Loan by pan card: ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં પાનકાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરી મેળવો લોન 
| |

Loan by pan card: ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં પાનકાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરી મેળવો લોન 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Loan by pan card: ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં પાનકાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરી મેળવો લોન  : આ અર્તીક્લમાં આપણે Loan by pan card: ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં પાનકાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરી મેળવો લોન  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Loan by pan card : નમસ્કાર મિત્રો, આજના સમયમાં જ્યારે કોઈ વ્યક્તિને પૈસા ની જરૂર પડે છે તો તે બેંક અથવા તો કોઈ નાણાકીય સંસ્થા દ્વારા લોન લેતો હોય છે. પરંતુ તે વખતે ઘણા બધા દસ્તાવેજોની જરૂર પડે છે. આજે અમે તમને પાનકાર્ડ અને આધાર કાર્ડ દ્વારા પર્સનલ લોન કેવી રીતે લેવી તેના વિશે જણાવીશું. લોન માટે અરજી કેવી રીતે કરવી ? કઈ કઈ બેંક અને એપ્લિકેશન આલોને ની સુવિધા આપે છે તે પણ જણાવીશું. 

પાનકાર્ડ અને આધાર કાર્ડ થી લોન લેવી 

જો તમે પાનકાર્ડ અને આધાર કાર્ડ દ્વારા લોન લેવા માંગતા હોય તો google play store પર આપવામાં આવેલી એપ્લિકેશન જેમ કે paytm, google pay, amazon, flipkart વગેરે દ્વારા ફક્ત આધાર કાર્ડ અને પેનકાર્ડ નંબર દાખલ કરીને ઓનલાઇન માધ્યમમાં લોન લઈ શકો છો. એના માટે ફક્ત તમારે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની છે અને ત્યારે રજીસ્ટ્રેશન કરવાનું છે.

બેંક દ્વારા પણ તમે પાનકાર્ડ અને આધારકાર્ડથી લોન લઈ શકો છો તેના માટે સૌપ્રથમ તમારે બેન્કની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે અને અહીં પર્સનલ લોન માટે અરજી કરવાની રહેશે જે તમને પોતાના આધાર કાર્ડ નંબર અને પાનકાર્ડ નંબર દાખલ કરવાથી મળી જાય છે. 

Read More-Instant Personal Loan: 10000 થી 50000 રૂપિયા સુધીની ઇન્સ્ટન્ટ પર્સનલ લોન કેવી રીતે મેળવવી? આ રીતે લો ઓછા વ્યાજ દરે લોન

આ પ્લેટફોર્મ પર મળે છે લોન 

  • બેંક દ્વારા લોન લઈ શકો છો 
  • ફાઇનાન્સ કંપની દ્વારા લોન લઈ શકો છો 
  • NBFC અપ્રૂવ થયેલ એપ્લિકેશનથી પણ લોન લઈ શકો છો. 
  • Loan App ની મદદ થી લોન લઈ શકો છો.

પાનકાર્ડ અને આધાર કાર્ડ થી લોન આપતી બેંક 

  • ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક 
  • Paytm પેમેન્ટ બેંક 
  • કોટક મહિન્દ્રા બેન્ક 
  • પંજાબ નેશનલ બેંક 
  • State bank of india 
  • Icici બેંક 
  • એચડીએફસી બેન્ક 

પાનકાર્ડ અને આધાર કાર્ડ થી લોન લેવા માટે અરજી પ્રક્રિયા

  • લોન લેવા માટે સૌપ્રથમ google play store પરથી paytm એપ ઇન્સ્ટોલ કરો. 
  • એપ્લિકેશન ખોલો. 
  • હવે અહીં તમને Paytm postpaid અને Paytm Per Loan ઓપ્શન મળશે.
  • જો તમારે ઓછા પૈસાની લોન લેવી હોય તો Paytm postpaid ની પસંદગી કરો અને વધારે પૈસાની લોન લેવી હોય તો Paytm Per Loan ઓપ્શન પર ક્લિક કરો. 
  • તેના પછી પોતાના પાનકાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરો. 
  • પછી પોતાની એક પાસપોર્ટ સાઈઝ ફોટો પણ અપલોડ કરો. 
  • પછી તમને અહીં ક્રેડિટ લિમિટ ઓફર કરવામાં આવશે.
  • અને જો તમે અહીં લોન લેવા માટે પાત્ર હશો તો તમને અહીં સક્સેસફુલ પર્સનલ લોન મળશે. 

Read More- Google Pay Personal Loan: 15000 રૂપિયાની લોન મેળવી શકો છો, માત્ર 5 મિનિટમાં આ રીતે કરો અરજી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Loan by pan card: ઘરે બેઠા ફક્ત 5 મિનિટમાં પાનકાર્ડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરી મેળવો લોન  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts