MGVCL Smart Meter: વીજળી બિલ ભરવા નહીં જવું પડે કાર્યાલય, ઘરે બેઠા ઓનલાઇન ભરો પ્રિપેડ બિલ, અહિ જુઓ પ્રક્રિયા
| |

MGVCL Smart Meter: વીજળી બિલ ભરવા નહીં જવું પડે કાર્યાલય, ઘરે બેઠા ઓનલાઇન ભરો પ્રિપેડ બિલ, અહિ જુઓ પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

MGVCL Smart Meter: વીજળી બિલ ભરવા નહીં જવું પડે કાર્યાલય, ઘરે બેઠા ઓનલાઇન ભરો પ્રિપેડ બિલ, અહિ જુઓ પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે MGVCL Smart Meter: વીજળી બિલ ભરવા નહીં જવું પડે કાર્યાલય, ઘરે બેઠા ઓનલાઇન ભરો પ્રિપેડ બિલ, અહિ જુઓ પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


MGVCL Smart Meter: નમસ્કાર મિત્રો, આજનાં સમયમાં ડિજીટલ ક્રાંતિ થઇ રહી છે. અને લોકો આ એડવાન્સ ટેક્નોલોજીનો લાભ લઇ રહ્યા છે. અને વિજળી આપતી કંપનીઓ દ્વારા લોકોને ઑનલાઇન માધ્યમમા બિલનુ પેમેન્ટ કરવાનો વિકલ્પ મળે છે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડ મા પ્રિ – પેડ મીટરમા રિચાર્જ કેવી રીતે કરી શકાય તેના વિશે માહિતી આપીશું.

મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડ

મધ્ય ગુજરાત મા જે કમ્પની વિજળીની સપ્લાય કરે છે.તે કંપની મધ્ય ગુજરાત વીજ કંપની લિમીટેડ  છે.અને જે કોઈ નાગરિક MGVCL Smart Meter નો ઉપયોગ કરે છે તો તેમા પ્રિ પેડ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કેવી રીતે કરવું તેના વિશે આજના આ લેખમાં અમે તમને જણાવીશું. તમારે તેના માટે ક્યાંય સરકારી ઓફીસમાં જવાનુ નથી ઓનલાઇન માધ્યમમાં તમે આ રિચાર્જ કરી શકો છો.

સ્માર્ટ મીટર કેવી રીતે કામ કરે છે ? 

મિત્રો અત્યારે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા દરેકના ઘરે નવો મીટર લેવાની પ્રક્રિયા શરૂ થયેલી છે. આ એક સ્માર્ટ પ્રીપેડ મીટર હોય છે જે તમારા ઘરમાં વીજ કંપની દ્વારા વીજળીની સપ્લાય કરે છે જેને લગાવવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. તમારા ઘરમાં આવતી વીજળીનું કેટલો વપરાશ થાય છે તેનું આ સ્માર્ટ મીટર દ્વારા નોંધણી થાય છે. તમારે અહીં તમે જેટલો વપરાશ કરો છો તે મુજબ રિચાર્જ કરવાનું હોય છે. મોબાઇલમાં ડેટા માટે જેમ તમે રિચાર્જ કરો છો તેમ તમારા ઘરમાં આવતી વીજળી માટે તમારે આ પ્રિપેડ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવાનું રહેશે.

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે 

કેટલા રૂપિયા સુધીનું રિચાર્જ કરાવી શકાય ? 

મિત્રો જાણી લઈએ કે જો તમે તમારા ઘરમાં પ્રિપેડ સ્માર્ટ મીટર લગાવો છો તો તમે ઓછામાં ઓછા 100 રૂપિયા સુધીનું રિચાર્જ કરાવી શકો છો. તમે પોતાના મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવ્યા પછી રોજે રોજ તમારા ઘરમાં વીજળીનો કેટલો વપરાય થાય છે તે પણ જોઈ શકો છો અને તે મુજબ વીજળીનો વપરાશ કરી શકો છો અને બિલ પણ જોઈ શકો છો.

પ્રીપેડ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવાની પ્રક્રિયા

  • રિચાર્જ કરવા માટે સૌપ્રથમ તમારે MGVCL ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 
  • તમે અહીં રજીસ્ટ્રેશન કરેલું નથી તો રજીસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરો. 
  • તમારો મોબાઈલ નંબર દાખલ કરી નવું એકાઉન્ટ બનાવો. 
  • તમને અહીં નવું યુઝર આઇડી અને પાસવર્ડ મળશે. 
  • તેના દ્વારા લોગીન કરો. 
  • હવે અહીં તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને તમે પોતાના પ્રિપેડ સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરી શકો છો. 

Read More- Pm Kisan Yojana big update: પીએમ કિસાન યોજના 2024, આ લાભાર્થી મિત્રોને નહીં મળે સહાયની રકમ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને MGVCL Smart Meter: વીજળી બિલ ભરવા નહીં જવું પડે કાર્યાલય, ઘરે બેઠા ઓનલાઇન ભરો પ્રિપેડ બિલ, અહિ જુઓ પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts