Indian Army Agniveer Result 2023 : Army Agniveer CEE Result 2023: અગ્નિવીર ભરતી રેલીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય સેનામાં અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર ભરતીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જગ્યા માટે ઉમેદવારો ભારતીય સેનાની ઓફિશિયલ વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને પરિણામ જોઈ શકે છે.
આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાંથી 2.5 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
મિત્રો આ પોસ્ટમાં આપણે ઇન્ડિયન આર્મી રીઝલ્ટ 2023 વિશે વાત કરવાના છીએ તો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી માટે નીચે આર્ટિકલ વાંચવા વિનંતી અને અન્ય સમસ્યા નીચે કોમેન્ટ કરી જણાવવા વિનંતી

Contents
Indian Army Agniveer Result 2023
સંસ્થાનું નામ | ઇન્ડિયન આર્મી – અગ્નીવીર |
પોસ્ટ નું નામ | અગ્નીવીર ભરતી રિજલ્ટ 2023 |
લેખિત પરીક્ષા પરિણામ સ્ટેટસ | જાહેર |
ઓફિસીયલ વેબસાઈટ | joinindianarmy.nic.in |
આ વર્ષે અગ્નિવીર ભરતી માટેની અરજી પ્રક્રિયા 16મી ફેબ્રુઆરી 2023ના રોજ શરૂ થઈ હતી. અરજી કરવાનો સમય 20મી માર્ચ 2023 સુધી આપવામાં આવ્યો હતો. આ ખાલી જગ્યા માટેનું એડમિટ કાર્ડ 05 એપ્રિલ 2023ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. હવે ઝોન મુજબનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તમારા ઝોન પ્રમાણે તમે રેલીનું એડ્રેસ જોઈ શકો છો.
આ ભરતી ધોરણ 8 અને 10 પાસ ઉમેદવારો હતી
આ ભરતી માટે 16 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થયું હતું. યુપી, બિહાર, રાજસ્થાન, એમપી, પંજાબ, હરિયાણાની વિવિધ આર્મી રિક્રુટમેન્ટ ઓફિસે ભરતી માટે અલગથી નોટિફિકેશન બહાર પાડ્યા હતા. આ વખતે પણ અગ્નિવીર જનરલ ડીડ, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર ક્લાર્ક, સ્ટોર કીપર ટેક્નિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું અને 10મું પાસ)ની ખાલી જગ્યાઓ આર્મીમાં જાહેર કરવામાં આવી હતી.
અગ્નીવીર ભરતી પ્રક્રિયાના તબ્બકાઓ
- ઓનલાઇન કોમન લેખિત પરીક્ષા (લેવામાં આવી છે)
- બીજો તબક્કો – સીઇઇમાં પાસ થયેલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. મેડિકલ ટેસ્ટ પણ થશે.
- સ્ટેપ 3 – મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.
- ચોથો તબક્કો શસ્ત્રો અને સેવાઓની ફાળવણીનો રહેશે.
- સ્ટેપ 5 – ડોક્યુમેન્ટેશન થશે
- સ્ટેપ 6- તાલીમ કેન્દ્ર પર અહેવાલ આપવો
આ રીતે Agniveer Result 2023 ચેક કરો ઓનલાઈન
- પરિણામ તપાસવા માટે, વ્યક્તિએ સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જવું પડશે.
- હોમપેજ પર ઝોન મુજબનો વિકલ્પ દેખાશે.
- તમારા ઝોનમાં જાઓ અને પરિણામની બાજુમાં આપેલ લિંક પર ક્લિક કરો.
- પરિણામ PDF ફોર્મેટમાં ખુલશે.
- તમે રોલ નંબર સર્ચ કરીને પરિણામ ચકાસી શકો છો.
જુઓ અગ્નિવીર પસંદગી પ્રક્રિયા શું છે ?
આર્મી અગ્નવીર CEE પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ શારીરિક તંદુરસ્તી અને માપન કસોટીમાં હાજર રહેવું પડશે. છેલ્લે એક મેડિકલ ટેસ્ટ માટે હાજર રહેવું પડશે. આર્મી અગ્નિવીર ભરતી પ્રક્રિયા હેઠળ, ઉમેદવારોને લેખિત પરીક્ષાના મેરિટ માર્કસના આધારે ભરતી રેલી માટે બોલાવવામાં આવશે.
ઉપયોગી લીનક્સ
ગુજરાત – પુણે ઝોન રિજલ્ટ | અહી ક્લિક કરો |
અન્ય ઝોન ના રિજલ્ટ જુઓ | અહી ક્લિક કરો |
ઓફિસીયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને Gujarat Agniveer Result 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.