Surat Traffic Brigade Bharti 2024: ટ્રાફિક વિભાગમાં સરકારી નોકરીની ઉત્તમ તક
| |

Surat Traffic Brigade Bharti 2024: ટ્રાફિક વિભાગમાં સરકારી નોકરીની ઉત્તમ તક

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Surat Traffic Brigade Bharti 2024: ટ્રાફિક વિભાગમાં સરકારી નોકરીની ઉત્તમ તક : આ અર્તીક્લમાં આપણે Surat Traffic Brigade Bharti 2024: ટ્રાફિક વિભાગમાં સરકારી નોકરીની ઉત્તમ તક વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Surat Traffic Brigade Bharti 2024: સુરતમાં તેમજ ગુજરાતના જે યુવાનો ટ્રાફિક પોલીસમાં નોકરી કરવા રસ ધરાવતા હોય ખાસ કરીને ટોપ ટ્રાફિક પોલીસ સુરત સીટી અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત બ્રિગેડમાં જોડાવા માટે નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી 2024માં પુરુષ અને મહિલા દોનો માટે નોકરી કરવાની ઉત્તમ તક છે જેવો તેમના સમુદાયની સેવા કરવા માટે યોગ્યતા અને પાત્રતા ધરાવતા તમામ ઉમેદવારો અરજી કરીને નોકરી મેળવી શકે છે નીચે મેં તમને અરજી અંગેની અને પાત્રતા વિશે વિગતવાર માહિતી આપી છે 

સુરત ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે પાત્રતા વિશે માહિતી 

સીટી માટે અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા ધરાવે છે તેઓ સંપૂર્ણ વિગતો ભારતીય અંગેની મેળવી શકે છે આપ સૌને જણાવી દઈએ નીચે અમે તમને અરજી પ્રક્રિયા અને અન્ય મહત્વપૂર્ણ વિગતો અને માહિતી આપી છે જેને ધ્યાનમાં રાખીને તમે અરજી કરી શકો છો આપ સૌ જાણો છો કે ટ્રાફિક પોલીસમાં એક સરકારી કોન્ટ્રાક્ટ મુજબ કામ કરવામાં આવતો હોય છે પરંતુ જો તમે કાયમી ટ્રાફિક ક્ષેત્રમાં નોકરી કરવા રસ ધરાવતા હોય તો આ નોકરી તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે 

સુરત ટ્રાફિક બ્રિગેડ ભારતી 2024 માટેની અગત્યની તારીખો: Surat Traffic Brigade Bharti 2024

આ ભરતી માટે અરજી કરવાની અગત્યની તારીખો વિશે વાત કરીએ તો એપ્લિકેશન ફોર્મ ઉપલબ્ધ 22 મી જુન 2024 થી લઈને 26 જૂન 2024 દરમિયાન અરજી કરવાની પ્રક્રિયા છે 26 જુન 2024 પહેલાં તમામ ઉમેદવાર હોય ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે નીચે અરજી અંગે અને અન્ય વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચીને તમે આ ભરતી માટે અરજી કરી શકો છો

Surat Traffic Brigade Bharti 2024 માટે અરજી કરવાની પ્રક્રિયા 

આપ સૌને જણાવી દઈએ જે પણ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ અરજીપત્ર પોલીસ પરેડ ગ્રાઉન્ડ અઠવાલાઈન્સ, સુરત ખાતેથી મેળવી શકાશે એપ્લિકેશન ફોર્મ 22 મી જુન 2024 થી લઈને 26 જૂન 2024 સુધી ઉપલબ્ધ રહેશે સવારે 11:00 વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી તમે એપ્લિકેશન ફોર્મ મેળવી શકો છો સબમિશન ની છેલ્લી તારીખ 26 જુન 2024 છે આ તારીખ પહેલા તમામ ઉમેદવાર હોય અરજી ફોર્મને સબમિટ કરવાનું રહેશે વહેલી તકે અરજી કરીને આ ભરતી માટે તમે નોકરી મેળવી શકો છો 

ઉપર આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચીને તમે ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે અરજી કરીને નોકરી મેળવી શકો છો સરકારી નોકરી કરવા માટે ઉત્તમ તક છે પગાર ધોરણની વાત કરીએ તો હજી સુધી પગાર ધોરણ વિશે નોટિફિકેશન અથવા વિગતો સામે નથી આવી તમે ઉપર આપેલા સરનામે જઈને તમે આ અંગે વધુ વિગતો અને માહિતી મેળવી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Surat Traffic Brigade Bharti 2024: ટ્રાફિક વિભાગમાં સરકારી નોકરીની ઉત્તમ તક જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts