IIT Gandhinagar Bharti 2024: ટેકનોલોજી કંપનીમાં નોકરી માટેની ઉત્તમ તક, આ રીતે કરો અરજી જાણો સંપૂર્ણ માહિતી
| |

IIT Gandhinagar Bharti 2024: ટેકનોલોજી કંપનીમાં નોકરી માટેની ઉત્તમ તક, આ રીતે કરો અરજી જાણો સંપૂર્ણ માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

IIT Gandhinagar Bharti 2024: ટેકનોલોજી કંપનીમાં નોકરી માટેની ઉત્તમ તક, આ રીતે કરો અરજી જાણો સંપૂર્ણ માહિતી : આ અર્તીક્લમાં આપણે IIT Gandhinagar Bharti 2024: ટેકનોલોજી કંપનીમાં નોકરી માટેની ઉત્તમ તક, આ રીતે કરો અરજી જાણો સંપૂર્ણ માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


IIT Gandhinagar Bharti 2024: નોકરીની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે હવે સારા સમાચાર છે આપ સૌ મિત્રોને જણાવી દઈએ આઇઆઇટી ગાંધીનગર ભરતી દ્વારા અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ રસ ધરાવતો ઉમેદવાર આ વેકેન્સીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓ તાત્કાલિક ઇમેલ એડ્રેસ ના માધ્યમથી અથવા ઓનલાઇન અરજી કરી શકે છે આજના અર્ટીકરમાં મેં તમને આ ભરતી વિશે મહત્વની માહિતી આપીશું આપ સૌ જાણો છો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) જે ગાંધીનગરમાં મુખ્ય શાખા છે અને ખૂબ જ પ્રસિદ્ધ છે આ શાખામાં સારી એવી તક છે ચલો તમને આ વેકેન્સીમાં અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જણાવીએ

આઇઆઇટી ગાંધીનગર ભરતી માટે પગાર ધોરણ ની માહિતી: IIT Gandhinagar Bharti 2024

જે પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવાની છે જે પગાર ધોરણ વિશે માહિતી આપીએ તો પગાર ધોરણ 15,000 રૂપિયાથી લઈને 28,000 પ્રતિ મહિને આપવામાં આવે છે આ સિવાય પોસ્ટ આધાર પર પગાર નક્કી કરવામાં આવે છે જે પણ ઉમેદવાર આ વેકેન્સીમાં અરજી કરવા ઈચ્છે છે તેવો આઇઆઇટી ગાંધીનગરની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે વધુ વિગતો અમે નીચે આપી છે જેને ધ્યાનથી વાંચજો

DA Hike News 2024: તમામ કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર હવે 50% DAના કારણે સરકારી કર્મચારીઓને મળશે વધુ ભથ્થુ

આઇઆઇટી ગાંધીનગર ભરતી માટેની પસંદગી પ્રક્રિયા શું છે જાણો વિગતવાર:  IIT Gandhinagar Bharti 2024

  • આપ સૌ ઉમેદવારને જણાવી દઈએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર ભરતીમાં પસંદગી પ્રક્રિયા ખૂબ જ સરળ છે
  • સૌથી પહેલા તમારે ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે જે પણ ઉમેદવાર શૈક્ષણિક લાયકાત તેમજ નોકરીની યોગ્યતા ધરાવે છે તેઓ નોકરી માટે પસંદગી કરવામાં આવશે 
  • અરજીની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ શોર્ટ લિસ્ટ કરાયેલા બાદ યોગ્ય ઉમેદવારનું ચયન કરવામાં આવશે 
  • આ સિવાય જે પણ ઉમેદવાર નોકરી માટે સિલેક્ટ કરવામાં આવે છે તેમને શાખા દ્વારા જાણ કરવામાં આવે છે 

વધુ માહિતી નીચે આપેલી છે અરજી પ્રક્રિયા અને અન્ય વધુ માહિતી વાંચી શકો છો

આ રીતે કરો આઇઆઇટી ગાંધીનગર ભરતીમાં અરજી: IIT Gandhinagar Bharti 2024

તમામ ઉમેદવારને જણાવી દઈએ અરજી કરવા માટે તમે iit ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ શકો છો આ સિવાય વધુ માહિતી માટે તમને નોટિફિકેશન મળી જશે ઓફિસિયલ વેબસાઈટ પર જઈને નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા નીચે આપેલા ઇ-મેલ એડ્રેસ પર તમારી અરજીને આને શૈક્ષણિક યોગ્યતા ધરાવતા તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ email ના માધ્યમથી તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો.

જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા રસ ધરાવે છે તેઓ સરળતાથી આ ભરતીમાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકે છે વધુમાં જણાવી દઈએ તો ગાંધીનગર તેમજ અમદાવાદમાં રહેતા તમામ ઉમેદવારો નોકરી સ્થળ પર જઈને ઇન્ટરવ્યૂ આપી શકે છે પોતાના દસ્તાવેજ અને શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ડોક્યુમેન્ટ સાથે રાખવા રીઝયુમ તેમજ આધાર પુરાવા સાથે રાખીને તમે ઇન્ટરવ્યૂ સ્થાને જઈને ઇન્ટરવ્યૂ આપી શકો છો

આ સિવાય નીચે આપેલા ઇમેલ એડ્રેસ પર તમારી અરજી અને એપ્લિકેશન્સ મોકલી શકો છો વધુ માહિતી તમને ઇમેલના મારફતે પણ મળી જશે

ઈમેલ એડ્રેસ પર અરજી મોકલો: [email protected]



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને IIT Gandhinagar Bharti 2024: ટેકનોલોજી કંપનીમાં નોકરી માટેની ઉત્તમ તક, આ રીતે કરો અરજી જાણો સંપૂર્ણ માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts