IRCTC Vaishno Devi Tour: આ નવી ટ્રેન દ્વારા સસ્તામાં વૈષ્ણોદેવીની યાત્રા કરો, IRCTC આપશે તમામ સુવિધાઓ મફત
| |

IRCTC Vaishno Devi Tour: આ નવી ટ્રેન દ્વારા સસ્તામાં વૈષ્ણોદેવીની યાત્રા કરો, IRCTC આપશે તમામ સુવિધાઓ મફત

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

IRCTC Vaishno Devi Tour: આ નવી ટ્રેન દ્વારા સસ્તામાં વૈષ્ણોદેવીની યાત્રા કરો, IRCTC આપશે તમામ સુવિધાઓ મફત : આ અર્તીક્લમાં આપણે IRCTC Vaishno Devi Tour: આ નવી ટ્રેન દ્વારા સસ્તામાં વૈષ્ણોદેવીની યાત્રા કરો, IRCTC આપશે તમામ સુવિધાઓ મફત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


IRCTC Vaishno Devi Tour: ચોમાસાની સિઝનમાં તીર્થયાત્રાનો અનુભવ ખૂબ જ અદભુત હોય છે ત્યારે જો તમે પણ હિન્દુ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો પ્લાન બનાવી રહ્યા છો ખાસ કરીને વૈષ્ણોદેવીનું ટુર પેકેજ વિશે આતુરતાથી માહિતી જાણનાર તમામ વ્યક્તિઓ માટે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ધાર્મિક પ્રવાસને પ્રોત્સતાના આપવામાં આવી રહ્યું છે તમે પણ ભારતીય રેલવે દ્વારા વૈષ્ણોદેવી ધામના દર્શન કરી શકો છો.

હિન્દુ તીર્થ સ્થાનો ટુર પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે ઘણા બધા મુસાફરો અને ખાસ કરીને શ્રદ્ધાળુઓ ધાર્મિક સ્થળોના પેકેજ વિશે જાણવા માંગતા હોય છે ત્યારે માતા વૈષ્ણોદેવીનું પૂર પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે જે દિલ્હીથી શરૂ થશે આ બજેટ ફ્રેન્ડલી ટૂર પેકેજ ભારતની સૌથી ઝડપથી દોડતી વંદે ભારત ટ્રેન ટિકિટ આપવામાં આવશે જો તમે પણ ટ્રેન દ્વારા માતા વૈષ્ણોદેવીનો દર્શન કરવા રસ ધરાવતા હોય તો આજે મેં તમને આ ટુર પેકેજ વિશે વિગતવાર માહિતી આપીશું સાથે જ આપ સૌને વધુમાં જણાવી દઈએ તો આ ટુર પેકેજમાં હોટલ ખાવા પીવાની અને પીકઅપ ડ્રોપની સુવિધા પણ આપવામાં આવે છે આલેખમાં ટૂર પેકેજ અને બુકિંગ પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપીશું

IRCTC સાથે માતા વૈષ્ણોદેવીના દર્શન કરો

વૈષ્ણોદેવી ધામમાં લગભગ હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે આવે છે જે આખા વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓનો અવિરત પ્રવાહ કરે છે જો તમે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે રસ ધરાવો છો તો આપ સૌને જણાવી દઈએ IRCTCએ આ તીર્થસ્થળની મુલાકાત લેવા માટે 1 રાત અને 2 દિવસનું વિશેષ રેલ ટૂર પેકેજ તૈયાર કર્યું છે. 

આ પ્રવાસ 30 જુને નવી દિલ્હી રેલવે સ્ટેશનથી શરૂ થશે જે અંતર્ગત વંદે ભારત ટ્રેનમાં સીસીમાં કન્ફર્મ ટ્રેન ટિકિટ અને કટરા સ્થિતિ હોટલમાં રહેવા સુવિધા ખાવા પીવાનું તમામ અદભુત સુવિધાઓ આ ટુરીઝ પેકેજમાં આપવામાં આવશે તમે દર ગુરૂવારથી સોમવાર માટે ટૂલ પેકેજ બુક કરી શકો છો અને માતા વૈષ્ણોદેવીના દર્શન કરી શકો છો ટૂર પેકેજ બુકિંગ કરવાની સંપૂર્ણ પ્રક્રિયાને વિગતો નીચે આપી છે

જાણો પ્રવાસ પેકેજના ખર્ચ અંગેની સંપૂર્ણ માહિતી: IRCTC Vaishno Devi Tour

વૈષ્ણોદેવી ધામ જવા માટે ટુર પેકેજ બુકિંગ કરવાની પ્રક્રિયા અને ખર્ચ વિશે જાણવું ખૂબ જરૂરી છે તે પહેલા તમારે IRCTCની ઓફિસિયલ વેબસાઈટ પર જે માહિતી આપી છે તે મુજબ 9,140 ની પેકેજ ફી ચૂકવવી પડતી હોય છે જો બે મુસાફરો એક સાથે મુસાફરી કરી રહ્યા છો તો 7,660 રૂપિયા ચાર્જ કરવા પડશે સાથે જ ત્રણ મુસાફરો માટે 7290 ની ટોલ ફ્રી નક્કી કરવામાં આવી છે આ સિવાય પાંચ થી 11 વર્ષની ઉંમરના બાળકો પણ મુસાફરી કરતા હોય તો તેના માટે 6055 થી લઈને 65,560 રૂપિયા ચાર્જ કરવામાં આવે છે 

વૈષ્ણોદેવી ટૂર પેકેજ બુક કરવા માટેની પ્રક્રિયા

માતા વૈષ્ણોદેવી ની મુલાકાત અને દર્શન કરવા માટે ટૂર પેકેજ કરવા માટે તમારે સૌથી પહેલા IRCTCની સત્તાવાર વેબસાઇટ https://www.irctctourism.com/pacakage_description?packageCode=NDR010 પર ક્લિક કરીને બુક કરી શકાય છે આ સિવાય તમને વધુ માહિતી પણ આ ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે નવી દિલ્હી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 16 પર સ્થિત ઓફિસનો સંપર્ક કરીને પણ તમે ટુર પેકેજ બુક કરાવી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને IRCTC Vaishno Devi Tour: આ નવી ટ્રેન દ્વારા સસ્તામાં વૈષ્ણોદેવીની યાત્રા કરો, IRCTC આપશે તમામ સુવિધાઓ મફત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts