NEET PG 2024 Admit Card –Direct Link નીટ પીજી એડમિટ કાર્ડ જાહેર, ડાઉનલોડ કરવાની સંપૂર્ણ વિગતો
| |

NEET PG 2024 Admit Card –Direct Link નીટ પીજી એડમિટ કાર્ડ જાહેર, ડાઉનલોડ કરવાની સંપૂર્ણ વિગતો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

NEET PG 2024 Admit Card –Direct Link નીટ પીજી એડમિટ કાર્ડ જાહેર, ડાઉનલોડ કરવાની સંપૂર્ણ વિગતો : આ અર્તીક્લમાં આપણે NEET PG 2024 Admit Card –Direct Link નીટ પીજી એડમિટ કાર્ડ જાહેર, ડાઉનલોડ કરવાની સંપૂર્ણ વિગતો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


NEET PG 2024 Admit Card:NEET PG 2024 માટેનું એડમિટ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યું છે જે પણ ઉમેદવાર એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માંગે છે તેઓ નીચે આપેલી અરજી પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને ડાઉનલોડ કરી શકો છો. હોમપેજ પર ડાયરેક્ટ લીંક ના માધ્યમથી તમે ડાઉનલોડ કરી શકો છો પરંતુ ડાઉનલોડ કરતા પહેલા મહત્વની NEET PGની અપડેટ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે આ આર્ટીકલના માધ્યમથી અમે તમને એડમિટ કાર્ડ સહિત અન્ય મહત્વપૂર્ણ અપડેટ વિશે જણાવવા જઈ રહ્યા છે એનટીએ દ્વારા હાલમાં જ મહત્વની અપડેટ સામે આવી છે જ્યાં અંગે માહિતી હોવી ખૂબ જરૂરી છ

નીટ પીજી પરીક્ષાને લઈને મહત્વની તારીખ: NEET PG 2024 Admit Card

નેશનલ એક્ઝામિનેશન બોર્ડ નીટ પીજી પરીક્ષા ખૂબ જ જલ્દી આયોજન થવા જઈ રહી છે જેની ગાઇડલાઇન્સ હાલમાં જ શેર કરી દીધી છે જે પણ ઉમેદવાર ગાઈડલાઇન્સ વાંચવા રસ ધરાવે છે તેઓ સરળતાથી વાંચી શકે છે આ સિવાય પરીક્ષાની વાત કરીએ તો 23 જૂન 2024 ના રોજ રવિવારના દિવસે પરીક્ષાનું આયોજન થઈ રહ્યું છે નીચે અમે તમને કેન્દ્રની તમામ વિગતો અને માહિતી આપી છે આ સાથે જ આપ સૌને જણાવી દઈએ તો પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી છે જો તમે સમયસર નહીં પહોંચો તો તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે જેથી કરીને નીચે આપેલા પરીક્ષા કેન્દ્રોની વિગતો મેળવો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને 23 જૂન 2024 ના રોજ સમયસર પરીક્ષા આપવા પહોંચી જવું ખૂબ જ જરૂરી છે

નીટ પીજી માટે પરીક્ષા કેન્દ્રોની વિગતો: NEET PG Exam Centre

તમામ ઉમેદવારોને જણાવી દઈએ કે દેશભરમાં લગભગ 300 શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે જ્યારે 1000 થી પણ વધુ એક્ઝામ સેન્ટરો બનાવવામાં આવ્યા છે 23 જૂન 2024 ના રોજ સવારે 9:00 વાગ્યાથી લઈને બપોરના 12:30 વાગ્યા સુધી પરીક્ષા નું આયોજન કરવામાં આવશે મેડિકલ એન્ટ્રસ એક્ઝામ કોમ્પ્યુટર આધારિત મોડમાં યોજવા જઈ રહી છે. પરીક્ષા માટેની તમામ વિગતો નીચે વાંચી શકો છો આ સાથે જ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું ખૂબ જ જરૂરી છે એડમિટ કાર્ડ વગર તમને પરીક્ષા હોલમાં બેસવા દેવામાં નહીં આવે જેથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું અને સાથે પણ લઈ જવું સાથે જ તમે નીટ પીજી 2024 પરીક્ષાનું આયોજન વિશે વિગતવાર માહિતી હોવી ખૂબ જ જરૂરી છે

નીટ પીજી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા: NEET PG 2024 Admit Card

નીટ પીજી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ખુબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ natboard.edu.in પર જવાનું રહેશે હોમપેજ પર તમને એડમિટ કાર્ડ ની લીંક જોવા મળશે લિંક પર ક્લિક કર્યા બાદ રજીસ્ટ્રેશન આઇડી અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે આ સિવાય અન્ય વિગતો દાખલ કર્યા બાદ તમારી સામે તમારું એડમિટ કાર્ડ ખુલી જશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો સાથે જ ઓરીજનલ એડમિટ કાર્ડની વિગતો પણ તમે મેળવી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને NEET PG 2024 Admit Card –Direct Link નીટ પીજી એડમિટ કાર્ડ જાહેર, ડાઉનલોડ કરવાની સંપૂર્ણ વિગતો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts