ડિજિટલ ગુજરાત પોર્ટલ 2024 માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જેની સંપૂર્ણ માહિતી અહીં થી જાણો
| |

ડિજિટલ ગુજરાત પોર્ટલ 2024 માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જેની સંપૂર્ણ માહિતી અહીં થી જાણો

માહિતી ગમી હોય તો વોટ કરો post

ડિજિટલ ગુજરાત પોર્ટલ 2024 માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જેની સંપૂર્ણ માહિતી અહીં થી જાણો : આ અર્તીક્લમાં આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ 2024 માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જેની સંપૂર્ણ માહિતી અહીં થી જાણો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


digital gujarat portal scholarship 2024:ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન ઘર બેઠા કોઈપણ સુવિધા જાણો અને સરકારી તમામ યોજનાઓ ને લાભ લો ડિજિટલ ગુજરાત આવકનો દાખલો કાઢવો જન્મ પ્રમાણપત્ર રેશનકાર્ડ માં નામ કમી કરાવી પછી ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024 માટે અરજી કરવી રેશનકાર્ડમાં નામ જોડાવું.

બનાસ ડેરી ભરતી શૈક્ષણિક લાકયાત, પગાર ધોરણ, અરજી કરવાની પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ જાણો

ડિજિટલ ગુજરાત પોર્ટલ શું છે? : digital gujarat portal scholarship 2024

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાવેલ એક પહેલ છે જેનો હેતુ રાજ્યના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડવાનું છે નાગરિકો વિવિધી યોજનાઓ માટે અરજી કરી શકે છે સેવાઓ નો લાભ લઈ શકે છે અને સરકારી વિભાગો સાથે સંપર્ક કરી શકે છે.

શૌચાલય બનાવવામાં સરકાર 12000 ની સહાય આપશે જાણો વધુ વિગતવાર

ડિજિટલ ગુજરાત પોર્ટલ 2024 માં રજીસ્ટ્રેશન કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ :

  1. આધારકાર્ડ
  2. ગુજરાતનો રહેઠાણનો પુરાવો
  3. જાતિનું પ્રમાણપત્ર
  4. શૈક્ષણિક લાયકાતના દાખલા
  5. બેંક ખાતાની વિગતો
  6. પાસપોર્ટ સાઇઝ નો ફોટો

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ લોગીન : digital gujarat portal scholarship 2024

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન ઘર બેઠા કોઈપણ સુવિધા જાણો અને સરકારી તમામ યોજનાઓ ને લાભ લો ડિજિટલ ગુજરાત આવકનો દાખલો કાઢવો જન્મ પ્રમાણપત્ર કાઢું રેશનકાર્ડ માં નામ કમી કરાવી પછી ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024 માટે અરજી કરવી રેશનકાર્ડમાં નામ જોડાવું.

ડિજિટલ ગુજરાત પોર્ટલ શું છે? : digital gujarat portal scholarship 2024

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કેટલી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે ડિજિટલ ગુજરાત પોર્ટલ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાવેલ એક પહેલ છે જેનો હેતુ રાજ્યના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ ઓનલાઈન મોડ માં પૂરી પાડવાનું છે નાગરિકો વિવિધી યોજનાઓ માટે અરજી કરી શકે છે સેવાઓ નો લાભ લઈ શકે છે અને સરકારી વિભાગો સાથે સંપર્ક કરી શકે છે.

ડિજિટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરીને કેટલીક ચોક્કસ સેવાઓ જે મેળવી શકાય છે તેમાં શામેલ છે:

  • જન્મ, લગ્ન અને મૃત્યુ પ્રમાણપત્રો માટે અરજી કરવી
  • જાહેર સેવાઓની ચુકવણી કરવી, જેમ કે વીજળી, પાણી અને કરવેરા
  • પોલીસ એનઓસી અને અન્ય પ્રકારના પ્રમાણપત્રો માટે અરજી કરવી
  • શિષ્યવૃત્તિ અને અન્ય સરકારી યોજનાઓ માટે અરજી કરવી
  • સરકારી નોકરીઓ માટે અરજી કરવી
  • FIR નોંધાવવી
  • વાહન નોંધણી અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવી

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ લોગીન : digital gujarat portal scholarship 2024

  • ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ પોર્ટલ પર લોગીન કરવા માટે મુલાકાત લો.
  • લોગીન બટન પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ દાખલ કરો.
  • લોગીન બટન પર ક્લિક કરો.

ડિજિટલ ગુજરાત પર નીચે મુજબની સેવાઓનો લાભ લઈ શકો છો :

  • જાતિ નો દાખલો
  • આવકનો દાખલો
  • રેશનકાર્ડ નામ સુધાર
  • નોન ક્રિમિલેયર્સ સર્ટિફિકેટ
  • નવા રેશનકાર્ડ માટેની એપ્લિકેશન
  • રેશનકાર્ડમાં નામ કમી કરાવવું
  • રેશનકાર્ડમાં સરનામું બદલાવવું
  • ડોમીસાઈલ સર્ટીફીકેટ
  • મેરેજ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
  • એસસી કાસ્ટ સર્ટિફિકેટ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024 ઓનલાઇન અરજી કરો :

  • https://www.digitalgujarat.gov.in મુલાકાત લો.
  • શિષ્યવૃત્તિ ટેબ પર ક્લિક કરો.
  • ઓનલાઇન અરજી પર ક્લિક કરો.
  • સૂચનાઓને અનુસરો અને ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવવો.
  • સબમીટ પર ક્લિક કરો.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ 2024 સ્ટેટસ ચેક‌ : digital gujarat portal 2024 registration

  • ડિજિટલ ગુજરાત પોર્ટલ:
  • https://www.digitalgujarat.gov.in/ ની મુલાકાત લો.
  • શિષ્યવૃતિ ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેટસ ચેક પર ક્લિક કરો.
  • તમારો અરજી નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • સ્ટેટસ ચેક પર ક્લિક કરો.

ડિજિટલ ગુજરાત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું : digital gujarat portal 2024 registration

  • ડિજિટલ ગુજરાત પોર્ટલેની મુલાકાત લો: ડિજિટલ ગુજરાત પોર્ટલ
    નવી નોંધણી પર ક્લિક કરો.
  • તમારો મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો.
  • ઓટીપી મેળવો અને દાખલ કરો.
  • નામ, સરનામું, જન્મ તારીખ વગેરે જેવી અંગત વિગતો ભરો.
  • શૈક્ષણિક લાયકાતના નમુના અપલોડ કરો.
  • જાતિ પ્રમાણપત્ર અપલોડ કરો.
  • આધારકાર્ડની કોપી અપલોડ કરો.
  • નોંધણી ફી ચૂકવો.
  • તમારું રજીસ્ટ્રેશન સફળ થશે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ 2024 માં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું જેની સંપૂર્ણ માહિતી અહીં થી જાણો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts