SSC ભરતી 2023
| | |

SSC ભરતી 2023, CHSL ધોરણ 12 પાસ માટે ભરતી, ક્લાર્કની 1600 જગ્યાઓ માટે આવદેન કરો

google news
4.5/5 - (11 votes)

SSC ભરતી 2023 : સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ કુલ 1600 જેટલી જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ધરવતાં ઉમેદવાર માટે આ નોકરી નો સારો મોકો છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC CHSL ભરતીના ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકશે.

આ ભરતી વિષે સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. આપને કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવવા વિનંતી.

SSC ભરતી 2023, CHSL ધોરણ 12 પાસ માટે ભરતી, ક્લાર્કની 1600 જગ્યાઓ માટે આવદેન કરો

SSC ભરતી 2023

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
પોસ્ટનું નામક્લાર્ક અને વિવિધ જગ્યાઓ (SSC CHSL 2023)
કુલ જગ્યાઓ1600
આવેદન પ્રક્રિયાઓનલાઈન
આવેદન કરવાની છેલ્લી તારીખ08/06/2023
ઓફિશિયલ વેબસાઈટssc.nic.in

શૈક્ષણિક લાયકાત શું હોવું જુએ ?

  • ડેટા એન્ટ્રી ઓપરેટર: ગણિત વિષય સાથે 12 સાયન્સ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
  • લોઅર ડિવિઝનલ ક્લાર્ક અને અન્ય પોસ્ટ: માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

ભરતી માટે જરૂરી ઉંમર મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.

જાણો શું છે ? અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પર જઈને તા. 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

જરૂરી અરજી ફી

  • SC/ST/PWD/ESM: કોઈ ફી નહિ
  • અન્ય તમામ કેટેગરી: રૂ. 100/-

સિલેકશન પ્રક્રિયા શું છે?

ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર આધારિત Tier I અને Tier II પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

જુઓ ખાસ અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ09/05/2023 થી 08/06/2023
ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન)10/06/2023
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ12/06/2023
Tier I ની પરીક્ષા તારીખઓગસ્ટ, 2023

ઉપયોગી લીનક્સ

ઓફિશિયલ જાહેરતઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મઅહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને SSC ભરતી 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts