હવે ઘરે બેઠા દેખી શકાશે તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહીં? અહીં જાણો સંપૂર્ણ માહિતી 
| |

હવે ઘરે બેઠા દેખી શકાશે તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહીં? અહીં જાણો સંપૂર્ણ માહિતી 

માહિતી ગમી હોય તો વોટ કરો post

હવે ઘરે બેઠા દેખી શકાશે તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહીં? અહીં જાણો સંપૂર્ણ માહિતી  : આ અર્તીક્લમાં આપણે હવે ઘરે બેઠા દેખી શકાશે તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહીં? અહીં જાણો સંપૂર્ણ માહિતી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


challan payment gujarat:હવે ઘરે બેઠા દેખી શકાશે તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહીં? અહીં જાણો સંપૂર્ણ માહિતી પ્રિય મિત્રો આજના આર્ટીકલમાં આપણે ઓનલાઇન મેમો ફાટ્યો છે કે નહીં તે કઈ રીતે તપાસવું તેની જાણકારી આપણે મેળવીશું વાહ તમારા વાહન મેમો ફાડ્યો છે કે નહીં હવે તમે ઓનલાઇન જોઈ શકો છો કે તમારા વાહન પર મેમો ફાટે છે કે નહીં જો તમારા વાહન પર ચાલ્યો છે તો તમે ઘરે બેઠા આ વેબસાઈટ પર પેમેન્ટ કરી શકો છો તો જાણીએ કઈ રીતે ઘરે બેઠા જાણી શકાશે તમારા નામ એમને મેમો છે કે નહીં

મેમો ફાટ્યો છે કે નહીં ઓનલાઇન કઈ રીતે ચેક કરવું? challan payment gujarat

  • સૌપ્રથમ તમારે વેબસાઈટ પર જવાનું રહેશે તમે આ વેબસાઈટ ને તમારા મોબાઇલ કોમ્પ્યુટર પર ખોલી શકો છો http://echallanpayment.gujarat.gov.in
  • પછી તમારે સૌથી પહેલા ચેક ચલણ સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે અહીંયા ત્રણ ઓપ્શન મળશે
  • ચલણ નંબર
  • વેહિકલ નંબર જો તમે વ્હીકલ નંબર વાળા ઓપ્શન પર ક્લિક કરો
  • વ્હીકલ નંબર વાળી જગ્યા પર તમારી ગાડી નંબર નાખો જે પછી એક કેપ્ચા કોડ આવશે
  • આ પછી તમે ગેટ ડીટેલ પર ક્લિક કરો તમે ક્લિક કરશો તો તમને ખબર પડશે કે તમારા ગાડી ના નામે કોઈ ચલન ફાટ્યો છે કે નહીં  તમે ડી.એલ  નંબર નાખી ને પણ ચલણ ચેક કરી શકો છો

Google પે દ્વારા 10,000 થી 1 લાખ સુધી તરત મેળવો લોન બધી માહિતી આ લેખ માં જાણો

Mparivahan એપ્લિકેશન પર ચલણ સ્ટેટસ કઈ રીતે ચેક કરવું? challan payment gujarat

challan payment gujarat જો તમે વેબસાઈટ પર ચલણ સ્ટેટસ જોવા નથી માંગતા અને તમે તમારા સ્માર્ટ ફોન પર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો સૌપ્રથમ તમારે તમારા સ્માર્ટફોનમાં એપ્લિકેશન ખોલો જે બાદ એપ્લિકેશન પેજમાં આપેલા મેનુ બટન પર ક્લિક કરો આ પછી એક સ્લાઇડ વિન્ડો ખુલશે જેમાં સર્ચ ચલણ ઓપ્શન પર ક્લિક કરો સર્ચ ચલણ પર ક્લિક કર્યા બાદ તમે તમારા વાહન નોંધણી નંબર અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરીને ચલણની સ્થિતિ ચકાસી શકો છો

ચલણ માટે ઓનલાઇન પેમેન્ટ કઈ રીતે કરવું? challan payment gujarat

જો તમે વેબસાઈટ પર ચલણની ડિટેલ્સ જોવા મળે તો ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો આ માટે તમારે ચલણની આગળ પેના ઉપર ક્લિક કરવાનું રહેશે પ્રોસેસ હેઠળ તમારા રજીસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે કે પછી તમે સંબંધિત રાજ્યના ચલણ પેમેન્ટ વેબસાઈટ પર પહોંચી જશો આ પછી તમારા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે આ પછી તમારા સ્ક્રીન પર પેમેન્ટ કન્ફર્મ પેજ આવશે હવે તમારે પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું તમે પેમેન્ટ ગેટવે પસંદ કરીને ચુકવણી કરી શકો છો challan payment gujarat

સારાંશ 

હું આશા રાખું છું કે તમને મારો આર્ટીકલ ગમ્યો હશે આવી જ રીતે વિવિધ યોજનાઓ ભરતીઓ વિશે તમે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો અમારા whatsapp ગ્રુપમાં જોડાવો અને અમારી વેબસાઈટને ફોલો કરો

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.સમાપન


આ લેખ દ્વારા, અમે તમને હવે ઘરે બેઠા દેખી શકાશે તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહીં? અહીં જાણો સંપૂર્ણ માહિતી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts