MGVCL Smart Meter Recharge: મિનિટોમાં કરો પ્રિપેઇડ સ્માર્ટ મીટર રિચાર્જ, જાણો સંપૂર્ણ માહિતી
| |

MGVCL Smart Meter Recharge: મિનિટોમાં કરો પ્રિપેઇડ સ્માર્ટ મીટર રિચાર્જ, જાણો સંપૂર્ણ માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

MGVCL Smart Meter Recharge: મિનિટોમાં કરો પ્રિપેઇડ સ્માર્ટ મીટર રિચાર્જ, જાણો સંપૂર્ણ માહિતી : આ અર્તીક્લમાં આપણે MGVCL Smart Meter Recharge: મિનિટોમાં કરો પ્રિપેઇડ સ્માર્ટ મીટર રિચાર્જ, જાણો સંપૂર્ણ માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


MGVCL Smart Meter Recharge: ગુજરાતના મધ્ય તેમજ સૌરાષ્ટ્રમાં સ્માર્ટ મીટરની પ્રોસેસ ચાલુ કરી દેવામાં આવી છે જે પણ ગ્રાહકોને અગાઉ બિલ ભરવામાં સમસ્યાઓ થતી હતી હવે આ સમસ્યાનો નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવ્યું છે આપ સૌને જણાવી દઈએ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ગ્રાહકોને વધુ સ્માર્ટ રીપેટ મીટરની સુવિધા રજૂ કરવામાં આવી રહી છે સ્માર્ટ ક્રિકેટ મીટરને રિચાર્જ કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે જો તમારા ઘરમાં સ્માર્ટ મીટર હોય અને રિચાર્જ કરવાની પ્રક્રિયા ન ખબર હોય તો આજના આર્ટીકલ માં મેં તમને સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવાની તમામ પ્રક્રિયા અને મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છે અમે પ્રિપેડ મીટરના ફાયદા અને રિચાર્જ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગે પણ મહત્વની માહિતી આપીશું

પ્રિપેઇડ સ્માર્ટ મીટર રિચાર્જ કઈ રીતે કરાવવું જાણો આ અંગે તમામ વિગતો : MGVCL Smart Meter Recharge

આજના ડિજિટલ યુગમાં બધું જ ઓનલાઇન પૈસાની લેવડ-દેવડથી કામ ખૂબ જ સરળ બની ગયો છે જેથી ગ્રાહકોને બિલ ભરવા માટે લાઈનોમાં ઊભું ન રહેવું પડે અને ધક્કા ન ખાવા પડે તેના માટે ગ્રાહકોને સ્માર્ટ મીટરની અદભુત સુવિધાઓ આપવામાં આવી રહી છે આ સુવિધા ના માધ્યમથી તેઓ લાઈટ બિલ ઘરે બેઠા રિચાર્જ કરી શકે છે ગ્રાહકો તેમના મીટરમાં પૈસા ની ચુકવણી ઓનલાઇન કરી શકે છે નીચે અમે તમને આ અંગે અગત્યની વિગતો આપી છે જેને ધ્યાનથી જરૂર વાંચો

PM Ujjwala Yojana 2024: તમામ મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર

MGVCL પ્રિપેઇડ સ્માર્ટ મીટર રિચાર્જ કરવા અંગે પ્રોસેસની વિગતો : MGVCL Smart Meter Recharge

સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે આ ઓફિસિયલ વેબસાઈટ પર જો તમે પહેલીવાર વિઝીટ કરો છો તો તમારે લોગીન બટન પર ક્લિક કરીને પહેલા ગ્રાહક એકાઉન્ટ નંબર અને પાસપોર્ટ દાખલ કરવાનો રહેશે ત્યારબાદ રિચાર્જ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે રિચાર્જના બટન પર ક્લિક કર્યા બાદ તમારો ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે અને મીટર નંબર દાખલ કરવા બાબત તમારે કેટલાનું રિચાર્જ કરવું છે એ રકમ દાખલ કરીને સબમીટ બટન પર ક્લિક કરી શકો છો જેથી થોડી જ મિનિટોમાં સ્માર્ટ મીટરમાં રિચાર્જ થઇ જશે

એપ્લિકેશનના માધ્યમથી કરો સ્માર્ટ મીટર પર રિચાર્જ : MGVCL Smart Meter Recharge

સ્માર્ટ મીટરમાં રિચાર્જ કરવાનું ખૂબ જ સરળ છે તમે એપ્લિકેશનના માધ્યમથી પણ કરી શકો છો જો તમારી પાસે એન્ડ્રોઇડ ફોન હોય તો MGVCL Smart Meter ડાઉનલોડ કરવું પડશે એપ્લિકેશનમાં તમારા ગ્રાહક એકાઉન્ટ નંબર અને પાસપોર્ટ સાથે લોકીંગ કરી શકો છો ત્યારબાદ રિચાર્જના વિકલ્પ પર ક્લિક કર્યા બાદ તમારું મીટર નંબર અને અન્ય વિગતો દાખલ કરીને રકમ સિલેક્ટ કરવાની હોય છે અને ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરી શકો છો આ રીતે એપ્લિકેશનના માધ્યમથી તમે રિચાર્જ કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને MGVCL Smart Meter Recharge: મિનિટોમાં કરો પ્રિપેઇડ સ્માર્ટ મીટર રિચાર્જ, જાણો સંપૂર્ણ માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts