GCAS Portal Gujarat પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત, નહીંતર કોલેજમાં પ્રવેશ નહીં મળે જાણો સંપૂર્ણ માહિતી 
| |

GCAS Portal Gujarat પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત, નહીંતર કોલેજમાં પ્રવેશ નહીં મળે જાણો સંપૂર્ણ માહિતી 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GCAS Portal Gujarat પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત, નહીંતર કોલેજમાં પ્રવેશ નહીં મળે જાણો સંપૂર્ણ માહિતી  : આ અર્તીક્લમાં આપણે GCAS Portal Gujarat પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત, નહીંતર કોલેજમાં પ્રવેશ નહીં મળે જાણો સંપૂર્ણ માહિતી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GCAS Portal Gujarat: થોડા દિવસો પહેલા જ ધોરણ બારમાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે તમામ વિદ્યાર્થીઓ મિત્રો હવે કોલેજમાં પ્રવેશ કરશે આ સિવાય તેમણે જે ડિગ્રીમાં રસ ધરાવે છે તેઓ તે કોલેજમાં એડમિશન મેળવશે પરંતુ આપ સૌને જણાવી દઈએ કે જેમ દિવસો વીતતા જાય છે તેમ શિક્ષણ ક્ષેત્રને લઈને નવા નિયમો પણ બદલાતા જાય છે હાલમાં જ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બની ગયું છે આ નવા નિયમ મુજબ જે વિદ્યાર્થીઓએ આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરાવશે તેમણે ગુજરાતની કોઈપણ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે 

આજના આર્ટીકલમાં મેં તમને આ પોર્ટલ વિશે જણાવીશું અને રજીસ્ટ્રેશન્સ પ્રક્રિયા તેમજ રજીસ્ટ્રેશન કરવાની મહત્વની તારીખો વિશે વિસ્તારથી માહિતી આપી છે આર્ટીકલને અંત સુધી જરૂર વાંચજો જો તમે કોલેજમાં એડમિશન લેવા ઇચ્છતા હો તો આર્ટીકલ વાંચો ખૂબ જ જરૂરી છે કારણ કે આ પોર્ટલ (GCAS Portal Gujarat) પર રજીસ્ટ્રેશન કર્યા વગર તમને એડમિશન નહીં મળી શકે જેથી કરીને પૂરતી માહિતી મેળવી ખૂબ જ જરૂરી છે 

GCAS Portal  વિશે મહત્વની માહિતી: GCAS Portal Gujarat 

આપ સૌને જણાવી દઈએ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતું એક ગુજરાતી ઓનલાઈન પ્લેટફોર્મ છે જેના માધ્યમથી ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરવામાં આવે છે આ સિવાય આ પોર્ટલના માધ્યમથી વિદ્યાર્થીઓ અલગ અલગ કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટર માટે કોર્સમાં અરજી કરી શકે છે જે પણ વિદ્યાર્થી કોલેજમાં એડમિશન લેવા રસ ધરાવે છે તેવો આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરીને સારી કોલેજમાં એડમિશન મેળવી શકે છે નવા નિયમો અનુસાર આ એક પોર્ટલના માધ્યમથી તમે કોલેજમાં એડમિશન મેળવી શકો છો પોર્ટલમાં રજીસ્ટ્રેશન્સ કરવાની પ્રક્રિયા અને અન્ય વિગતો પણ નીચે આપેલી છે જેને ધ્યાનથી વાંચીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને પૂર્ણ કરી શકો છો 

GCAS Portalમાં રજીસ્ટ્રેશન વિશે અગત્યની તારીખો 

જે પણ વિદ્યાર્થી કોલેજમાં એડમિશન લેવાય છે તેમને જણાવી દઈએ આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાની શરૂઆત તારીખ 16 મે 2024 દરમિયાન રજીસ્ટ્રેશન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે છેલ્લી તારીખની વાત કરીએ તો 13 જૂન 2024 દરમિયાન રજીસ્ટ્રેશન્સ પ્રક્રિયા અને તમામ વિદ્યાર્થી મિત્રોએ પૂર્ણ કરવાની રહેશે નીચે અમે તમને રજીસ્ટ્રેશન પ્રક્રિયા વિશે તમામ માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચીને ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરી શકો છો 

Indian Navy Agniveer Recruitment 2024: 12 પાસ યુવાનો માટે નવીમાં અગ્નિવીરની ભરતી

GCAS Portal પર રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી : GCAS Portal Gujarat 

  • જીસ્ટ્રેશન્સ પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://gcas.gujgov.edu.in/ પર જવાનું રહેશે 
  • ઓફિસિયલ વેબસાઈટ પર તમને ન્યુ યુઝર રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન ફોર્મ માં આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને ભરવાની રહેશે 
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે શૈક્ષણિક લાયકાત ધરાવતા અને માંગવામાં આવ્યા તમામ ડોક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે 
  • ત્યાર પછી રજીસ્ટ્રેશન સ્પીની ચુકવણી કરીને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે સરળ પ્રક્રિયામાં તમે ઘરે બેઠા આ રજીસ્ટ્રેશન્સ કરી શકો છો અને સારી કોલેજમાં એડમિશન મેળવી શકો છો 

જે પણ વિદ્યાર્થી વહેલી તકે આ પોર્ટલના માધ્યમથી રજીસ્ટ્રેશન્સ પ્રક્રિયાને પૂર્ણ કરશે તેમને સારી એવી કોલેજ સરળતાથી મળી જશે આ પોર્ટલના માધ્યમથી તમે ગુજરાતની સારી એવી કોલેજમાં એડમિશન મેળવી શકો છો તમારે જે ડિગ્રી મેળવવી છે તે ડિગ્રી માટે સારી કોલેજ શોધીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને આ પોર્ટલના માધ્યમથી તમે એડમિશન મેળવી શકો છો તમામ વિગતો તમને આ પોર્ટલમાં મળી જશે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GCAS Portal Gujarat પર રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત, નહીંતર કોલેજમાં પ્રવેશ નહીં મળે જાણો સંપૂર્ણ માહિતી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts