NEET UG Paper Cancel News: NEET UG પરીક્ષા રદને લઈને મહત્વનો નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી
| |

NEET UG Paper Cancel News: NEET UG પરીક્ષા રદને લઈને મહત્વનો નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

NEET UG Paper Cancel News: NEET UG પરીક્ષા રદને લઈને મહત્વનો નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી : આ અર્તીક્લમાં આપણે NEET UG Paper Cancel News: NEET UG પરીક્ષા રદને લઈને મહત્વનો નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


NEET UG Paper Cancel News: NEET UG પરીક્ષા પરિણામને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ નારાજ છે કારણ કે પરિણામમાં જે રીતની ગેરરીતિઓ સામે આવી છે આ ગેરરીતિઓ કારણે સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે તમામ વિદ્યાર્થીઓ કાઉન્સિલિંગ રદ કરવાની માંગ કરી રહ્યા છે અને મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા NEET UG પ્રવેશ પરીક્ષા ગેરરીતિના મામલે સુનવણી હાથ ધરવામાં આવી હતી. વધુમાં વિગતો અને માહિતી સામે આવી છે કે સુપ્રીમ કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ નોટિસ દ્વારા જવાબ આપ્યો છે કે સુપ્રીમ કોર્ટે તે આપવાનો ઇન્કાર કર્યો છે અને પરીક્ષા રદ કરવાનું પણ ઇનકાર કર્યો છે તમામ વિદ્યાર્થીઓ માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે નીચે અમે તમને આ અંગે મહત્વની માહિતી આપી છે

નીટ પેપર રદની માહિતી –NEET UG Paper Cancel News

વધુમાં જણાવી દઈએ તો આ કેસની સોનાવડી આઠમી જુલાઈના રોજ થવા જઈ રહી છે ત્યારે નીટ માટે એમબીબીએસ બીડીએસ અને આયુષ અને અન્ય સંબંધિત સ્ટ્રીમ્સમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવશે પરંતુ NEET UG પરીક્ષા હજુ પણ રદ થઈ શકે તેમ છે પરંતુ હજી સુધી સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય નથી આપ્યો. પરીક્ષામાં મોટા પાયે ગેરરીતી થઈ હતી જેના કારણે સમગ્ર ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને પરીક્ષાનું પરિણામ અથવા પરીક્ષા ફરીથી આયોજિત કરવાની માંગ કરી હતી

આપ સૌને જણાવી દઈએ નીટ પરીક્ષા ને લઈને કોર્ટમાં અનેક પ્રકારની અરજીઓ દાખલ કરવામાં આવી છે આપ સૌ જાણો છો કે ઘણા સમયથી વિદ્યાર્થીની શિવાંગી મિશ્રા અને 99 વિદ્યાર્થીઓએ અગાઉ એક જૂને આ અરજી દાખલ કરી હતી કે જેમાં બિહાર અને રાજસ્થાનના પરીક્ષા કેન્દ્રો પર ખોટા પ્રશ્નપત્રોના વિતરણને કારણે ગેરરીથી થઈ છે અને 10 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો

જાણો આ અંગે NTAએ શું કહ્યું ? : NEET UG Paper Cancel News

મીડિયા રિપોર્ટનું માન્યું હતું આંધ્રપ્રદેશ સિવાય તેલંગાણામાં પરીક્ષાને લઈને વિદ્યાર્થી કલ્યાણ દ્વારા અરજી પણ કરવામાં આવી હતી સમગ્ર દેશમાં નીટ પરીક્ષા ને લઈને 20,000 વિદ્યાર્થીઓ દ્વારા એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે આ ગેરરીતિને લઈને નીટ પરીક્ષાની અહીં અસર થઈ શકે તે અંગે મહત્વના ખુલાસા કર્યા હતા 

નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ જણાવ્યું હતું કે NEET UG 2024 પેપર લઇ થવાના આરોપો ખોટા છે અને પરીક્ષા ધોરણો અનુસાર લેવામાં આવી હતી. રાજસ્થાનના અનેક કેન્દ્રોમાં હિન્દીને બદલે અંગ્રેજીનું પેપર આવ્યું હતું પરંતુ NEETનું કોઈ પેપર લીંક થયું નથી આવો દાવો NTA એ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓ પરિણામ જાહેર થયા બાદ પૂર્ણ પરીક્ષાની માંગ કરી રહ્યા છે અને પરીક્ષા રદ કરવાની માંગ પણ અડક છે

મહત્વની વાત એ છે કે સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય લઈ શકે છે આપ સૌ જાણો છો કે ઘણા બધા વિદ્યાર્થીઓ જેમકે ભોપાલની એક વિદ્યાર્થીની જેના સ્કોર કાર્ડ માં 340 ગુણ છે જ્યારે તેમણે જવાબ મળે ત્યારે તેને 617 ગોળ મળવા જોઈએ લખનઉની આયુસી પટેલ નો આરોગ છે કે તેની માર્કશીટ જાણી જોઈને ફાડી નાખવામાં આવી છે આવા અનેક આરોપો પરીક્ષાને લઈને એનટીએ પર લગાવવામાં આવ્યા છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ હવે થોડા દિવસોમાં મહત્વના નિર્ણય લઈ શકે તેવી સંભાવનાઓ છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને NEET UG Paper Cancel News: NEET UG પરીક્ષા રદને લઈને મહત્વનો નિર્ણય, જાણો સંપૂર્ણ માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts