SIP Investing Tips: માત્ર 500 રૂપિયા દર મહિને જમા કરી બનો કરોડપતિ, જાણો રોકાણ કરવાની ટીપ્સ
| |

SIP Investing Tips: માત્ર 500 રૂપિયા દર મહિને જમા કરી બનો કરોડપતિ, જાણો રોકાણ કરવાની ટીપ્સ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

SIP Investing Tips: માત્ર 500 રૂપિયા દર મહિને જમા કરી બનો કરોડપતિ, જાણો રોકાણ કરવાની ટીપ્સ : આ અર્તીક્લમાં આપણે SIP Investing Tips: માત્ર 500 રૂપિયા દર મહિને જમા કરી બનો કરોડપતિ, જાણો રોકાણ કરવાની ટીપ્સ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


SIP Investing Tips : રોકાણ કરવા માટે ઘણા બધા પ્લેટફોર્મ છે જ્યાં તમે ઓછો રોકાણ કરીને વધુ નફો મેળવી શકો છો અલગ અલગ સ્કીમના માધ્યમથી તમે રોકાણ કરીને લાખો રૂપિયા અને કરોડો રૂપિયાનું વળતર મેળવી શકો છો પરંતુ કેટલાક લોકો રોકાણમાં રિસ્ક લેતા હોય છે અને કેટલા લોકો રિસ્ક લીધા વગર ઇન્વેસ્ટ કરતા હોય છે જો તમે પણ નાનું લઈને હંમેશના કરવા માંગો છો Systematic Investment Plan (SIP)માં રોકાણ શકો છો 

આજે અમે તમને SIP પ્લાન વિશે માહિતી આપીશું જેમાં તમને 20% થી વધુ રિટર્ન્સ મેળવી શકો છો અને ઓછા રોકાણમાં કરોડપતિ પણ બની શકે છે

SIP Investing Tips SIP રોકાણ વિશે વિગતવાર માહિતી

SIP મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં તમે રોકાણ કરીને વધુ રિફંડ મેળવી શકો છો પણ મેનેજર તમારા પૈસા ને એવી રીતે રોકાણ કરે છે જેથી તમને વધુ વ્યાજ મળે છે આમ તો ઘણા બધા એસ આઈ પી સેકટર છે જેમાં તમે રોકાણ કરીને વધુ વ્યાજ મેળવી શકો છો જેમાં શેર બજાર પણ સામેલ છે 

પરંતુ શેર બજારમાં ઘણીવાર ઉતાર ચડાવવાના કારણે તમને વધુ રીટન્સ નથી મળતી પરંતુ ઘણીવાર એક્સપોર્ટને માનવું છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી વધુ રિટર્ન મળે છે ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડમાં સ્કીમ ના માધ્યમથી તમે રોકાણ કરી શકો છો, 

વધુમાં જણાવી દઈએ તો જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છો તો લાંબાગાળા માટે ઓછામાં ઓછા દસ વર્ષ સુધી રોકાણ કરીને વધુ રિટર્ન મેળવી શકો છો

500 રૂપિયાનું રોકાણ કરી બનો કરોડપતિ

SIPની ઘણી બધી એવી સ્કીમો છે જેમાં તમને કહેવામાં આવે છે કે તમે ₹500 નું રોકાણ કરીને કરોડપતિ બની શકો છો પરંતુ આપ સૌને જણાવી દઈએ એસઆઈપી દ્વારા દર મહિને 500 રૂપિયા નો રોકાણ કરીને કરોડપતિ બની શકો છો આ માટે તમારે ૩૦ વર્ષ સુધી રોકાણ કરવું પડે છે એક્સપર્ટ નું માનવું છે કે લાંબાગાળાનું રોકાણ તમને વધુ રિટર્ન આપી શકે છે 

જેથી કરીને જો તમે 500 રૂપિયાનું રોકાણ 30 વર્ષ માટે કરો છો તો તમને વાર્ષિક રિટર્ન 20% મળે છે અને આટલા રિટર્ન સાથેનું 30 વર્ષનું વ્યાજ સહિત 1.17 કરોડ રૂપિયાનું ફંડ બને છે જેથી તમે સામાન્ય રીતે ગણવા જઈએ તો 500 રૂપિયાનું રોકાણ દર મહિને કરીને 30 વર્ષ સુધીમાં એક કરોડ રૂપિયાનું રિટર્ન મળી શકે છે

SIP પ્લાન કેવી રીતે નક્કી કરવો?

દર મહિને 500 રૂપિયાનું રોકાણ કરીને તમે કરોડપતિ તો બની શકો છો પરંતુ સારો SIP પ્લાન નક્કી કરવો ખૂબ જ જરૂરી હોય છે જે તમને માર્કેટ એક્સપર્ટ વધુ મદદ કરશે માર્કેટ એક્સપર્ટ ની સલાહ લઈને તમે સારો એસઆઈપી પ્લાન નક્કી કરીને તેમાં રોકાણ કરી શકો છો ઘણા બધા SIP Plan હશે જેમાં તમે ઓછામાં ઓછું રોકાણ કરીને લાંબા ગાળાનું રોકાણ કરીને કરોડો રૂપિયાનું રિટર્ન મેળવી શકો છો તેના માટે તમારે સારા અનુભવી માર્કેટ એક્સપર્ટની સલાહ લેવાની જરૂર છે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને SIP Investing Tips: માત્ર 500 રૂપિયા દર મહિને જમા કરી બનો કરોડપતિ, જાણો રોકાણ કરવાની ટીપ્સ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts