Business Idea: ફેશનના જમાનામાં શરૂ કરો આ બિઝનેસ, મોટુ થશે પ્રોફિટ 
| |

Business Idea: ફેશનના જમાનામાં શરૂ કરો આ બિઝનેસ, મોટુ થશે પ્રોફિટ 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Business Idea: ફેશનના જમાનામાં શરૂ કરો આ બિઝનેસ, મોટુ થશે પ્રોફિટ  : આ અર્તીક્લમાં આપણે Business Idea: ફેશનના જમાનામાં શરૂ કરો આ બિઝનેસ, મોટુ થશે પ્રોફિટ  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Footwear Store Business Idea: નમસ્કાર મિત્રો, આજનાં સમયમાં નવો બિઝનેસ શરૂ કરવો એ જોવા જઈએ તો મુશ્કેલ છે. કેમ કે તમારે અહીં પૈસા ખર્ચવા પડે છે. પોતાનો ઘણો બધો સમય પણ લગાવો પડે છે. તેમ છતાં નક્કી નથી કે આ બિઝનેસ ચાલશે કે નહીં. અને જો તમે બિઝનેસ શરૂ કરવા માંગો છો. તો તમારે એક સારો બિઝનેસ આઈડિયા અને તેનું ફેક્ચર છે કે નહીં તેની યોજના બનાવવી જરૂરી છે.

જો તમે ઓછા ખર્ચમાં સારો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો બુટ ચપ્પલ ની દુકાન બિઝનેસ તમારા માટે એક સારો ઓપ્શન છે. આપણે જાણીએ છીએ તેમ ફેશનમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. બુટ ચપ્પલમાં ફૂટવેર ની એક અગત્યની ભૂમિકા હોય છે. આજના આ લેખમાં અમે તમને ફૂટવેર સ્ટોર કેવી રીતે ચાલુ કરવું તેના વિશે જણાવિશું.

ફૂટવેર સ્ટોર શરૂ કરવો

તો તમે ફૂટવેર સ્ટોર નું બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે જગ્યા ની પસંદગી કરવાની રહેશે. કોઈપણ નવો બિઝનેસ શરૂ કરતા પહેલા તમને સૌપ્રથમ તેની પ્લાનિંગ કરવી જરૂરી છે. તેથી જો તમે વોટ ચપ્પલ ની દુકાન શરૂ કરવા માંગો છો તો સૌપ્રથમ તમારે તે જગ્યા નું ધ્યાન રાખવું પડશે. તમારે પોતાની બુટ ચપ્પલ ની દુકાન માટે એવી જગ્યાની પસંદગી કરવી જોઈએ જે વધારે પ્રમાણમાં લોકોની અવર જવર હોય. જો તમે એવી જગ્યાની પસંદગી કરો કે ક્યાં યુવાન વ્યક્તિઓની ભીડ વધારે હોય તો તમારો બિઝનેસ સારો ચાલશે.

Read More- Business idea: ભારતમાં આ પ્રોડક્ટની માંગ વધી રહી છે, જો તમે આજે બિઝનેસ કરશો તો તમને જંગી નફો થશે

સ્ટોરની અંદર સુંદર ઇન્ટિરિયર ડિઝાઇન

કોઈપણ બિઝનેસમાં પ્રોડક્ટ ની ક્વોલિટી અને તેની સુંદરતા જરૂરી છે. ફૂટવેર એક ફેશન આઈટમ છે જેના કારણે તેને ખરીદનાર વ્યક્તિ સુંદરતાની તરફ વધારે આકર્ષિત થાય છે. જો તમે એક નવો ફૂટવેર સ્ટોર શરૂ કરો છો તો તમારે પોતાના સ્ટોર ની અંદર ઇન્ટિરિયર સુંદરતા તરફ વધારે ધ્યાન આપવું જરૂરી છે. 

જો તમે એક નવો ફૂટવેર સ્ટોર શરૂ કરો છો તે સમયે પોતાની દુકાનની સુરક્ષિત રાખો અને વીજળી પર વધારે ધ્યાન રાખો અને પોતાના સ્ટોર ને વધારે સુંદરતાથી સજાવવા માંગો છો તો પોતાના પ્રોડક્ટ વસ્તુ પર ધ્યાન આપવું અને જો તમે આમ કરો છો તો કસ્ટમર તમારી દુકાન તરફ વધારે આકર્ષિત થશે. જેના કારણે તમારે વધારે પ્રોફિટ થશે. 

દુકાનમાં સારા પ્રોડક્ટ ની પસંદગી કરો 

જો તમે ફૂટવેર નો બિઝનેસ શરૂ કરો છો એટલે કે મોટી ચંપલ ની દુકાન ચલાવો છો તો તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. સૌપ્રથમ તમારે એક સારા પ્રકારના પ્રોડક્ટ ની પસંદગી કરવી પડશે તમે કયા પ્રકારના પ્રોડક્ટ વેચવા માંગો છો તે પણ પસંદગી કરો.

એટલે કે તમારે એ બાબતનું ધ્યાન રાખવું કે તમે ફક્ત લેડીઝ ફૂટવેર વેચવા માંગો છો ? અથવા લેડીઝ અને જેન્ટ્સ બંનેના ફુટવેર. તમે ઈચ્છો તો સ્પોર્ટ્સ અને ફેશન માટે સેન્ડલ વગેરે વસ્તુઓનો પણ અલગ સ્ટોક રાખી શકો છો. આપણી ભારતમાં ફક્ત 10% ફૂટવેર ની આયાત કરવામાં આવે છે. અને ૯૦ ટકા આપણા ભારતમાં બને છે અને વધારે કસ્ટમર તેનો ઉપયોગ કરે છે. જેથી તમને આ બિઝનેસમાં ઘણી વધારે સફળતા મળે તેવી સંભાવના છે અને પ્રોફિટ પણ સારો થશે. 

કોમ્પિટિટર થી ડરવું નહીં

કોઈ પણ બીઝનેસ શરૂ કરો છો તો પોતાનાં વિસ્તારમા આ વ્યવસાયમાં જુના લોકો છે તેમનાં વિશે જાણવું જરૂરી છે. આ લોકોને જાણતી વખતે કોમ્પિટિટર થી ડરવું નહીં પરંતુ તેમનાં બિઝનેસ ને સમજવાનો પ્રયત્ન કરવો. અને તેને અપનાવવાનો પ્રયાસ કરવો. પોઝિટિવ રેહવું અને આમ સંશોધન કરવાથી તમને જાણ થશે કે તમારા વિસ્તારમાં કેવા પ્રયાકાર ને ગ્રાહકો છે અને કયા કિંમત પર પ્રોડક્ટ ખરીદી રહ્યા છે. પોતાના કોમ્પિટિટરથી સાવધાન રહેવું અને જાણી જાણકારી મેળવી. એના પછી તમે સમજી જશો કે બિઝનેસ માટે કેવી રીતે આગળ વધવું અને કેવી રીતે પ્રોફિટ મેળવવુ.

Read More- Business idea: માર્કેટમાં આ બિઝનેસની ખૂબ માંગ છે, તમે દર મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છોસમાપન


આ લેખ દ્વારા, અમે તમને Business Idea: ફેશનના જમાનામાં શરૂ કરો આ બિઝનેસ, મોટુ થશે પ્રોફિટ  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts