સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો શાળાઓ ક્યારે ખૂલશે? આ તારીખથી શરૂ થશે શાળા » Digital Gujarat
| |

સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો શાળાઓ ક્યારે ખૂલશે? આ તારીખથી શરૂ થશે શાળા » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો શાળાઓ ક્યારે ખૂલશે? આ તારીખથી શરૂ થશે શાળા » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો શાળાઓ ક્યારે ખૂલશે? આ તારીખથી શરૂ થશે શાળા » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


School Vacation: ચર્ચા ઉઠી હતી કે આકરી ગરમીના કારણે સ્કૂલોમાં ઉનાળું વેકેશનને લંબાવવામાં આવશે, પરંતું ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે

સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ – School Vacation

છેલ્લા કેટલાક સમયથી શાળાઓ ક્યારે ખૂલશે તેની તારીખને લઈને અસમંજસ ચાલી રહી હતી. વિવિધ તારીખો વિશે અટકળો ચાલી રહી હતી. તો સાથે જ શાળાઓ મોડી ખૂલશે તેવી અફવા પણ ફેલાઈ હતી. ત્યારે આખરે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરી દેવામા આવી છે. સ્કૂલોમાં નવુ શૈક્ષણિક સત્ર 13 જૂનથી જ શરૂ થઈ જશે. વેકેશન લંબાવવાની વાત ખોટી છે.

વેકેશનની તારીખ લંબાવવામાં નહિ આવે

School Vacation: ગુજરાતમા આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તૂટ્યા છે. આ વચ્ચે જ રાજ્યમાં ગરમીના પ્રકોપાના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સ્કૂલોને 13 જૂનના બદલે 20 જૂનથી શરૂ કરવામાં આવે. જોકે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે.

જાણો શાળાઓ ક્યારે ખૂલશે?

સમગ્ર રાજ્યભરમાં સ્કૂલોમાં આગામી 13 જુન થી શૈક્ષણિક શત્રુનો પ્રારંભ થવા જઈ રહ્યો છે હાલમાં પ્રમોશન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ઘણા જિલ્લાઓમાં વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હાલના વાતાવરણને જોઈને લાગી રહ્યું છે કે હવે ઉનાળુ વેકેશન લંબાવવામાં નહીં આવે જે સત્ર નક્કી કરવામાં આવ્યું છે એટલે કે 13 જૂનથી ૯ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી આસપાસ ચોમાસુ બેસવાની આગાહી કરી હતી.

આ પણ વાચો: કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે લાગુ થશે

વેકેશન લંબાવવા કરાઈ હતી રજૂઆત

School Vacation: ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને આકરી ગરમીને કારણે વેકેશન લંબાવવા પત્ર લખ્યો હતો. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્રમાં હીટવેવના કારણે શાળાના વેકેશનનો સમય એક અઠવાડિયા લંબાવવા રજૂઆત કરી હતી. સાથે જ લોકસભાની ચૂંટણી કારણે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓનો નિર્ણય પડતર હોવાની રજૂઆત કરી હતી.

શાળાઓ 13 જૂનના બદલે 20 જૂને શરુ કરવા ભલામણ કરી હતી. સાથે જ દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દિવસો સરભર કરવા માંગ કરી હતી. સાથે જ કહ્યું હતુ કે, તા. 13.06.2024 ને ગુરૂવારનાં બદલે તા. 20.06.2024 સુધી રાજ્યની તમામ જીલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, કોર્પોરેશન સંચાલિત પ્રાથમિક શાળાઓ અને સ્વનિર્ભરની તમામ શાળાઓનું ઉનાળું વેકેશન લંબાવવાની તાતી જરૂરીયાત છે.

આમ, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવેલી વેકેશન લંબાવવાની માંગ સ્વીકારાઈ નથી. તેથી હવે સ્કૂલોમાં 13 જૂનથી જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો શાળાઓ ક્યારે ખૂલશે? આ તારીખથી શરૂ થશે શાળા » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts