RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત
| |

RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત : આ અર્તીક્લમાં આપણે RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


RMC Recruitment 2024: નમસ્કાર મિત્રો, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવતા મુજબ જુદા જુદા પદો માટે ઉમેદવારો પાસે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે જેની છેલ્લી તારીખ 25 જૂન 2024 છે.

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે જેમાં જણાવ્યા મુજબ નાયબ કાર્ય પાલક ઇજનેર, આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ વગેરે પદો માટે ભરતીનું આયોજન કરેલું છે.

જાહેરાતમાં જણાવ્યા મુજબ આ તમામ પદોમાં કુલ મળીને 16 ખાલી જગ્યાઓ છે જેના માટે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા | age limit

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની પદ મર્યાદા પદ મુજબ અલગ અલગ રાખવામાં આવેલ છે જે નીચે જણાવેલ છે.

  • નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ- 21 થી 35 વર્ષ
  • આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ- 18 થી 35 વર્ષે
  • આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ- ૧૮ થી ૩૫ વર્ષ
  • એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ- 18 થી 33 વર્ષ

શૈક્ષણિક લાયકાત | education qualification

  • નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ- બી.ઈ.સીવીલ તેની સાથે 5 વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં ઇન સીવીલ એન્જીનીયર અને 7 વર્ષનો અનુભવ
  • આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ- B.E સિવિલ
  • આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ- B.E મિકેનિકલ
  • એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ-ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ

પગાર ધોરણ

આ ભરતીમાં પગાર ધોરણ એક પોસ્ટ મુજબ અલગ અલગ છે જે નીચે જણાવેલ છે.

  • નાયબ કાર્યપાલક ઇજનેર સિવિલ- રૂપિયા 64,700 ( ત્રણ વર્ષ માટે ફિક્સ) ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ 53,100 થી 1,67,800
  • આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ-રૂપિયા 53,700 ( 5 વર્ષ માટે ફિક્સ) ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ 44,900 થી 1,42,400
  • આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ- રૂપિયા 53,700 ( 5 વર્ષ માટે ફિક્સ) ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ 44,900 થી 1,42,400
  • એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ-રૂપિયા 51,000 ( 5 વર્ષ માટે ફિક્સ) ત્યારબાદ સાતમા પગાર પંચ મુજબ 39,900 થી 1,26,600

રાજકોટ મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા | RMC Recruitment 2024

  • રાજકોટ મહાનગરપાલિકા ભરતીમાં ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમારી અરજી કરવાની રહેશે.
  • હોમ પેજ પર તમે આ ભરતીની નોટિફિકેશન મળશે તેને ડાઉનલોડ કરો અને માહિતી જુઓ.
  • તેના પછી અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો.
  • જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ આઉટ કાઢી લો.

RMC Recruitment 2024 – Apply Now

Read More- Agriculture Farm Manager Recruitment: કૃષિ વિભાગમાં મેનેજર ના પદ માટે ભરતી ની જાહેરાત, અહિ કરો અરજી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts