NEET UG Exam City Release: નીટ યુજી પરીક્ષા 2024, તારીખ 5 મે, અહીથી ચેક કરો પોતાની એકઝામ સીટી
| |

NEET UG Exam City Release: નીટ યુજી પરીક્ષા 2024, તારીખ 5 મે, અહીથી ચેક કરો પોતાની એકઝામ સીટી

માહિતી ગમી હોય તો વોટ કરો post

NEET UG Exam City Release: નીટ યુજી પરીક્ષા 2024, તારીખ 5 મે, અહીથી ચેક કરો પોતાની એકઝામ સીટી : આ અર્તીક્લમાં આપણે NEET UG Exam City Release: નીટ યુજી પરીક્ષા 2024, તારીખ 5 મે, અહીથી ચેક કરો પોતાની એકઝામ સીટી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


NEET UG Exam City Release: નમસ્કાર મિત્રો, જેમણે 12 સાયન્સ અભ્યાસ પૂર્ણ કર્યો છે તેવા વિદ્યાર્થીઓ નીટ યુજી પરીક્ષાનું આયોજન 5 મેના રોજ કરવામાં આવેલું છે. આજના આ લેખમાં અમે તમને નેટ યોગી પરીક્ષા સીટી વિશે જણાવીશું.

નિટ યુજી પરીક્ષા એક્ઝામ સીટી | NEET UG Exam City Release

મિત્રો જો તમે 12 સાયન્સમાં અભ્યાસ કરેલો છે અને અત્યારે હવે નીટ યુજી પરીક્ષા આપવાનો છો. તો તેની સીટી જાહેર થયા પછી તમે પોતાની પરીક્ષા ક્યાં છે અને કયા દિવસે જે અને કયા સમયે છે તેવી તમામ માહિતી મેળવી શકો છો અને તેનાથી વધારે કયા જગ્યાએ તમારી પરીક્ષા છે તેની પણ માહિતી આપવામાં આવે છે અને આ પરીક્ષા ની વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ 2024 માં નીટ યુજીમા લગભગ 24 લાખથી વધારે અરજીઓ આવી છે.

Read More- GSEB 12 science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સ પરિણામ 2024, આ તારીખે જાહેર થશે બોર્ડનું પરિણામ

5 મે 2024 છે નીટ યુંજી પરીક્ષા 

મિત્રો આ પરીક્ષા માટે નવ ફેબ્રુઆરી 2024 થી 9 માર્ચ 2024 દરમિયાન ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરવામાં આવ્યા હતા અને તેના પછી અધિકારીઓ દ્વારા તેના પરીક્ષાની તૈયારી જાહેર કરવામાં આવેલી છે તે આ પરીક્ષા પાંચમી ના રોજ લેવામાં આવશે અને જણાવી દઈએ કે તેના પરિણામ ની તારીખ પણ પહેલાથી જ જાહેર કરી દેવામાં આવી છે આ પરીક્ષાના રીઝલ્ટની તારીખ 14 જૂન રાખવામાં આવેલી છે.

તમામ વિદ્યાર્થીઓ કે જેમણે આ એક્ઝામમાં ભાગ લીધેલો છે તેવું પોતાનું એડમિટ કાર્ડ અને પરીક્ષા સેન્ટર એટલે કે સીટીની રાહ જોઈ રહ્યા છે. અમે તમને જણાવી દઈએ કે સૌપ્રથમ તમારી એક્ઝામ સીટી જાહેર થાય છે અને તેના સમય પછી એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવશે.

નીટ યુજી એક્ઝામ સીટી ચેક કરવાની પ્રક્રિયા | NEET UG Exam City Release

  • સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે તેના હોમપેજ પર લોગીન ઓપ્શન આપેલું છે જ્યાં તમારે એપ્લિકેશન નંબર અને તમારી જન્મ તારીખ દાખલ કરવાની રહેશે તેના પછી કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે પોતાની નીટ યુજી પરીક્ષા 2024 ની એકઝામ સીટી ની સ્લીપ જોવા મળે છે તમે તેને ડાઉનલોડ કરી શકો છો. અને તેની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

NEET UG Exam City Release- Apply Now 

Read More- GSEB STD 12 result date declared 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 પરિણામ 2024  ની તારીખ જાહેર



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને NEET UG Exam City Release: નીટ યુજી પરીક્ષા 2024, તારીખ 5 મે, અહીથી ચેક કરો પોતાની એકઝામ સીટી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts