ITR Filing 2024: 31મી જુલાઈ પહેલા આવકવેરા રિટર્ન ફાઇલ  નહીંતર થશે આ નુકસાન
| |

ITR Filing 2024: 31મી જુલાઈ પહેલા આવકવેરા રિટર્ન ફાઇલ  નહીંતર થશે આ નુકસાન

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

ITR Filing 2024: 31મી જુલાઈ પહેલા આવકવેરા રિટર્ન ફાઇલ  નહીંતર થશે આ નુકસાન : આ અર્તીક્લમાં આપણે ITR Filing 2024: 31મી જુલાઈ પહેલા આવકવેરા રિટર્ન ફાઇલ  નહીંતર થશે આ નુકસાન વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


ITR Filing 2024: જે લોકોએ હજુ સુધી આવકવેરા રિટર્ન ફાઈલ નથી કરી તેમના માટે સૌથી મોટા સમાચાર છે આપ સૌને જણાવી દઈએ સમય પહેલા આવકવેરા રિટર્ન ફાઈલ (ITR Filing) ભરવી ખૂબ જ ફાયદાકારક હોય છે ટેક્સ પરના વ્યાજ સહિત અનેક લેટ ફીથી બચવા માટે બેસ્ટ વિકલ્પ છે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ વ્યક્તિગત કરદાતાઓ વ્યવસાયુ અથવા કંપનીઓ માટે બદલાય છે ત્યારે 31 જુલાઈ પહેલા આવકવેરા વિભાગ દ્વારા સમય મર્યાદા લંબાવવામાં આવી છે આ સમય દરમિયાન પહેલા જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ ભરશો તો તમારા માટે સૌથી મોટો ફાયદો થશે ચલો તમને વિગતવાર જણાવીએ કે 31 જુલાઈ પહેલા શા માટે આવકવેરા રિટર્ન ફાઈલ ભરવી ખૂબ જ અગત્યની છે

ITR Filing 2024 સમયમર્યાદામાં રિટર્ન ફાઇલ કરવાના ફાયદા જાણો વિગતવાર માહિતી 

આવકવેરા વિભાગ દ્વારા અગાઉ સૂચિત કરવામાં આવ્યો હતો જે મુજબ સમયસર તમામ કરદાતાઓ સમય મર્યાદા પહેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરી ખૂબ જ જરૂરી ત્યારે ઘરનો ઓફિસિયલ રેકોર્ડ આવકવેરા રિટર્ન તમારી આવક પર આધાર રાખે છે બીજા લોન અને અન્ય વ્યવહારોમાં ખૂબ જ મદદ કરે છે ને તારે જ સમયની અંદર જો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો તમને ટેક્સ નિયમોનું ધ્યાન રાખો છો તો તમને દંડ અને અન્ય કાનુની કાર્યવાહી તેમ જ વધુ ફીથી બચી શકો છો. જો તમે પણ આવકવેરા રિટર્ન ફાઈલ અને આવકવેરો કરો છો તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વનો છે નીચે ઘણી બધી મહત્વપૂર્ણ માહિતી આપી છે જેને વાંચવી તમારા માટે ખૂબ જ અગત્યની છે

શા માટે ITR ફાઈલ કરવું જરૂરી છે: ITR Filing important 

આવકવેરા ભરવા અને આવકવેરા રિટર્ન ફાઈલ કરવી તે તમારી આવક પર નિર્ભર કરે છે કુલ વાર્ષિક આવક આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારિત મર્યાદા કરતા વધુ હોય તો એવા સંજોગોમાં તમારે આવકવેરા ફાઇલ કરવી ખૂબ જ જરૂરી હોય છે કારણ કે ટેક્સ અને AKM ગ્લોબલના યેશુ સેહગલે આ અંગે મહત્વની માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ વાર્ષિક આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતા વધુ હોય તો તેને રિટર્ન ફાઇલ કરવું ખૂબ જ જરૂરી છે જુના ટેક્સ હેઠળ મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયા સુધીની હોય છે જો આના કરતાં વધુ હોય છે તો તેમને ટેક્સ ભરવો ખૂબ જ અગત્યનું હોય છે નીચે વધુમાં વિગતો વાંચી શકો છો

જાણો શા માટે રિટર્ન ફાઇલ કર્યા વિના રિફંડ આપવામાં આવશે નહીં

આવકવેરાના ઘણા બધા નિયમો હોય છે નાણાકીય વર્ષ દરમિયાન વધુ ટેક્સ ચૂકવ્યો હોય તો તમને આવકવેરા રિટર્ન ફાઇલ કર્યા પછી જ રિફંડ આપવામાં આવે છે આ સિવાય જો તમે સમય મર્યાદાની અંદર રિટર્ન ફાઇલ કરો છો તો તમને વધુ નુકસાન થતા બચી શકો છો આ તમામ લાભો અને આવકવેરા વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી આવકવેરા ભરવાની નિર્ધારિત તારીખ સમય દરમિયાન આવકવેરો ભરવો ખૂબ જ મહત્વનો છે એટલે જ 31 જુલાઈ પહેલા જો તમે આવકવેરો કરશો તો તમને અન્ય દંડ અને અન્ય વધારાની ફી થી બચી શકવામાં મદદ મળશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ITR Filing 2024: 31મી જુલાઈ પહેલા આવકવેરા રિટર્ન ફાઇલ  નહીંતર થશે આ નુકસાન જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts