Post Office Women Scheme 2024: પોસ્ટ ઓફિસની આ સ્કીમ દ્વારા મહિલાઓને મળશે 30,000નો લાભ
| |

Post Office Women Scheme 2024: પોસ્ટ ઓફિસની આ સ્કીમ દ્વારા મહિલાઓને મળશે 30,000નો લાભ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Post Office Women Scheme 2024: પોસ્ટ ઓફિસની આ સ્કીમ દ્વારા મહિલાઓને મળશે 30,000નો લાભ : આ અર્તીક્લમાં આપણે Post Office Women Scheme 2024: પોસ્ટ ઓફિસની આ સ્કીમ દ્વારા મહિલાઓને મળશે 30,000નો લાભ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Post Office Women Scheme 2024: સરકાર પોસ્ટ ઓફિસ ના માધ્યમથી મહિલાઓ માટે ઘણી બચાવતી યોજના ચલાવી રહી છે જેમાં સરળતાથી ઓછું રોકાણ કરીને મોટું બજેટ બનાવી શકે છે જો તમે પણ પોસ્ટ ઓફિસના માધ્યમથી સારી બચત સ્કીમમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજે મેં તમને મહિલાઓ માટે ખાસ બચત યોજના મહિલા સમ્માન સેવિંગ સર્ટિફિકેટ (Mahila Samman Saving Certificate) જેમાં ઓછા સમયમાં રોકાણ કરીને વધુ વ્યાજ સાથે મોટું વળતર મેળવી શકે છે મોટું વળતર મેળવી શકે છે

Mahila Samman Saving Certificate અંગે મહત્વની વિગતો

પોસ્ટ ઓફિસની સ્કીમમાં માત્ર મહિલાઓ જ બચત કરી શકે છે અને મોટું વ્યાજ મેળવી શકે છે આજે અમે તમને આ સ્કીમમાં રોકાણ કરવાની પદ્ધતિ તેમ જ વ્યાજ દર અને અન્ય મહત્વપૂર્ણ વિગતો નીચે જણાવવા જઈ રહ્યા છીએ મહિલાઓ માટે પોસ્ટ ઓફિસની (Post Office Scheme for Women) આ યોજના વરદાન સમાન છે જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ મેળવવાની ઉત્તમ તક મળે છે

સરકાર યોજના દ્વારા 7.5 ટકા વ્યાજ દર આપી રહી છે

પોસ્ટ ઓફિસની (Post Office) સ્પેશિયલ સ્કીમ જેના માધ્યમથી તમે સારું એવું વળતર મેળવી શકો છો આજના સમયમાં મહિલાઓ માટે રોકાણ કરવા માટે ઘણા બધા વિકલ્પો છે પરંતુ કેન્દ્ર સરકાર મહિલાઓને વધુ નફો કરાવવા માટે પોસ્ટ ઓફિસના માધ્યમથી મહિલા સમાન સર્ટિફિકેટ સ્કીમ શરૂ કરી છે જેમાં શાનદાર વ્યાસની ઓફર આપે છે જેમાં ઓછામાં સમયમાં રોકાણ કરવાથી વ્યાજદર ખૂબ જ ઓછું મળે છે સરકાર દ્વારા 7.5% સુધીની વ્યાજ દર ની ઓફર કરવામાં આવે છે જેથી રોકાણ કરેલી રકમ દ્વારા તમે વધુ નફો મેળવી શકો છો

Mahila Samman Saving Certificateમાં રોકાણ કરવાની અવધિ

પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણ કરવાનો સમયગાળો બે વર્ષ માટે રાખી શકાય છે અને તેમાં રોકાણની રકમની મર્યાદા 2,00,000 સુધીની રાખી શકાય છે નરેન્દ્ર મોદી દ્વારા આ યોજના વર્ષ 2013 માં શરૂ કરવામાં આવી હતી અને તેના લાભોને જોતાથી ખૂબ જ ઓછા સમયમાં મહિલાઓ માટે ખૂબ જ લોકપ્રિય બની છે અને મોટી સંખ્યામાં મહિલાઓ આ યોજનામાં રોકાણ કરીને મોટું વળતર મેળવી રહ્યું છે

આ યોજનામાં કોણ ખોલાવી શકે છે ખાધું (Post Office Women Scheme 2024)

મહિલાઓની સશક્ત બનાવવા માટે તેમજ નાણાકીય મજબૂત બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે પોસ્ટ ઓફિસ આ યોજના દ્વારા મહિલા અને 7.5% નો બમ્પર વળતર આપવામાં આવે છે તે ઉપરાંત રોકાણ પણ આવકવેરાની કલમ 80C  અંતર્ગત ટેક્સ્ટ છૂટનો પણ મોટો લાભ મળે છે, આ યોજનામાં રોકાણ કરવા પર કોઈ પણ પ્રકારનું ટેક્સ લાગતું નથી દસ વર્ષની કન્યા પણ આ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકે છે અને મોટું વળતર મેળવી શકે છે

આ સ્કીમમાં રોકાણ કરે મેળવો 30,000 નો ફાયદો

મહિલા સન્માન સેવિંગ સર્ટીફિકેટ સ્કીમમાં  વ્યાજ દરની વાત કરીએ તો આપ સૌને લેખના શરૂઆતમાં જણાવ્યું હતું કે આ યોજનામાં 7.5 ટકા સુધીનું વ્યાજ દર આપવામાં આવે છે ટકા વ્યાજ દરને ધ્યાનમાં રાખીને જો ગણતરી કરવામાં આવે , મહિલા રૂપિયા બે લાખનું રોકાણ કરે છે તો તેમને વર્ષમાં વ્યાજ પેટે ₹15,000 નું ફાયદો થાય છે ત્યારબાદ કુલ રકમ પર નિયત વ્યાજદરની ₹16,125 નો નફો થાય છે, આ યોજના વિશે વધુ વિગત માટે તમે પોસ્ટ ઓફિસની મુલાકાત લઇ શકો છો જેવો તમને આ યોજના અંગે સંપૂર્ણ માહિતી આપશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Post Office Women Scheme 2024: પોસ્ટ ઓફિસની આ સ્કીમ દ્વારા મહિલાઓને મળશે 30,000નો લાભ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts