Summer vacation Big News: સ્કૂલ વેકેશન અંગે મહત્વના સમાચાર હવે તમામ શાળાઓ આ તારીખે શરૂ થશે
| |

Summer vacation Big News: સ્કૂલ વેકેશન અંગે મહત્વના સમાચાર હવે તમામ શાળાઓ આ તારીખે શરૂ થશે

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Summer vacation Big News: સ્કૂલ વેકેશન અંગે મહત્વના સમાચાર હવે તમામ શાળાઓ આ તારીખે શરૂ થશે : આ અર્તીક્લમાં આપણે Summer vacation Big News: સ્કૂલ વેકેશન અંગે મહત્વના સમાચાર હવે તમામ શાળાઓ આ તારીખે શરૂ થશે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Summer vacation Big News: ગુજરાતમાં ઘણા સમયથી ગરમીનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યો છે પરંતુ હાલમાં જ ઘણાખરા જિલ્લાઓમાં વરસાદી માહોલ હોવાથી વાતાવરણ અને ગરમીમાં થોડી રાહત મળી છે પરંતુ ઉનાળુ વેકેશનને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે મીડિયા રિપોર્ટ નું માનીએ તો ઉનાળુ વેકેશન લંબાવાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે નીચે અમે તમને ઉનાળુ એજ્યુકેશન અંગે મહત્વની માહિતી અને ઉનાળુ વેકેશન ક્યારે પૂર્ણ થશે તે અંગે તમામ વિગતો વાંચી શકો છો 

ફુલ વેકેશન અંગે મહત્વની અપડેટ : Summer vacation Big News

આપ સૌ જાણો છો કે ગુજરાતમાં ભારે ગરમીના કારણે ઉનાળુ વેકેશન વહેલી તકે જાહેર કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થી મિત્રોના હિત માટે ઉનાળુ વેકેશન વહેલું જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં જ ઉનાળુ વેકેશન લંબાવાય તેમને લઈને મહત્વની અપડેટ સામે આવી છે સ્કૂલોમાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ઉનાળુ વેકેશનને લંબાવવામાં આવશે આ અંગે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા મહત્વની અપડેટ સામે આવી છે એવું જાણવા મળી રહ્યું છે કે સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે પરંતુ આની વચ્ચે હવે સ્કૂલ વેકેશન લંબાવાય તેવી અપડેટ પણ સામે આવી છે

ગુજરાત રાજ્યમાં સંચાલક મંડળ દ્વારા વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમને આ અંગે પત્ર લખી વેકેશન લંબાવવાની માંગ કરી હતી આપ સૌ જાણો છો કે ગુજરાતમાં છેલ્લા બે ત્રણ અઠવાડિયાથી ગરમીનું પ્રમાણ થોડું ઠંડુ પડ્યું છે પરંતુ ઘણા બધા જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે આ સાથે જ 13 જૂન ના બદલે હવે 20 જૂનથી શાળાઓનું સત્ર શરૂ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. હાલમાં ઉનાળુ વેકેશન લંબાવવાના કારણે દિવાળી વેકેશનમાં કાપ મુકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે 

ઉનાળુ વેકેશન 13 જૂનથી પૂર્ણ થશે અને નવું સત્ર શરૂ થશે

સમગ્ર રાજ્યભરમાં સ્કૂલોમાં આગામી 13 જુન થી શૈક્ષણિક શત્રુનો પ્રારંભ થવા જઈ રહ્યો છે હાલમાં પ્રમોશન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ઘણા જિલ્લાઓમાં વરસાદ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હાલના વાતાવરણને જોઈને લાગી રહ્યું છે કે હવે ઉનાળુ વેકેશન લંબાવવામાં નહીં આવે જે સત્ર નક્કી કરવામાં આવ્યું છે એટલે કે 13 જૂનથી ૯ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે વધુમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આગામી આસપાસ ચોમાસુ બેસવાની આગાહી કરી હતી

જેને ધ્યાનમાં રાખીને સ્કૂલો વહેલી તકે એટલે કે 13 જૂન સુધીમાં સંપૂર્ણપણે શરૂ થઈ જશે નવા સત્રનો પ્રારંભ થશે તેવી શક્યતાઓ છે હાલમાં સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે ઘણી જગ્યાએ વરસાદ વરસ્યો હતો જેથી વાતાવરણ ઠંડુ હોવાના કારણે બાળકોને ગરમીમાં રાહત મળશે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને 13 જૂનથી અને નવું સત્ર શરૂ કરવામાં આવશે અને ઉનાળુ વેકેશન લંબાવાય તેવા કોઈ હજુ સુધી સ્પષ્ટ માહિતી મુખ્યમંત્રી દ્વારા સામે નથી આવી 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Summer vacation Big News: સ્કૂલ વેકેશન અંગે મહત્વના સમાચાર હવે તમામ શાળાઓ આ તારીખે શરૂ થશે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts