10
Total100



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરશો, અહીથી પરીક્ષાનો સંપુર્ણ સિલેબસ જુઓ » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts