Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવમાં અચાનક ધડાકો, જાણો દિલ્હીથી લઈને ગુજરાત સુધીના લેટેસ્ટ ભાવ
| |

Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવમાં અચાનક ધડાકો, જાણો દિલ્હીથી લઈને ગુજરાત સુધીના લેટેસ્ટ ભાવ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવમાં અચાનક ધડાકો, જાણો દિલ્હીથી લઈને ગુજરાત સુધીના લેટેસ્ટ ભાવ : આ અર્તીક્લમાં આપણે Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવમાં અચાનક ધડાકો, જાણો દિલ્હીથી લઈને ગુજરાત સુધીના લેટેસ્ટ ભાવ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Petrol Diesel Price: સમગ્ર ભારતમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે અચાનક આજના દિવસે ભારતના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં થતા ફેરફારના કારણે ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળતો હોય છે આંતરરાષ્ટ્રીય ઓઇલ કંપનીમાં થતા પેટ્રોલ ડીઝલ ખાસ કરીને ક્રૂડ ઓઇલની કિંમતના આધારે ભારતીય બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે ત્યારે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સામે આવ્યા છે આપ સૌને જણાવી દઈએ સવારે 6:00 વાગ્યાની આસપાસ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ નક્કી કરવામાં આવતા હોય છે ત્યારે ચાલો જાણીએ આજે પેટ્રોલ અને ડીઝલના શું છે નવા ભાવ?

ગુજરાતમાં શું છે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ?: petrol diesel price in gujarat

ગુજરાતમાં લેટેસ્ટ ભાવના વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સરેરાશ પેટ્રોલનો ભાવ 94.92 પ્રતિ લીટર છે જ્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94.44 રૂપિયા છે જ્યારે ડીઝલનો ભાવ 90.11 રૂપિયા છે.અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટ શહેરમાં 94.22 પેટ્રોલનો ભાવ નોંધાયો છે જ્યારે 89.91 ડીઝલનો ભાવ ન થયો છે આ સાથે જ ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચમાં 95.01 રૂપિયા પેટ્રોલનો ભાવ નોંધાયો છે જ્યારે ડીઝલનો ભાવ 90.68 રૂપિયા નોંધાયો છે સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં પેટ્રોલનો ભાવ 94.31 અને ડીઝલનો ભાવ 90.00 થયો છે ગુજરાતના વડોદરા શહેરની વાત કરે તો વડોદરામાં ડીઝલનો ભાવ 90.25 નોંધાયો છે જ્યારે પેટ્રોલનો ભાવ 94.23 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો છે 

આ સાથે જ સમગ્ર ગુજરાતમાં સરેરાશ પેટ્રોલનો ભાવ 94 ઉપર નોંધાયો હતો અને ડીઝલનો ભાવ પણ 92.જેવો નોંધાયો હતો અમુક શહેરોમાં સામાન્ય ઘટાડો થયો હતો પરંતુ ભારતના અન્ય શહેરોની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય નાનો મોટો ફેરફાર જોવા મળ્યો હતો 

દેશના મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ ભાવ : (Petrol-Diesel Price in India)

દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલનો ભાવ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો સામાન્ય ફેરફાર નથી થયો એટલે કે પેટ્રોલ 94.76 અને 87.66 રૂપિયા પ્રતિ લીટર ડીઝલનો ભાવ નોંધાવ્યો હતો 

મુંબઈ શહેરની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલનો ભાવ 104.19 પ્રતિ લીટર નોંધાયો છે જ્યારે ડીઝલનો ભાવ 92.13 રૂપિયા પ્રતિ લીટર નોંધાયો હતો આ સાથે જયપુર શહેરની વાત કરીએ તો જયપુરમાં ડીઝલનો ભાવ 90.34 અને પેટ્રોલનો ભાવ 104.86 પ્રતિ લીટર નોંધાયો હતો નોઈડા શહેરની વાત કરીએ તો નોઈડામાં પેટ્રોલનો ભાવ 94.81 અને ડીઝલનો ભાવ 87.94 નોંધાયો હતો 

ચંદીગઢ શહેરની વાત કરે તો ચંદીગઢમાં પેટ્રોલનો ભાવ 94.22 પ્રતિ લિટરનો નોંધાયો હતો જ્યારે ડીઝલનો ભાવ 82.38 નોંધાયો છે આ સાથે જ લખનૌ શહેરની વાત કરીએ તો લખનૌ શહેરમાં ડીઝલનો ભાવ 87.74 પ્રતિ લિટર નોંધાયો છે જ્યારે ડીઝલનો ભાવ 94.63 પ્રતિ લિટરનો થયો છે 

પટના શેરની વાત કરીએ તો પેટ્રોલનો ભાવ 105.16 પ્રતિ લીટર નોંધાયો છે જ્યારે ડીઝલનો ભાવ 92.03 રૂપિયાનો થયો છે પટના શહેરમાં અન્ય શહેરોની સરખામણી સામાન્ય ફેરફાર થયો હતો માર્કેટ એક્સપોર્ટનું માનવું છે કે આગામી દિવસોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ ગુજરાત સહિત ભારતભરમાં વધશે તેવી શક્યતાઓ છે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવમાં અચાનક ધડાકો, જાણો દિલ્હીથી લઈને ગુજરાત સુધીના લેટેસ્ટ ભાવ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts