India Post Recruitment 2024: પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની વેકેન્સી, પગાર 63,200,અહીં કરો અરજી 
| |

India Post Recruitment 2024: પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની વેકેન્સી, પગાર 63,200,અહીં કરો અરજી 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

India Post Recruitment 2024: પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની વેકેન્સી, પગાર 63,200,અહીં કરો અરજી  : આ અર્તીક્લમાં આપણે India Post Recruitment 2024: પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની વેકેન્સી, પગાર 63,200,અહીં કરો અરજી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


India Post Recruitment 2024: બરોજગાર યુવા જે સારી સરકારી નોકરીની તલાશમાં છે તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે તમને જણાવી દે ભારતીય ટપાલ વિભાગમાં ડ્રાઇવરની સરકારી નોકરી માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે જે પણ બરોજગાર યુવા સરકારી નોકરી માટે એટલે કે પોસ્ટ ઓફિસમાં નોકરી કરવા માંગે છે તેઓ ઘરે બેઠા અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી સરકારી નોકરી મેળવી શકે છે આજના લેખમાં અમે તમને આ વેકેન્સી માટે ની મહત્વપૂર્ણ માહિતી આપીશું જેમ કે જરૂરી તારીખો પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ વિશે વિગતવાર જણાવીશું 

પોસ્ટ ઓફિસ રિક્વાયરમેન્ટ 2024ને લઈને મહત્વની તારીખો 

India Post Recruitment 2024: ભારતીય પોસ્ટ ઓફિસ ગુજરાતી ટપાલ વિભાગની સરકારી શાખા છે જેવો ભારતભરમાં પોસ્ટ કુરિયર સર્વિસ પ્રોવાઇડ કરે છે ભારતીય ટપાલ વિભાગમાં હાલમાં જ ભરતીની નોટિફિકેશન ગઈકાલે એટલે કે 13 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી ભરતીના ફોર્મ 13 એપ્રિલ 2024 ના રોજ શરૂ થઈ ચૂક્યા છે ફોર્મની છેલ્લી તારીખ ની વાત કરીએ તો 28 મે 2024 પહેલા અરજી પ્રક્રિયાના ફોર્મ ભરવાની છે તે દરમિયાન તમારે વહેલી તકે અરજીપત્ર ભરીને આ વેકેન્સીમાં અરજી કરી શકો છો જો 28 મેં બાદ તમે અરજી કરશો તો તમારી અરજી માન્ય ગણવામાં નહીં આવે વધુ વિગતો માટે નીચે માહિતી આપી છે .

India Post Recruitment 2024માં કયા પદો પર ભરતી છે?

ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાં ખાલી જગ્યાઓની વાત કરીએ તો કાર ડ્રાઇવરના પદો પર ભરતી કરવામાં આવી રહી છે જે તમારી યોગ્યતાને અનુકૂળતાએ પગાર ધોરણ પણ ચૂકવવામાં આવશે ભારતીય ટપાલ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ પગારપંચના પે મેટ્રિક્સ લેવલ-2  મુજબ દર મહિને 19,000 થી લઈને 63200 સુધીનો પગાર ધોરણ ચૂકવવામાં આવશે તમારી સ્કિન અને યોગ્યતાને ધ્યાનમાં રાખીને અગાઉ પગાર ચૂકવવામાં આવશે અથવા નક્કી કરવામાં આવશે 

Police Recruitment 2024: ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત, જાણો પરીક્ષા તારીખ અને અરજી પ્રક્રિયા 

ઇન્ડિયન પોસ્ટ રિક્વાયરમેન્ટ માટે જરૂરી ડોક્યુમેન્ટ 

જો તમે આ વેકેન્સીમાં અરજી કરવા ઈચ્છતા હો તો નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા ખૂબ જ જરૂરી છે જેમ કે આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, જાતિનો દાખલો તથા અન્ય શૈક્ષણિક યોગ્યતાને લગતા દસ્તાવેજ હોવા ખૂબ જ જરૂરી છે તમામ જરૂરી દસ્તાવેજ સાથે તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો વધુ વિગતો માટે નીચે અમે માહિતી આપી છે 

India Post Recruitment 2024 માટે શું છે શૈક્ષણિક યોગ્યતા 

આ વેકન્સી માટે શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો ધોરણ 10 અથવા પાસ તમામ ઉમેદવારો આ વેકેન્સીમાં અરજી કરી શકે છે આ સિવાય ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ ટેકનિકલ અનુભવ હોવો જોઈએ શૈક્ષણિક દસ્તાવેજ ના પુરાવા હોવા જોઈએ તમામ જરૂરી દસ્તાવેજ અને ધોરણ 10 અને 12 પાસ તમામ ઉમેદવાર આ રિક્વાયરમેન્ટમાં અરજી કરી શકે છે 

જાણો કેવી રીતે કરશો અરજી? 

India Post Recruitment 2024: હવે કન્સીમાં અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે જેમકે અમે તમને જણાવ્યું અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે આ તારીખ પહેલા તમારે સંબંધિત અરજીના સરનામે જઈને અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે અરજી કરવાનું સરનામું ની વાત કરીએ તો મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલનું કાર્યાલય બિહાર સર્કલ પટના પટના-800001 છે આ કેન્દ્ર સરકારની ભરતી હોવાથી લાયકાત ધરાવતા ભારતના કોઈપણ નાગરિક આ ભરતીમાં અરજી કરી શકે છે અને સરકારી નોકરી મેળવી શકે છે આ સિવાય તમે કુરિયરના માધ્યમથી આ એડ્રેસ પર અરજીપત્ર મોકલી શકો છો સમાપન


આ લેખ દ્વારા, અમે તમને India Post Recruitment 2024: પોસ્ટ ઓફિસમાં ડ્રાઇવરની વેકેન્સી, પગાર 63,200,અહીં કરો અરજી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts