Pension Scheme New update: પેન્શનધારકો માટે સારા સમાચાર, મે મહિનાના પેન્શન સાથે મળશે 50% DA 
| |

Pension Scheme New update: પેન્શનધારકો માટે સારા સમાચાર, મે મહિનાના પેન્શન સાથે મળશે 50% DA 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Pension Scheme New update: પેન્શનધારકો માટે સારા સમાચાર, મે મહિનાના પેન્શન સાથે મળશે 50% DA  : આ અર્તીક્લમાં આપણે Pension Scheme New update: પેન્શનધારકો માટે સારા સમાચાર, મે મહિનાના પેન્શન સાથે મળશે 50% DA  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Pension Scheme New update: નમસ્કાર મિત્રો, જો તમે  પેન્શનધારક છો અથવા તો સિનિયર સિટીઝન છો કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ સિનિયર સિટીઝન અથવા કે પેન્શનધારક છે તો તેમના માટે એક સારા સમાચાર છે. તેમને આપવામાં આવતા પેન્શનમાં મે મહિનામાં આપવામાં આવતા પેન્શન સાથે કેન્દ્ર સરકાર દ્વારા ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેની સાથે હાઇકોર્ટ દ્વારા પણ પેન્શનધારકો માટે સારા સમાચાર છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું. 

હેલ્થ ઇન્સ્યોરન્સના નિયમમાં થયો બદલાવ 

જો તમે કોઈ સિનિયર સિટીઝન અથવા પેન્શનધારક છો તો તમારા માટે સમાચાર છે. જેમની ઉંમર 65 વર્ષથી વધારે છે તેમના માટે જણાવી દઈએ કે IRDAI દ્વારા હેલ્થ ઇન્સ્યોરન્સ સાથે સંકળાયેલ નિયમોમાં બદલાવ કરવામાં આવેલ છે હવે કોઈપણ ઉંમરનો વ્યક્તિ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને ખરીદી શકે છે. પહેલા આ ઇન્સ્યોરન્સ ખરીદવાની મહત્તમ ઉંમર 65 વર્ષ રાખવામાં આવેલી હતી જેમાં બદલાવ થયો છે.

Read More- 8th Pay Commission: 8મા પગાર પંચ વિશે સરકાર લઇ શકે છે આ નિર્ણય, લાગુ કરી શકે છે આ બે ફોર્મુલા

મે મહિનામાં મળશે 50% DA 

પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થુ 50% કરી દેવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી પેન્શનધારકોને તેની ચુકવણી કરવામાં આવી નથી. અને મળેલી માહિતી મુજબ મે મહિનામાં ટેન્શન સાથે 50% ડીએ ની ચૂકવણી કરવામાં આવશે. અને તેની સાથે એરિયર મળ્યું નથી તેની પણ ચુકવણી કરવામાં આવશે. જે નાગરિક બેંકમાંથી પેન્શન લઈ રહ્યા છે તેમની મે મહિનાની ટેન્શન 25 તારીખ સુધી જમા થઈ ગઈ છે.

પેન્શનધારકો માટે હાઇકોર્ટએ લીધો મોટો નિર્ણય 

અત્યારના સમયમાં પણ સેવાનિવૃતિ અને પેન્શન સંકળાયેલ લાભ લેવા માટે વ્યક્તિઓની વર્ષોથી સરકાર સાથે લડાઈ થઈ રહી છે પરંતુ હવે તેમના માટે એક સારા સમાચાર છે. કેમકે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા એક સારા સમાચાર જણાવવામાં આવ્યા છે. હવે તેમને વર્ષે વર્ષે પોતાના લાભ માટે સરકારી કચેરીમાં જવું પડશે નહીં. હવે પેન્શન ધારકો ને તારીખ માટે રોજે રોજ કોર્ટમાં જવું પડશે નહીં તેનો અંત આવ્યો છે.

PF ના નિયમમાં પણ થયો બદલાવ 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO દ્વારા પીએફ કાટા તારા માટે એક રાહત સમાચાર મળ્યા છે. હવે PF નીકાળવાના નિયમોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. હવે આ પીએફ ધારક પોતાના અથવા પોતાના પરિવારના સારવાર માટે એકાઉન્ટમાંથી રૂપિયા 1 લાખની રકમ નીકાળી શકે છે. પહેલા તેની લિમિટેડ રૂપિયા 50000 હતી પરંતુ તેને હવે બદલીને રૂપિયા 1 લાખ સુધી કરી દેવામાં આવી છે. અને આ બદલાવ 16 એપ્રિલ 2024 થી લાગુ થઈ ગયો છે.

હિમાચલ હાઇકોર્ટ દ્વારા પણ લેવાયો મોટો નિર્ણય 

હિમાચલ પ્રદેશ હાઇકોર્ટ દ્વારા સેવાનિવૃત્તિ કર્મચારીઓના 2016 સાથે જોડાયેલા સંશોધિત પગાર પંચનો લાભ આપવા માટે આદેશ કરવામાં આવ્યું છે. જેના પેન્શનધારકો વર્ષ 2016 થી 2022 વચ્ચે રિટાયર્ડ થયા છે આ નિર્ણય તેમના પર લાગુ થાય છે. હાઇકોર્ટના જજ જ્યોતસ્ત્રા દુઆએ કોર્ટમાં કાર્યવાહી કરતા ફેંસલો આપ્યો છે.

સરકાર દ્વારા કર્મચારીઓને એક જાન્યુઆરી 2016 થી સંશોધિત વેતનમાં આપવાની જાહેરાત કરી છે પરંતુ 2016 થી 2022 વચ્ચે જે નાગરિકો રિટાયર્ડ થયા છે તેમને આનો લાભ આપવામાં આવશે નહીં પરંતુ હવે આવા નાગરિકોને લાભ આપવા માટે હિમાચલ હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. 

Read More- New pension update: નિવૃત્તિ પામેલ પેન્શન ધારકો માટે સારા સમાચાર, સરકારે લીધો આ નિર્ણય, જાણો નવું સંશોધન



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Pension Scheme New update: પેન્શનધારકો માટે સારા સમાચાર, મે મહિનાના પેન્શન સાથે મળશે 50% DA  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts