Mazagon Dock Bharti 2023
| | |

Mazagon Dock Bharti 2023 : શિપ બનાવતી કંપનીમાં 8 પાસ, 10 પાસ તથા ITI પાસ માટે ભરતી, જુઓ સંપૂર્ણ માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Mazagon Dock Bharti 2023 : શિપ બનાવતી કંપનીમાં 8 પાસ, 10 પાસ તથા ITI પાસ માટે ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો

આર્ટીકલ માં મિત્રો આપણે Mazagon Dock Bharti 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Mazagon Dock Bharti 2023

Mazagon Dock Bharti 2023

સંસ્થાનું નામમઝગાંવ ડોક
પોસ્ટનું નામવિવિધ
અરજી પ્રકારઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 જુલાઈ 2023
ઓફિસીયલ વેબસાઈટ@ mazagondock.in

Mazagon Dock ભરતી માટે મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન શિપ બનાવતી કંપની મઝગાંવ ડોક દ્વારા ઘ્વારા 05 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 05 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 26 જુલાઈ 2023 છે.

Mazagon Dock ભરતી માટે પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મઝગાંવ ડોક દ્વારા 08 પાસ, 10 પાસ તથા ITIની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

Mazagon Dock ભરતી માટે કુલ ખાલી જગ્યા

મઝગાંવ ડોકની આ ભરતીમાં કુલ જગ્યા 466 છે જેમાં 08 પાસની 53, 10 પાસ ની 188 તથા ITI પાસ ની 225 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

Mazagon Dock ભરતી માટે લાયકાત

મઝગાંવ ડોકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 08 પાસ, 10 પાસ અથવા ITI પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

Mazagon Dock ભરતી માટે પગારધોરણ

મઝગાંવ ડોકની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

Mazagon Dock ભરતી માટે પસંદગી પ્રક્રિયા

મઝગાંવ ડોકની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ત્યારબાદ મેડિકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.

Mazagon Dock ભરતી માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા મઝગાંવ ડોકની સત્તાવાર વેબસાઈટ @ mazagondock.in વિઝીટ કરો.
  • હવે તમને Career સેકશનમાં “Career-Apprentice” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોંધ : અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

ઉપયોગી લીનક્સ

ઓફિસીયલ સુચનાઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને Mazagon Dock Bharti 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts