ikhedut Portal 2024 : ગુજરાતના 60 લાખથી પણ વધુ ખેડૂતોને મળશે લાભ, લાભ ઉઠાવ અહીં કરો અરજી
| |

ikhedut Portal 2024 : ગુજરાતના 60 લાખથી પણ વધુ ખેડૂતોને મળશે લાભ, લાભ ઉઠાવ અહીં કરો અરજી

google news
5/5 - (1 vote)

ikhedut Portal 2024: ગુજરાતના 60 લાખથી પણ વધુ ખેડૂતોને મળશે લાભ, લાભ ઉઠાવ અહીં કરો અરજી : આ અર્તીક્લમાં આપણે ikhedut Portal 2024: ગુજરાતના 60 લાખથી પણ વધુ ખેડૂતોને મળશે લાભ, લાભ ઉઠાવ અહીં કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

ikhedut Portal 2024 : ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સમર્થન આપવા અને પ્રોત્સાહિત કરવા બાબતે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે તાજેતરમાં જ ખેડૂતોની મદદ માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જે પોર્ટલના માધ્યમથી ખેડૂતો ઘણા પ્રકારની યોજના નો લાભ ઉઠાવી શકે છે ખેડૂતો 105 પાકોની વિવિધ સિરીઝને જાણકારી તેમજ ઓનલાઈન અરજીના માધ્યમથી નાણાકીય સહાયતા મેળવી શકે છે આ પોર્ટલના માધ્યમથી સરકારની દરેક પ્રકારની યોજનાનો લાભ ઉઠાવી શકે છે

ચલો તમને આ લેખના માધ્યમથી જણાવીએ કે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ આ પોર્ટલના માધ્યમથી કેવી રીતે લાભ મેળવી શકાય આ સિવાય તમને જણાવી દઈએ 60 લાખ ખેડૂતોને આ પોર્ટલના માધ્યમથી લાભ મળે છે તો ચાલો તમને પણ આ પોર્ટલની અગત્યની માહિતી વિશે જણાવ્યા

આઇ ખેડુત પોર્ટલ યોજના 2024: ikhedut Portal 2024

ગુજરાતમાં રહેતા તમામ ખેડૂતો માટે સારા સમાચાર છે સરકાર દ્વારા બાગાયત વિભાગની સબસીડી યોજના માટે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે આ પહેલા રાજ્યના લગભગ 60 લાખથી પણ વધુ ખેડૂતો માટે હજારોની લાખો રૂપિયા સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે આ પોર્ટલનો ઉપયોગ કરી રાજ્યના દરેક ગામડાના ખૂણે રહેલા ખેડૂતો સરળતાથી લાભ ઉઠાવી શકે છે ikhedut Portal પર જઈને તમે વિભિન્ન પ્રકારની યોજનામાં અરજી કરી શકો છો.

ગુજરાતના ખેડૂતોને લગતી તમામ યોજના આ પોર્ટલ પર www.ikhedut.gujarat.gov.in portal ઓનલાઈન કરી દેવામાં આવી છે સમગ્ર માહિતી તમને આ પોર્ટલ પર મળી જશે ખેડૂતને અનુલક્ષી તમામ યોજના નો લાભ તમે સરળતાથી આ પોર્ટલ પર જઈને અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી ઉઠાવી શકો છો વધુમાં જણાવી દઈએ તો આવતીકાલથી એટલે કે 14 એપ્રિલ સુધી બોટલ શરૂ થઈ જશે અને 11 મે ના રોજ બંધ થઈ જશે તે દરમિયાન તમે પોર્ટલની વિઝીટ કરી તમને લગતી મહત્વપૂર્ણ બાબતો અને માહિતી મેળવી શકો છો

PM Vishwakarma Toolkit E Voucher: આ યોજના હેઠળ સરકાર આપશે 15000 રૂપિયા સુધીનું વાઉચર, અહીંથી કરો અરજી

આઇ ખેડુત પોર્ટલ ઉપયોગ કરવાનો ફાયદો 

  • આર્ટીકલની શરૂઆતમાં મેં તમને જણાવ્યું કે એગ્રીકલ્ચર એન્ડ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા આ પોર્ટલના માધ્યમથી પ્રયાસ કરવામાં આવ્યો છે કે રાજ્યમાં રહેતા તમામ ખેડૂતોને મહત્વપૂર્ણ માહિતી મળે
  • આ પોર્ટલ પર તમે એગ્રીકલ્ચર સિવાયની તમામ ખેતીને લગતી માહિતી તમે મેળવી શકો છો ખેડૂતોને મળતી સહાય કામગીરી માહિતી પણ મેળવી શકો છો
  • આંગળીના ટેરવે તમે કૃષિ સંબંધિત તમામ પ્રકારની માહિતી તમને આ એક પોર્ટલના માધ્યમથી મળી જશે વિવિધ કલ્યાણ યોજનાઓની ઉપલબ્ધ થતી તમામ માહિતી તમને આ પોર્ટલ પર ઉપલબ્ધ થઈ જશે આ પોર્ટલનો ઉપયોગ કરવાની પ્રક્રિયા શું છે તેના વિશે અમે તમને નીચે વધુ માહિતી આપી  છે.

આ રીતે બોટલનો ઉપયોગ કરો : ikhedut Portal login

  • ગુજરાતના તમામ જે પણ યોજના નો લાભ ઉઠાવવા ઈચ્છે છે તેવો આ પોર્ટલ પર જઈને તમામ યોજના એગ્રીકલ્ચર અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલી તમામ માહિતી મેળવી શકે છે
  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જવાનું રહેશે વેબસાઈટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે હોમપેજ ખુલી જશે
  • હોમપેજ પર રજીસ્ટ્રેશન્સનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરી સૌથી પહેલા તમારે રજીસ્ટ્રેશન પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે રજીસ્ટ્રેશન ફોર્મમાં આપેલી તમામ માહિતી દાખલ કરી સબમીટ પટન પર ક્લિક કરવાનું રહેશે
  • અથવા રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરી યુઝર બેસ્ટ પાસપોર્ટના માધ્યમથી ફરી આ વેબસાઈટ પર લોગીન થવાનું રહેશે
  • ત્યારબાદ યુઝર ફ્રેન્ડલી પ્લેટફોર્મ એપ્લિકેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે ખેડૂતોને જરૂરી માહિતી આપ પોર્ટલના માધ્યમથી આપવામાં આવે છે
  • આ પોર્ટલ પર લોગીન થયા બાદ તમે ખેડૂતોની જરૂરિયાતોને સંબંધિત તમામ કૃષિ ક્ષેત્રને લગતી માહિતી મળી જશે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ખૂબ જ સરળ છે

ઉપર આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી આ પોર્ટલ નો લાભ ઉઠાવી શકો છો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ikhedut Portal 2024: ગુજરાતના 60 લાખથી પણ વધુ ખેડૂતોને મળશે લાભ, લાભ ઉઠાવ અહીં કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts