NEET Cutt off 2024: મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે કેટેગરી પ્રમાણે Expected cut off, સંપૂર્ણ માહિતી જાણો
| |

NEET Cutt off 2024: મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે કેટેગરી પ્રમાણે Expected cut off, સંપૂર્ણ માહિતી જાણો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

NEET Cutt off 2024: મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે કેટેગરી પ્રમાણે Expected cut off, સંપૂર્ણ માહિતી જાણો : આ અર્તીક્લમાં આપણે NEET Cutt off 2024: મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે કેટેગરી પ્રમાણે Expected cut off, સંપૂર્ણ માહિતી જાણો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


NEET Cutt off 2024:નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જે લગભગ દેશના 557 શહેરોમાં બપોરે બે થી પાંચ ને 20 વાગ્યા સુધી દરમિયાન લેવામાં આવી હતી આ વર્ષે લગભગ 24 લાખથી પણ વધારે ઉમેદવારો એ નીટની પરીક્ષા આપી હતી જોકે નીટ પેપર લીક થવાની પણ ચર્ચાઓ છે નીટ પરીક્ષા અને પેપર લીંકન વચ્ચે હવે કટોક ને લઈને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં છે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની યોગ્યતા સુનિશ્ચિત કરવા માટે ક્વોલીફાઈ સ્કોર અથવા NEET Cutt off 2024 વિશે માહિતી હોવી ખૂબ જ જરૂરી છે 

આજના આર્ટીકલમાં મેં તમને ક્વોલીફાઇ સ્કોર વિશે મહત્વપૂર્ણ માહિતી આપીશું અને કેટેગરી મુતાબિત તમામ વિગતો આર્ટિકલના માધ્યમથી આપવા જઈ રહ્યા છે આર્ટીકલ ને અંત સુધી વાંચજો જેથી તમે NEET Cutt Off 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો

નીટ સીટ મેટ્રિક્સ માહિતી : NEET Cutt off 2024

તમામ ઉમેદવારોને જણાવી દઈએ નેશનલ એલિજિબિલિટી કમ એન્ડ ટ્રસ્ટ ટેસ્ટ જે રાષ્ટ્રીય લેવલની પ્રવેશ પરીક્ષા છે આપણા દેશમાં ડોક્ટર બનવા માટે નીટ પરીક્ષા પાસ કરી ખૂબ જ જરૂરી હોય છે જે પણ ઉમેદવાર નીટની પરીક્ષા આપ્યા બાદ એમબીબીએસ અથવા પ્રવેશ મેળવી શકે છે સીટ મેટ્રિક ની વાત કરીએ તો દેશમાં લગભગ એક લાખથી વધુ MBBS સીટો છે જ્યારે BDSમાં 26,949 સીટો છે આયુષ્માન માં 52,720 સીટો છે જ્યારે BVSC અને HHમાં 69 સીટો છે અને 1899 સીટો છે આ સિવાય JIPMERની વાત કરીએ તો એમાં 249 સીટો છે

કેટેગરી પ્રમાણે નીટ કટઓફની માહિતી : NEET Cutt off 2024

નીટ પીસી અથવા NEET માં પ્રવેશ મેળવવા માટે કટોક ની માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે આપ સૌને જણાવી દઈએ સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે ક્વોલિફાઇડ 50 ટકા હોય છે અને તેનાથી પણ વધારે હોય છે જ્યારે એક્સપટેડ કટોક ની વાત કરીએ તો 715 થી 117 પર જશે જ્યારે Qualified for General Ph category 45 થશે Expected cut off ની વાત કરીએ તો 116 થી 105 વચ્ચે રહે છે 

Clat 2025 Notification: LLB, LLM કોર્સમાં પ્રવેશ માટેની નોટિફિકેશન જાહેર, જાણો પરીક્ષા તારીખ અને અરજી પ્રક્રિયા

જ્યારે of SC Category ઉમેદવારો માટે ટકાવારી 40% રહે છે અને Expected cut off  116 થી 193 ની વચ્ચે  જશે ST કેટેગરીને વાત કરીએ તો Expected cut off  116 થી 193 ની વચ્ચે રહે છે ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ક્વોલિફાઇ પર્સન્ટેજની વાત કરીએ તો 40% રહેશે Expected cut off ની વાત કરે તો 116 થી લઈને 936 ની વચ્ચે રહે છે અન્ય કેટેગરીના પણ કટોક ની વિગતો આપેલી છે

નીટ માટે પાર્સિંગ ટકાવારીની માહિતી : Expected Cut Off -NEET Cutt off 2024

દેશમાં લગભગ લાખો ઉમેદવારો નીટના માધ્યમથી ડોક્ટરની ડિગ્રી આયુર્વેદ તેમજ હોમિયોપેથીક ની ડીગ્રી અને ઘણી બધી મેડિકલ ડિગ્રીઓ માટે પ્રવેશ મેળવી શકે છે ત્યારે નીટ યોજી ભારતમાં સરકારી તબીબી શાળાઓમાં પ્રવેશ માટે ખૂબ જ મહત્વના હોય છે 

દેશની ટોચની તબિયત સંસ્થાઓમાં એમબીબીએસ બીડીએસ અથવા આયુષ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કરવામાં આવતું હોય છે જેના દ્વારા જે પણ ઉમેદવાર પાત્રતામાં આવે છે તેમને NEET UG અથવા NEET PG  એડમિશન આપવામાં આવે છે પાર્સિંગ માર્કસ ની વાત કરીએ તો અલગ અલગ કેટેગરીઝ ના અલગ અલગ પાસિંગ માર્કસ હોય છે 

જનરલ કેટેગરીઝ ના અલગ હોય છે અને એસસી કેટેગરીના પણ અલગ હોય છે પાસીંગ માર્ક્સ માટે અમુક છૂટછાટ આપવામાં આવતી હોય છે પરંતુ અમુક પાસે માર્ક નક્કી કરવામાં આવેલા હોય છે ઉપર આપેલા માર્કસને ધ્યાનમાં રાખીને તમે તૈયારી કરી શકો છો જો તમારે સારી મેડિકલ કોલેજમાં કાઉન્સલિંગના માધ્યમથી એડમિશન મેળવવું હોય તો ઉપર આપેલા તમામ સ્કોરના આધાર પર તૈયારી કર્યા બાદ એડમિશન મેળવી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને NEET Cutt off 2024: મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે કેટેગરી પ્રમાણે Expected cut off, સંપૂર્ણ માહિતી જાણો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts