I khedut Yojana 2023 Online Apply: આઇ ખેડૂતો યોજના માટે સબસીડી માટે ઓનલાઇન અરજી શરૂ : સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી સહાય યોજનાઓ ચલાવવામા આવે છે.
i-KHEDUT પોર્ટલ પર ખેડૂતો માટે સબસીડી માટે આ પોર્ટલ વીવીધ યોઅજ્નાઓનો લાભ લેવા માટે તા. 22 એપ્રીલ થી ખુલ્લુ મુકવામા આવશે. એટલે કે વીવીધ યોજનાઓ માટે સબસીડી માટે 22 એપ્રીલથી I khedut Online Apply કરી શકાસે.

Contents
I khedut Yojana 2023
યોજનાનું નામ | ખેડૂત સબસીડી યોજનાઓ |
વિભાગ | બાગાયત વિભાગ |
અરજી પ્રકાર | ઓનલાઇન |
અરજી તારીખ | 22-4-2023 થી 31-5-2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
લાભાર્થી | રાજ્યના ખેડૂતો |
આઇ ખેડૂતો યોજના 2023
Ikhedut portal પર વર્ષ 2023-24 માટે બાગાયત વિભાગના વીવીધ ઘટકો માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના જેવા ઘટકો માટે ઓનલાઇન અરજી કરી શકાય છે.
- ઘનિષ્ઠ ફળપાક વાવેતર
- વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાક
- ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
- હાઇબ્રીડ શાકભાજી વાવેતર
- છુટા ફુલપાક
- કેળ (ટીસ્યુ) અને પપૈયા
- કાચા/અર્ધપાડા/પાકામંડપ
- જૂના બગીચાઓનું નવીનીકરણ
- પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
- ડોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ
- મિશન મધમાખી કાર્યક્રમ
- કમલમ ફળ (ડ્રેગનફૂટ) મા સહાય
- ગ્રીન હાઉસ/નેટહાઉસ
- પ્લગ નર્સરી/નર્સરી -પક્ષી/ડરા સામે સંરક્ષણ નેટ
- પ્રાઇમરી/મોબાઇલ/મીનીમલ પ્રોસેસીંગયુનિટ
- મહિલા તાલીમાર્થીઓને વૃતીડા
- ટ્રેકટર ( ૨0 PTO HP સુધી )
- પાવર ટીલ૨ ( ૮ BHP થી વધુ )
- ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ પ્રેયર
- ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા
- નવી ટીસ્યુકલ્ચર લેબ .ની સ્થાપના રાઈપીંગ ચેમ્બર
- કોલ્ડ સ્ટોરેજ
- કોલ્ડચેઈન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિડીડ-૨ણ માટે
સ્ટેપ બાય સ્ટેપ i Khedut Yojana પર ઓનલાઇન અરજી કરવાની રીત
વર્ષ 2023-24 માટે બાગાયત વિભાગની વીવીધ સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના VCE નો ગ્રામ પંચાયત મા સંપર્ક કરી શકો. જો તમે જાતે ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો નીચેના સ્ટેપ મુજબ ઓનલાઇન અરજી કરી શકો છો.
- સૌ પ્રથમ Online Apply કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
- તેમા બાગાયત વિભાગની યોજનાઓ માટે વીવીધ ઘટકોનુ લીસ્ટ દેખાશે.
- આ વીવીધ ઘટકો પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેની બધી શરતો ધ્યાનથી વાંચી લો.
- ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો ઓપ્શન પર ક્લીક કરો.
- તેમા સૌ પ્રથમ તમારી નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી વિગતો ભરો.
- આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો સબમીટ કરો.
- છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીટ આપો.
- હવે આ અરજીની પ્રીંટ કાઢી લો.
- અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના બાગાયત વિભાગની ઓફીસે જમા કરાવી દો.
I khedut Yojana 2023 Document List
Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા બાદ નીચના જેવ ડોકયુમેન્ટ જોડીને આજી જમા કરાવવાની હોય છે.
- ખેડૂતની 8-અ ની નકલ
- જે જમીન માટે સબસીડી યોજના નો લાભ લેવા માંગતા હોય તેની 7 નંંબર અને 12 નંબરની નકલ
- આધાર કાર્ડ ની નકલ
- બેંક પાસબુકની નકલ
અગત્યની લીંક
Online Apply લિંક | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |

સમાપન
આ લેખ દ્વારા, અમે તમને I Khedut Online જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.