WhatsApp ગ્રૂપમાં જોડાવો!

RBI Withdraw Rs 2000 notes, નોટબંધી 2.0, સરકારે ₹2,000ની નોટ પાછી ખેચવાનો નિર્ણય, RBI પરત લેશે-30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે, એક સમયે વધુમાં વધુ 10 નોટો બદલાશે

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

RBI Withdraw Rs 2,000 notes from market : મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો નિર્ણય કર્યો છે.નવી નોટોનું સર્ક્યુલેશન બંધ કરવામાં આવશે.

ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો છે. RBI ટૂંક સમયમાં દેશભરમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે. પરંતુ આ કિસ્સામાં પણ એક સમસ્યા છે. RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.

RBIએ સૌથી મોટી ચલણી નોટ 2000 રૂપિયાની નોટ અંગે મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્કુલેશનથી બહાર કરી છે. ભારતીય રિઝર્વ બેંકે દેશોની બેંકને સલાહ આપી છે કે 2000 રૂપિયાના મૂલ્યની નોટને તાત્કાલિક અસરથી બહાર પાડવાનું બંધ કર્યું છે.

ક્લીન નોટ પોલિસી‘ અંતર્ગત રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

RBI Withdraw Rs 2000 notes, નોટબંધી 2.0, સરકારે ₹2,000ની નોટ પાછી ખેચવાનો નિર્ણય, RBI પરત લેશે-30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે, એક સમયે વધુમાં વધુ 10 નોટો બદલાશે

RBI Withdraw Rs 2,000 notes from market

  • 2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત
  • RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત
  • સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં માન્ય રહેશે

ભારતીય રિઝર્વ બેંકે 2 હજારની ચલણી નોટ પર ચાલતી તમામ અટકળોનો અંત લાવ્યો છે, RBIએ 2 હજારની નોટનું સર્ક્યુલેશન બંધ કરવાની કરી જાહેરાત અત્રે તમને જણાવી દઈએ કે, સર્ક્યુલેશન બંધ થશે પણ 2 હજારની નોટ ચલણમાં ચાલુ જ રહેશે તેમજ બજારમાં અસ્તિત્વમાં રહેલી તમામ 2 હજારની નોટ માન્ય રહેશે.

જુઓ શું છે ? ‘ક્લીન નોટ પોલિસી’ 

ભારતીય રિઝર્વ બેંકે સૌથી મોટી ચલણી નોટને લઈ નિર્ણય લીધો છે,  RBI અનુસાર 2000 રૂપિયાની નોટ લીગલ ટેંન્ડર રહેશ પરંતુ તેનું સર્કુલેશન બંધ કરવામા આવેશ. ભારતીય રિઝર્વ બેંકે દેશની વિવિધ બેંકોને સલાહ આપી છે કે, 2000 રૂપિયાની નોટને તાત્કાલિક અસર બહાર સર્કુલેશન કરવાનું બંધ કરવામા આવે. અત્રે તમને જણાવી દઈએ કે, રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. વર્ષ 2016માં રિઝર્વ બેંક દ્વારા નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. 

જુઓ પરિપત્ર

RBI Withdraw Rs 2000 notes, નોટબંધી 2.0, સરકારે ₹2,000ની નોટ પાછી ખેચવાનો નિર્ણય, RBI પરત લેશે-30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે, એક સમયે વધુમાં વધુ 10 નોટો બદલાશે
RBI Withdraw Rs 2000 notes, નોટબંધી 2.0, સરકારે ₹2,000ની નોટ પાછી ખેચવાનો નિર્ણય, RBI પરત લેશે-30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલી શકાશે, એક સમયે વધુમાં વધુ 10 નોટો બદલાશે

રું 2000 ને લાગતાં ન્યુજ

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને રું ૨૦૦૦ની નોટબાંધી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

x