LPG gas Subsidy 2024: સરકારે મે મહિના માટે સબસિડી જાહેર કરી, તમારા ખાતામાં આ રીતે ચેક કરો
| |

LPG gas Subsidy 2024: સરકારે મે મહિના માટે સબસિડી જાહેર કરી, તમારા ખાતામાં આ રીતે ચેક કરો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

LPG gas Subsidy 2024: સરકારે મે મહિના માટે સબસિડી જાહેર કરી, તમારા ખાતામાં આ રીતે ચેક કરો : આ અર્તીક્લમાં આપણે LPG gas Subsidy 2024: સરકારે મે મહિના માટે સબસિડી જાહેર કરી, તમારા ખાતામાં આ રીતે ચેક કરો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


LPG gas Subsidy 2024: નમસ્કાર મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના માં જે લોકોનો એકાઉન્ટ ખોલેલું છે તેમણે એલપીજી ગેસ સિલિન્ડર ખરીદવા પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે જે તેમના બેન્ક એકાઉન્ટ માં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે. અને જ્યારે સબસીડી આવે છે ત્યારે મોબાઈલ ના મેસેજ દ્વારા તમને જાણ કરવામાં આવે છે કે તમને સબસીડી મળી છે કે નહીં. તેના માટે તમારી ફક્ત પોતાનો મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક કરવાનો હોય છે. તેથી જ્યારે એલપીજી ગેસ સિલિન્ડર ખરીદવા પર તમને સબસીડી મળે છે તો મોબાઇલમાં મેસેજ આવી જશે અને તમને જાણ થશે કે તમારા બેન્ક એકાઉન્ટમાં સબસીડી આવી ગઈ છે. 

મોબાઈલ વડે એલપીજી ગેસ સબસીડી ઓનલાઇન ચેક કરવા ની રીત 

મિત્રો તને જણાવી દઈએ કે જ્યારે તમે એમપીજી ગેસ સિલિન્ડર ઓછો ત્યારે તમને સબસીડી આપવામાં આવે છે અને આ સબસીડી તમને મળી છે કે નહીં તેની માહિતી તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકો છો. હવે જ્યારે તમને સબસીડી મળે છે ત્યારે પોતાના ઘરે બેસીને તમે તે ચેક કરી શકો છો. સરકાર દ્વારા આ યોજનામાં પોર્ટલ લોન્ચ કરવામાં આવેલું છે જેના કારણે જ્યારે તમે એલપીજી ગેસ સિલિન્ડર ખરીદો ત્યારે તમને સબસીડી આપવામાં આવે છે અને તમારા લિંક કરેલ મોબાઈલ નંબર પર એસએમએસ મોકલીને તમને જાણ કરવામાં આવે છે. 

Read More- PMBY Yojana 2024: આ યોજનામાં, તમે માત્ર 4 દસ્તાવેજો સાથે લાખોનો લાભ મેળવી શકો છો, જાણો સંપૂર્ણ વિગતો

હેલ્પલાઇન નંબર દ્વારા સબસીડી ચેક કરવા પ્રક્રિયા 

તમને એ પણ જણાવી દઈએ કે અહીં જો તમારો મોબાઈલ નંબર રજીસ્ટર હશે તો તમે 1800 233 35 55 મોબાઈલ નંબર પર ફોન કરીને તમારા ગેસ સિલિન્ડર ખરીદવા પર સબસીડી મળી છે કે નહીં તે જાણ કરી શકો છો અહીં તમારે ફક્ત એલપીજી કસ્ટમર આઈડી હોય છે ત્યાં રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરવાનો હોય છે અને પછી તમે એલપીજી ગેસ કનેક્શન પર મળેલી સબસીડી ચેક કરી શકો છો. 

એલપીજી ગેસ સિલિન્ડર સબસીડી ઓનલાઇન ચેક કરવાની પ્રક્રિયા

  • એલપીજી ગેસ સિલિન્ડર પર સબસીડી ચેક કરવા માટે તમારા કંપનીનું કનેક્શન હોય તેની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 
  • અહીં તમને રજિસ્ટ્રેશન નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે. 
  • તેના પછી તમને જે માહિતી પૂછવામાં આવે તે મુજબ તમારે તે દાખલ કરવાની હોય છે. 
  • હવે અહીં તમારા ગેસ સિલિન્ડર કનેક્શન વિશેની તમામ માહિતી તમે જોઈ શકો છો. 
  • અહીં તમને સબસીડી સ્ટેટસ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. 
  • તમે અહીં જોઈ શકો છો કે તમને માસિક ધોરણે કેટલી સબસીડી મળે છે. 

Read More- SBI Sishu Mudra Loan Yojana: એસબીઆઈ શિશુ મુદ્રા લોન યોજના, રૂપિયા 50,000 ની લોન, આ રીતે કરો અરજી 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને LPG gas Subsidy 2024: સરકારે મે મહિના માટે સબસિડી જાહેર કરી, તમારા ખાતામાં આ રીતે ચેક કરો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts