ITR Filing 2024: આવકવેરા રિટર્ન ફાઇલ ફોર્મ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, વધુ માહિતી જાણો
| |

ITR Filing 2024: આવકવેરા રિટર્ન ફાઇલ ફોર્મ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, વધુ માહિતી જાણો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

ITR Filing 2024: આવકવેરા રિટર્ન ફાઇલ ફોર્મ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, વધુ માહિતી જાણો : આ અર્તીક્લમાં આપણે ITR Filing 2024: આવકવેરા રિટર્ન ફાઇલ ફોર્મ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, વધુ માહિતી જાણો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


ITR Filing 2024: આવકવેરો ભરવા ખૂબ જ જરૂરી છે ખાસ કરીને બિઝનેસમેન નાનો મોટો વ્યવસાય કરતા હોય વેપારીઓ દ્વારા itr ફાઇલ માટે આવકવેરો ભરવા ખૂબ જ જરૂરી છે આજના આર્ટીકલમાં મેં તમને શરણ પ્રક્રિયા વિશે જણાવીશું આ સાથે જ ITR ફાઇલ કરવા માટે ફોર્મ 16 જરૂરી છે તેના વિશે પણ મહત્વની માહિતી આપીશું આ સિવાય આ ફોર્મને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આવકવેરા રિટર્ન ફાઈલ 2024 વિશે તમામ વિગતો અમે તમને વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ

Income Tax Return Filing 2024 વિશે મહત્વની માહિતી

તમામ વેપારી તેમજ બિઝનેસ કરતા નાગરિકોને નાણાકીય વર્ષ 2024 અને મૂલ્યાંકન વર્ષ 2024-25 (AY 2024-25) માટે ITR માટે ITR ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ઘણા બધા નવા બિઝનેસમેનો તેમ જ એવા નોકરીયાત લોકો જેવો ફોન છોડ મેળવવા લાયકાત ધરાવતા નથી તેમ જ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા માટે ઘણી બધી મૂંઝવણ અનુભવતા હોય છે ફોર્મ 16 માં પગારદાર વર્ગની વ્યક્તિની આવક અને ખર્ચની સંપૂર્ણ વિગતો સામેલ કરવામાં આવે છે આ માધ્યમથી પણ તમે ઇન્કમટેક્સ ભરી શકો છો તેની માહિતી ફોર્મ 16 માંથી સરળતાથી મેળવી શકાય છે આ સિવાય itr ફાઈલ કરવા માટે ફોર્મ 16A અને ફોર્મ 27D પણ ખૂબ જ મહત્વના હોય છે આ માધ્યમથી પણ તમે સરળતાથી આઈટીઆઈ  ભરી શકો છો

ITR ફાઇલ કરવા માટે ફોર્મ 16, 16A અને 27D અંગે જરૂરી વિગતવાર માહિતી

નોકરિયાત કર્મચારીઓ માટે 16 મી મેપ અથવા 15મી મે જૂનના અંત સુધીમાં ફોર્મ બહાર પાડવામાં આવશે ત્યારબાદ તેઓ ફોર્મ 16 માં આપેલી તમામ વિગતોને ધ્યાનમાં રાખીને ટેક્સ ભરી શકાય છે જો તમારી પાસે ફોર્મ 16 નથી તો તેમને ડાઉનલોડ કરીને 16A અને 27D દ્વારા ITR ફાઈલ કરી શકો છો ખૂબ જ સરળ છે તેમની વિગતો નીચે આપેલી છે આ સાથે જ ફોર્મ 16 ડાઉનલોડ કરવાની પણ સંપૂર્ણ પ્રક્રિયા નીચે આપેલી છે

GCAS Portal Gujarat પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત, નહીંતર કોલેજમાં પ્રવેશ નહીં મળે જાણો સંપૂર્ણ માહિતી

ફોર્મ 16 વિશે મહત્વપૂર્ણ માહિતી વાંચો : Income Tax Return Filing 2024

ફોર્મ 16 દ્વારા તમામ નોકરિયાત તેમજ પગારદાર વર્ગની વ્યક્તિઓ સંપૂર્ણ ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ અંગે માહિતી ફોર્મ 16 દ્વારા મેળવી શકે છે દર વર્ષના અંતે એમ્પ્લોયર માટે તેના કર્મચારીઓને ફોર્મ છોડ જાહેર કરવા ખૂબ જ જરૂરી છે તે સામાન્ય રીતે જુના અંત સુધીમાં કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવે છે આ ફોર્મમાં કંપની દ્વારા આપવામાં આવેલ તમામ ટીડીએસ વગેરે જેવી માહિતી દાખલ કરવામાં આવે છે અને આવકવેરો આની તમામ સંપૂર્ણ માહિતી આપવામાં આવે છે અને ફોર્મ 16 દ્વારા આવકવેરો ભરી શકાય છે

ITR Filing 2024 ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ માટે ફોર્મ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા 

ફોર્મ 16 ટ્રેકર્સ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે ખુબ જ સરળ છે સૌથી પહેલા તમારે ટ્રેજેસ ની ઓફિશિયલ વેબસાઈટ www.tdscpc.gov.in/en/home.html પર જવાનું રહેશે ત્યારબાદ તમારે લોગીન વિભાગ પર ક્લિક કર્યા બાદ રોપ ડાઉન મેનુમાં કરતા વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું છે તમારો આઈડી પાસવર્ડ અને પાન નંબર દાખલ કર્યા બાદ લોગીન કરવાનું રહેશે ત્યારબાદ ટેક્સ ક્રેડિટ અથવા વેરિફિકેશન પર ક્લિક કર્યા બાદ

વધુ TDS માટે, ફોર્મ 16/16A/27Dમાંથી કોઈ પણ એક પસંદ કરીને આગળના પેજ પર જવાનું રહેશે જેમાં કંપની તરફથી ટેન નંબર નાણાકીય વર્ષ ક્વાર્ટર વગેરે જેવી માહિતી મળી જશે અને દાખલ કરવાની રહેશે આગળ તમે કોઈપણ એક ફોર્મ 16/16A/27D ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો આ વેબસાઈટના માધ્યમથી તમને સરળ પ્રક્રિયાથી તમે આવકવેરા ફોર્મ ડાઉનલોડ કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ITR Filing 2024: આવકવેરા રિટર્ન ફાઇલ ફોર્મ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, વધુ માહિતી જાણો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts