NEET PG New Exam Date 2024: નીટ પીજી પરિક્ષાની નવી તરીખો જાહેર, NBE દ્વારા મોટી અપડેટ
| |

NEET PG New Exam Date 2024: નીટ પીજી પરિક્ષાની નવી તરીખો જાહેર, NBE દ્વારા મોટી અપડેટ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

NEET PG New Exam Date 2024: નીટ પીજી પરિક્ષાની નવી તરીખો જાહેર, NBE દ્વારા મોટી અપડેટ : આ અર્તીક્લમાં આપણે NEET PG New Exam Date 2024: નીટ પીજી પરિક્ષાની નવી તરીખો જાહેર, NBE દ્વારા મોટી અપડેટ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


NEET PG New Exam Date 2024: નીટ પીજી પરીક્ષા મૂલતવી રાખવામાં આવી હતી નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા હવે મહત્વની અપડેટ સામે આવી છે મેડિકલ પ્રવેશ પરીક્ષાની નવી તારીખો અંગે માહિતી જાહેર કરી છે જે પણ ઉમેદવારો નીટ બીજી  (NEET PG) પ્રવેશ પરીક્ષ ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ અગત્યની માહિતી સામે આવી છે

હાલમાં આપ સૌને જણાવી દઈએ NBEના પ્રમુખ ડોક્ટર અભિજાત શેઠે પરીક્ષાની તારીખો ને લઈને મહત્વની અપડેટ આપી હતી તેમણે જણાવ્યું હતું કે નીટ પીજી માટે નવી તારીખ જાહેર કરવામાં આવી છે અમને આશા છે કે આવતા અઠવાડિયાના આંસુ પહેલા બોર્ડ મંજૂરી માટે શિક્ષણ મંત્રાલય સાથે યોજના શેર કરી રહી છે ત્યારબાદ NEET PGની નવી તારીખો જાહેર કરી દેવામાં આવશે તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે

NEET PG New Exam Date 2024

ડોક્ટર અભિજાત શેઠે નેટ પીજીની પ્રવેશ પરીક્ષા અંગે મહત્વની વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે પેપર લીક થયા બાદ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં હતો ત્યારે હાલમાં પરીક્ષાની મહત્વની તારીખો આગામી અઠવાડિયા દરમિયાન જાહેર થાય તેવી શક્યતાઓ છે અન્ય કોઈપણ પ્રકારની થતી ના કોઈ અહેવાલ નથી એ છેલ્લા સાત વર્ષથી નીટ પીજીનું સંચાલન કરી રહ્યું છે અને બોર્ડના કડક SoPsને કારણે પેપર લીક થયાના કોઈ અહેવાલ મળ્યા નથી.

આપ સૌ જાણો છો કે પરીક્ષા 22 જુને મુલતવી રાખવામાં આવી હતી નિર્ધારી સમય કરતા 12 કલાક પહેલા વિદ્યાર્થીઓ શોકવેવ્સ મોકલવામાં આવ્યો હતો. અને પરીક્ષા સંસ્થાની કામગીરી અંગે ચિંતા ઊભી કરી હતી પરંતુ તમામ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા મુલતવી રાખ્યા બાદ નવી તારીખની રાહ જોઈ રહ્યા હતા હવે નવી તારીખની જાહેરાતો આગામી અઠવાડિયા દરમિયાન કરી દેવામાં આવશે એટલે કે સોમવાર બાદ મહત્વની અપડેટ સામે આવી શકે છે

UGC-NET ના રદ થવા પર ભારે વિવાદ

મીડિયા રિપોર્ટનું માનીએ તો આપ સૌ જાણો છો કે NEET UG પેપર લીક અને UGC-NET પરીક્ષા રદ થયા બાદ સમગ્ર દેશમાં ભારે વિવાદ જોવા મળ્યો હતો.

NEET-PG દેશભરની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં અનુષ્ઠાનક તબીબી અભ્યાસક્રમમાં નોંધણી માટે એમબીબીએસ ડિગ્રી ધારકોની પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે આયોજન કરવામાં આવે છે પરંતુ પેપર લીક બાદ સમગ્ર દેશમાં વિભાગ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓ પણ નારાજ થયા હતા

તમામ ઉમેદવારો ઘણા સમયથી નવી તારીખોની રાહ જોઈ રહ્યા હતા આવતા અઠવાડિયે નવી તારીખો જાહેર થવા જઈ રહી છે તમામ ઉમેદવારો એ આવતા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે. નીટ પીજી એક્ઝામ ને લઈને મોટી અપડેટ સામે આવે છે હવે તમામ ઉમેદવારોએ આવતા અઠવાડિયા સુધી રાહ જોવી પડશે ત્યારબાદ પરીક્ષાની તારીખો અને અન્ય નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને NEET PG New Exam Date 2024: નીટ પીજી પરિક્ષાની નવી તરીખો જાહેર, NBE દ્વારા મોટી અપડેટ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts