SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17,727 જગ્યાઓ પર બમ્પર ભરતી,ફટાફટ કરો અરજી
| |

SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17,727 જગ્યાઓ પર બમ્પર ભરતી,ફટાફટ કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17,727 જગ્યાઓ પર બમ્પર ભરતી,ફટાફટ કરો અરજી : આ અર્તીક્લમાં આપણે SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17,727 જગ્યાઓ પર બમ્પર ભરતી,ફટાફટ કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


SSC CGL Recruitment 2024 : કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી ની જાહેરાત કરી દેવામાં આવી છે વિવિધ પોસ્ટ પર કુલ 17,727 જગ્યાઓ પર બમ્પર ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર સરકારી નોકરી કરવા રસ ધરાવે છે તેમના માટે સારી વિવિધક છે સ્ટાફ કમિશન દ્વારા વિવિધ પોસ્ટ પર લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે અરજી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે 

ઓફિસિયલ વેબસાઇટના માધ્યમથી તમે ઘરે બેઠા અરજી કરી શકો છો નીચે અમે તમને SSC CGL ભરતી 2024 માટે અરજી કરવાની સંપૂર્ણ વિગતો અને માહિતી સાથે છે શૈક્ષણિક લાયકાત અને અન્ય તમામ વિગતો જણાવી છે જેને ધ્યાનથી વાંચીને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો 

SSC CGL Recruitment 2024 માટે પોસ્ટ અને શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો 

1.સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ-II 

આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફરજિયાત વૈકલ્પિક વિષય તરીકે આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર તેમજ ગણિત સાથે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવેલ ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરી શકશે 

2.જુનિયર સ્ટેટિસ્ટિક્સ ઑફિસર (JSO) 

આ પોસ્ટ માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવાર ધોરણ 12 મામા ગણિતમાં ઓછામાં ઓછા 60% ગુણ મેળવેલા હોવા જોઈએ અને સ્નાતકની ડિગ્રી મેળવેલ અથવા ગ્રેજ્યુએશન્સ કરેલા તમામ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકશે 

3.નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) 

આ પોસ્ટ માટે અરજી કરવા રસ ધરાવતા ઉમેદવારને શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટી અથવા માન્યતા પ્રાપ્ત સંશોધન સંસ્થામાં ઓછામાં ઓછા એક વર્ષનો સંશોધન અનુભવ ધરાવતા તમામ ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકશે અને સ્નાતકની ડિગ્રી હોવી ફરજીયાત છે 

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે વય મર્યાદા

સ્ટાફ સિલેક્શન ની ભરતી માટે ઉંમર મર્યાદા ની વાત કરીએ તો અરજદારની ઉંમર 18 વર્ષથી લઈને 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ પોસ્ટ પ્રમાણે કેટલી ઉંમર મર્યાદા રાખવામાં આવી છે તે તમે ઓફિસિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલી નોટિફિકેશનના માધ્યમથી વધુ માહિતી મેળવી શકો છો નીચે અરજી પ્રકારની સંપૂર્ણ વિગતો આપી છે 

SSC CGL Recruitment 2024 માટે અરજી ફીની વિગતો  

અરજી પ્રક્રિયા વિશે વધુ જાણકારી માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે જનરલ અને ઓબીસી કેટેગરી ના ઉમેદવારો માટે ₹100 હજી ફી રાખવામાં આવી છે જ્યારે આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી લેવામાં નથી આવતી 

SSC CGL Recruitment 2024  માટે અરજી કરવાની સંપૂર્ણ વિગતો

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ SSC ssc.gov.in  પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર ટોચના નેવિગેશન પર આપેલ એડમિટ કાર્ડ ટેપ પર જવાનું રહેશે ત્યારબાદ  ઇચ્છિત પ્રાદેશિક  વેબસાઈટ લીંક પર ક્લિક કરવાનું રહેશે,ત્યારબાદ હોમ પેજ પર તમને એપ્લિકેશન સ્ટેટસ લિંક પર ક્લિક કરવાનું રહેશે તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખૂલી જશે નોંધણી નંબર અને જન તારીખ પૂછવામાં આવશે ત્યારબાદ તમારી સામે એપ્લિકેશન સ્ક્રીન પર જોવા મળશે જેમાં આપેલી તમામ વિગતો અને માહિતી દાખલ કરવાની રહેશે ત્યારબાદ અંતમાં સંપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ એપ્લિકેશનથી જમા કર્યા બાદ સબમીટ પેટર્ન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે તમે ઘરે બેઠા આ ભરતી માટે અરજી કરી શકશો 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને SSC CGL Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 17,727 જગ્યાઓ પર બમ્પર ભરતી,ફટાફટ કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts