Indian Navy Agniveer Recruitment 2024: 12 પાસ યુવાનો માટે નવીમાં અગ્નિવીરની ભરતી
| |

Indian Navy Agniveer Recruitment 2024: 12 પાસ યુવાનો માટે નવીમાં અગ્નિવીરની ભરતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Indian Navy Agniveer Recruitment 2024: 12 પાસ યુવાનો માટે નવીમાં અગ્નિવીરની ભરતી : આ અર્તીક્લમાં આપણે Indian Navy Agniveer Recruitment 2024: 12 પાસ યુવાનો માટે નવીમાં અગ્નિવીરની ભરતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Indian Navy Agniveer Recruitment 2024: જે પણ યુવાનો આર્મીમાં ભરતી માટેની તૈયારી કરી રહ્યા છે અથવા નેવી માં જોઇન થવા રસ ધરાવે છે તેમના માટે સારા સમાચાર છે આપ સૌને જણાવી દઈએ ભારતીય ન્યાયવી દ્વારા અગ્નિવીર પદ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે હાલમાં જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે

જે તેઓ આર્ટિકલને અંત સુધી વાંચે આજના આર્ટીકલમાં અમે તમને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે વિગતવાર જણાવીશું એટલું જ નહીં મિત્રો આ ભરતી માટે શૈક્ષણિક યોગ્યતા માત્ર 12 પાસ જ છે જે પણ 12 પાસ યુવાન નેવીમાં જોઈન થવા રસ ધરાવે છે તેઓ સરળતાથી અરજી કરીને નોકરી મેળવી શકે છે નીચે અમે તમને અરજી કરવાની છેલ્લી તારીખ અરજી કરવાની પ્રક્રિયા જરૂરી ડોક્યુમેન્ટ તેમજ આ ભરતી અંગે જોડાયેલી તમામ વિગતો આપી છે જેને ધ્યાનથી જરૂર વાંચો

ઇન્ડિયન નેવી અગ્નિવીર રિક્વાયરમેન્ટમાં અરજી કરવાની મહત્વની તારીખો

જે પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા ઈચ્છે છે તેમણે જણાવી દઈએ અરજી કરવાની પ્રક્રિયા 13 મેથી શરૂ થઈ જશે ત્યારબાદ છેલ્લી તારીખ 27 મે 2024 નક્કી કરવામાં આવી છે જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા રસ ધરાવે છે તેમણે 27 મે 2024 પહેલાં અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી લેવાની રહેશે 12 પાસ તમામ ઉમેદવારો આ ભરતીમાં (Indian Navy Agniveer Recruitment 2024) અરજી કરી શકે છે નીચે આપેલી અરજી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને વિગતવાર સમજીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે અરજી કરી શકો છો આ સિવાય મહત્વની માહિતી નીચે આપેલી છે

CBSE 10th and 12th Result 2024: સીબીએસઈ ધોરણ 10 અને 12માંનુ પરિણામ જાહેર, અહીંયા કરવા ચેક

ભરતી માટે લાયકાત અંગે મહત્વની માહિતી : Indian Navy Agniveer Recruitment 2024

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો શૈક્ષણિક લાયકાત તેમજ ફિઝિક લાયકાત વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દે કે કોઈપણ માન્ય સંસ્થા માંથી મેન્થ અને ફિઝિક વિશે માં 50% માર્ક મેળવ્યા હોવા જોઈએ આ સિવાય 12મુ પાસ કરેલા હોવા જોઈએ જે પણ વિદ્યાર્થીઓનું પરિણામ હતું જાહેર નથી થયું તેઓ પણ આ ભરતી અભિયાનમાં અરજી કરીને નેવીમાં જોઈન્ટ કરી શકે છે વધુ વિગત નીચે આપી છે જેને વિગતવાર વાંચો

ઇન્ડિયન નેવી અગ્નિવીર ભરતી 2024 માટે અરજી કરવાની ફી

જે પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા રસ ધરાવે છે તેમને જણાવી દઈએ અરજી ફી 550 રૂપિયા ચૂકવવાની હોય છે આ સિવાય અરજી કરનાર ઉમેદવારોને 18% જીએસટી પણ ચૂકવવો પડશે ઉમેદવારો ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે જેમની વિગતો નીચે આપેલી છે અરજી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને તમે અરજી કરી શકો છો

ઇન્ડિયન નેવી અગ્નિવાર ભરતી માટે પગાર ધોરણની વિગતો

અરજી કરતા પહેલા પગાર ધોરણ વિશેની મહત્વની માહિતી આપ સૌને આપી દે અગ્નિ વીરો અને ચાર વર્ષ માટે નોકરીમાં રાખવામાં આવે છે જેમાં પ્રથમ વર્ષે 30 હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવે છે બીજા વર્ષે 33,000 પગાર ચૂકવવામાં આવે છે અને ત્રીજા વર્ષે 36,500 પગાર ચૂકવવામાં આવે છે અને ચોથા વર્ષમાં 40,000 પગાર ચૂકવવામાં આવે છે આમ તમામ વર્ષનામાં પગાર કોર્પસ ફંડમાં 30 ટકા રકમ કાપીને જમા કરવામાં આવે છે અને ચૂકવવામાં આવે છે

આ રીતે નેવી ભરતીમાં ઘરે બેઠા કરો અરજી

અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલાં તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યારબાદ ઓફિસિયલ વેબસાઈટ https://www.joinindiannavy.gov.in/ અથવા agniveernavy.cdac.in પર તમને હોમપેજ પર એપ્લિકેશન લિંક જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે ફોર્મ ખુલી જશે ફોર્મ માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને દાખલ કરવાની રહેશે ત્યારબાદ મહત્વના ડોક્યુમેન્ટ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે અને અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાની રહેશે આ રીતે તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Indian Navy Agniveer Recruitment 2024: 12 પાસ યુવાનો માટે નવીમાં અગ્નિવીરની ભરતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts